શહેરના જાણીતા સનસીટી ગ્રુપના બિલ્ડિર સમીર શાહ રવિવારે સવારે ઋષીકેશ સ્થિત ગંગા નદીમાં ડૂબકી લગાવવા પહોંચ્યા હતા. તે સમયે તેમનો પગ લપસતા તેઓ તણાયા હતા.…
View More ગંગા નદીમાં બરોડાના બિલ્ડર લાપતા, હેલિકોપ્ટર દ્વારા શોધખોળvadodara
કાલથી મહિલા પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ છ મેચ વડોદરામાં
મહિલા પ્રીમિયર લીગની ત્રીજી સીઝન કાલે શરૂૂ થવા જઈ રહી છે. આ સીઝનમાં 5 ફ્રેન્ચાઇઝીમાંથી બે ટીમોએ પોતાના કેપ્ટન બદલ્યા છે. મહિલા પ્રીમિયર લીગની ત્રીજી…
View More કાલથી મહિલા પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ છ મેચ વડોદરામાંભાજપને મત આપશો તો મહંમદ નગરીને રામનગરી બનાવીશું
વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા સહિતની રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે ભાજપ સહિતના રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. કરજણ નગરપાલિકાની…
View More ભાજપને મત આપશો તો મહંમદ નગરીને રામનગરી બનાવીશુંDJના અવાજથી ભડકેલી ગાયો વરઘોડામાં ઘૂસી, છને ઉડાવ્યા
વડોદરાને કેટલ ફ્રી સિટી બનાવવા માટે નેતાઓ દ્વારા મસમોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જે હકીકતમાં ક્યારે પરિણમશે કોઇ જાણતું નથી. આ વચ્ચે શહેરના કલાલી…
View More DJના અવાજથી ભડકેલી ગાયો વરઘોડામાં ઘૂસી, છને ઉડાવ્યાપાપા કી પરીએ રોડમાં આગ લગાડી બર્થ-ડે મનાવ્યો
યુવા વર્ગમાં કઇક હટકે બર્થ-ડેનછ ઉજવણી કરવાનો જાણે ક્રેઝ જામ્યો હોય તેમ અવાર નવાર જાહેર રસ્તાઓ પર જન્મદિવસની ઉજવણી કરતા હોવાની કિસ્સાઓ સામે આવ્યા છે.…
View More પાપા કી પરીએ રોડમાં આગ લગાડી બર્થ-ડે મનાવ્યોહરણીકાંડના મૃતક શિક્ષકોના નકલી પ્રમાણપત્રો બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ
વડોદરાના હરણી બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓનો મોત નિપજ્યા હતા. હાલ મૃતકોના પરિવારોને યોગ્ય વળતર આપવા માટેની સુનવણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે…
View More હરણીકાંડના મૃતક શિક્ષકોના નકલી પ્રમાણપત્રો બનાવ્યા હોવાનો ઘટસ્ફોટવડોદરાની 3 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી , સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ, તંત્રમાં દોડધામ
વડોદરામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. નવરચનાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે. આ…
View More વડોદરાની 3 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી , સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ, તંત્રમાં દોડધામવડોદરા નજીક વિશ્ર્વામિત્રી નદીમાં વધુ એક મહિલાને મગર ખેંચી ગયો
વડોદરા નજીક કામરોલ ગામે મહિલાને મગર ખેંચી ગયો છે. જેમાં ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક શોધ શરૂૂ કરવામાં આવી છે. શહેરમાં વિશ્વામિત્રી નદીમાં મગરે…
View More વડોદરા નજીક વિશ્ર્વામિત્રી નદીમાં વધુ એક મહિલાને મગર ખેંચી ગયોદારૂ ઢીંચી ના.મામલતદારે કાર ખાડામાં નાખી, ભાનમાં આવતા જ બોલ્યો હું મેજિસ્ટ્રેટ છું!
વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે પાદરાના ડેપ્યુટી મામલતદારે દારૂૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી…
View More દારૂ ઢીંચી ના.મામલતદારે કાર ખાડામાં નાખી, ભાનમાં આવતા જ બોલ્યો હું મેજિસ્ટ્રેટ છું!વડોદરાની હોસ્પિટલને કોરોના સમયે અપાયેલા 50 લાખના રોબોટ અદૃશ્ય
વૈશ્વિક મહામારી કોવિડ 19 વાયરસ આવ્યા બાદ વડોદરાની SSG-GMERS હોસ્પિટલમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે રૂૂપિયા 50 લાખના ખર્ચે…
View More વડોદરાની હોસ્પિટલને કોરોના સમયે અપાયેલા 50 લાખના રોબોટ અદૃશ્ય