ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઇ વંશ એ વેરાવળમાં ભાજપ શાસિત નગરપાલિકા પર રૂૂ.દોઢ કરોડની નાણાકીય ગેરરીતિ નો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે પત્રકાર પરિષદ…
View More વેરાવળ નગરપાલિકામાં રૂા. દોઢ કરોડની ગેરરીતિનો આક્ષેપVeraval
વેરાવળના નાવદ્રા ગામે એલપીજીના કાળાબજારીનો પર્દાફાશ, 33 બાટલાઓ સાથે શખ્સ ઝડપાયો
પ્રવર્તમાન સમયમાં મધ્યપુર્વ દેશોમા ચાલી રહેલ યુધ્ધના કારણે પેટ્રોલીયમ ગેસ તથા અન્ય પુરવઠામાં અસર સર્જાયેલ હોય આ પરીસ્થિતીને પહોંચી વળવા ભારત સરકાર દ્વારા સંભવીત એલપીજી…
View More વેરાવળના નાવદ્રા ગામે એલપીજીના કાળાબજારીનો પર્દાફાશ, 33 બાટલાઓ સાથે શખ્સ ઝડપાયોવેરાવળ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા, કાલથી બુકિંગ શરૂ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળબાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે…
View More વેરાવળ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા, કાલથી બુકિંગ શરૂવેરાવળમાં 10 હજારની લાંચ લેતા ફિશરીજ વિભાગનો વચેટિયો ઝબ્બે
વેરાવળમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો એ કડક કાર્યવાહી હાથ ધરી ફરી એકવાર સાબિત કર્યું છે કે લાંચિયા તત્વો હવે બચી શકવાના નથી. તા.18 માર્ચ…
View More વેરાવળમાં 10 હજારની લાંચ લેતા ફિશરીજ વિભાગનો વચેટિયો ઝબ્બેવેરાવળમાં PGVCLની મેગા ડીશ કનેક્શન ડ્રાઇવમાં 458 બાકીદારોના વીજ જોડાણ કપાયા
વેરાવળ વિભાગીય હેઠળ આવેલા પશ્ચિમ ગુજરાત વીજ કંપની ના વીજ ધારક પાસેથી બાકી વીજ બીલ વસુલાત માટે વિશેષ મેગા ડીસ કનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવતા…
View More વેરાવળમાં PGVCLની મેગા ડીશ કનેક્શન ડ્રાઇવમાં 458 બાકીદારોના વીજ જોડાણ કપાયાવેરાવળમાં આગામી તહેવારો પૂર્વે સિટી પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આગેવાનોને અફવા, ગેરસમજ કે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરાઈ વેરાવળ શહેરમાં આગામી ચેટી ચંદ, રામ નવમી અને રમજાન જેવા તહેવારો પૂર્વે કાયદો અને વ્યવસ્થા…
View More વેરાવળમાં આગામી તહેવારો પૂર્વે સિટી પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજાઈવેરાવળમાં ખાદ્યતેલનાં ભેળસેળિયાઓ પર ફૂડ વિભાગ અને એસઓજીની ટીમ ત્રાટકી
વેરાવળ શહેરમાં ખાદ્ય તેલમાં ભેળસેળ ની ફરિયાદો મળતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આજે એસ ઓ જી અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે તેલ ના…
View More વેરાવળમાં ખાદ્યતેલનાં ભેળસેળિયાઓ પર ફૂડ વિભાગ અને એસઓજીની ટીમ ત્રાટકીવેરાવળ મત્સ્ય ઉદ્યોગ પર અમેરિકા ઈરાન યુધ્ધના કારણે માઠી અસર
10 દિવસ પરિસ્થિતિ યથાવત રહેશે તો સીફૂડ કંપનીઓના કોલ્ડ સ્ટોરેજો ભરાઈ જશે : જગદીશભાઈ ફોફંડી ખાડી દેશોમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની ગુજરાતના સી ફૂડ નિકાસ…
View More વેરાવળ મત્સ્ય ઉદ્યોગ પર અમેરિકા ઈરાન યુધ્ધના કારણે માઠી અસરવેરાવળમાં ખાણીપીણીની લારીમાં આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળી
વેરાવળ શહેરમાં ગઇકાલે વહેલી સવારે ઇન્ડિયન રેયોન ફેક્ટરી સામે આવેલી ખાણીપીણીની એક લારી માં આગ લાગી હતી. સવારે ચારેક વાગ્યા આસપાસ બનેલી આ ઘટનાની જાણ…
View More વેરાવળમાં ખાણીપીણીની લારીમાં આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળીવેરાવળ પાલિકાનું 57 લાખનું વીજ બિલ બાકી, કનેકશન કટનું જોખમ
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ની વહીવટી અને નાણાકીય શિથિલતા ફરી એકવાર સપાટી પર આવી છે. શહેરની પ્રાથમિક સુવિધાઓ જાળવવાની જવાબદારી તેના શિરે છે, તે જ નગરપાલિકા…
View More વેરાવળ પાલિકાનું 57 લાખનું વીજ બિલ બાકી, કનેકશન કટનું જોખમ