ગીર સોમનાથ રોજગાર કચેરી દ્વારા આગામી તા.07/03/2026ના રોજ સવારે 10:30 કલાકે સરકારી આઈ.ટી.આઈ. વેરાવળ ખાતે રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં…
View More વેરાવળ સરકારી આઈ.ટી.આઈ. ખાતે ભરતી મેળો યોજાશેVeraval
વેરાવળમાં વિદેશી દારૂની 178 બોટલ સાથે બુટલેગરો ઝડપાયા
એલસીબીએ ફોર વ્હીલ સહિત 3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો વેરાવળમાં જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી એલ.સી.બી. બ્રાન્ચે વિદેશી દારૂૂની બોટલો 178 રૂૂા.93,200 તથા ફોર વ્હીલ હ્યુન્ડઇ વર્ના અને…
View More વેરાવળમાં વિદેશી દારૂની 178 બોટલ સાથે બુટલેગરો ઝડપાયાવેરાવળ નજીક ટ્રક વીજ થાંભલા સાથે અથડાતા વીજ પુરવઠો ઠપ
વેરાવળ તાલુકાના રામપરા ગામમાં ખેડૂતો એ ખાનગી સિમેન્ટ કંપની ના ટ્રકોને રોકી દીધા હતા. એક ટ્રક વીજ પોલ સાથે અથડાતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો,…
View More વેરાવળ નજીક ટ્રક વીજ થાંભલા સાથે અથડાતા વીજ પુરવઠો ઠપવેરાવળના બાદલપરામાં નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની શંકાએ તપાસ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના બાદલપરા ગામે એક યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. સવારના સમયે ગામ નજીક વહેતી નદીમાં અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો જોવા…
View More વેરાવળના બાદલપરામાં નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની શંકાએ તપાસવેરાવળમાં 1.10 કરોડના દારૂ-બિયરનો નાશ
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા આશરે રૂૂ.1.10 કરોડની કિંમતના વિદેશી દારૂૂ અને બીયરના જથ્થા નો કાયદેસર નાશ કરવામાં આવ્યો છે. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે…
View More વેરાવળમાં 1.10 કરોડના દારૂ-બિયરનો નાશવેરાવળ સ્પે. કોર્ટ દ્વારા બાળકીઓ પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજા
વેરાવળની સ્પે. (પોક્સો) કોર્ટ ના બીજા એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્રારા ર0 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ તેમજ સરકારની યોજના મુજબ ભોગ બનનારી બંને…
View More વેરાવળ સ્પે. કોર્ટ દ્વારા બાળકીઓ પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજાવેરાવળ સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ખાલી પડેલ 44 જગ્યાઓથી દર્દીઓને હાલાકી
વિધાનસભામાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાનો પ્રશ્ર્ન : તાત્કાલિક લાયકાત ધરાવતાં તબીબો અને સ્ટાફની ભરતી કરવા માંગ ગુજરાત વિધાનસભા ના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા…
View More વેરાવળ સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ખાલી પડેલ 44 જગ્યાઓથી દર્દીઓને હાલાકીવેરાવળ તાલુકાના ભેરાળા ગામની મહિલાએ એમ્બ્યુલન્સમાં જ બાળકને જન્મ આપ્યો
ગીર સોમનાથ જિલ્લાના ભેરાળા ગામની ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા શરૂૂ થતા 108 એમ્બ્યૂલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન રસ્તામાં જ પ્રસૂતિની…
View More વેરાવળ તાલુકાના ભેરાળા ગામની મહિલાએ એમ્બ્યુલન્સમાં જ બાળકને જન્મ આપ્યોવેરાવળના રહેણાંક વિસ્તારમાં વનરાજોની લટાર
વેરાવળ શહેરમાં ફરી એકવાર સિંહોની હાજરીએ ચકચાર જગાવી છે. શહેરની ભાગોળે આવેલા સાંઈબાબા મંદિર પાછળના ડારી રોડ વિસ્તારમાં મોડી રાત્રે ચાર સિંહો નિર્ભય રીતે આંટાફેરા…
View More વેરાવળના રહેણાંક વિસ્તારમાં વનરાજોની લટારવેરાવળના વોર્ડ નં.4માં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહેવાસીઓનો હલ્લાબોલ
વેરાવળમાં વોર્ડ નંબર 4 માં આવેલ આંબેડકર નગરના રહીશો દ્વારા રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો વર્ષોથી લંબાતા હોવાના આક્ષેપ સાથે પાલિકા કચેરીએ રહેવાસીઓ થાળી-વેલણ લઈ…
View More વેરાવળના વોર્ડ નં.4માં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહેવાસીઓનો હલ્લાબોલ