વડોદરામાં આગજનીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેવામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વૈભવી એટલાન્ટિક કોમ્પ્લેક્સના ચોથા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.નાઈટમાં…
View More વડોદરામાં એટલાન્ટિકમાં આગ ભભૂકી, 60ના રેસ્કયુvadodara
વાઘોડિયામાં વિદેશી વિદ્યાર્થી પર હુમલામાં એકનું મોત, 3 ગંભીર
વાઘોડિયા તાલુકાના લીમડા ગામના તળાવ પાસે એક દરગાહ પાસે બુટ, ચંપલ પહેરીને આવવા મુદ્દે ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા પ્રકરણમાં પોલીસે બે સગીર સહિત…
View More વાઘોડિયામાં વિદેશી વિદ્યાર્થી પર હુમલામાં એકનું મોત, 3 ગંભીરડ્રગ્સના નશામાં ધૂંત યુવાને કાર અડફેટે અનેકને ઊલાળ્યા, મહિલાનું મોત
ગુજરાતના વડોદરામાં ડ્રગ્સના નશામાં એક 20 વર્ષીય યુવકે બેફામ સ્પીડે કાર ચલાવીને રસ્તા પર જતા લોકોને હડફેટે લેતા એક મહિલાનું મોત થયું હતું અને અન્ય…
View More ડ્રગ્સના નશામાં ધૂંત યુવાને કાર અડફેટે અનેકને ઊલાળ્યા, મહિલાનું મોતવડોદરા નજીક કાર ઝાડ સાથે અથડાતાં 3નાં મોત
વડોદરાના પોર નજીક અર્ટિગા કારનો ગમખ્વાર અકસ્માત થયો છે. સુરતના એક પરિવારની પાવાગઢથી પરત ફરતા અર્ગિટા કાર હાઈવેથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં…
View More વડોદરા નજીક કાર ઝાડ સાથે અથડાતાં 3નાં મોતહવે તો બંગલો ખાલી કરો, વડોદરા યુનિ.ના પૂર્વ VCને સાંસદની ટકોર
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધા બાદ પણ હજી સુધી યુનિવર્સિટીના નિયમોને નેવે મૂકીને વીસી બંગલો ખાલી નહીં કરતા વિવાદ ઉભો…
View More હવે તો બંગલો ખાલી કરો, વડોદરા યુનિ.ના પૂર્વ VCને સાંસદની ટકોરબોર્ડની પરીક્ષાનું ભારણ વધતા ધો.12ના સાયન્સના છાત્રનો આપઘાત
વડોદરામાં બોર્ડની પરીક્ષાના ભારે વધુ એક વિદ્યાર્થીનો જીવ લીધો. શહેરમાં ધોરણ 12ની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થી મોડી રાત સુધી વાંચ્યા…
View More બોર્ડની પરીક્ષાનું ભારણ વધતા ધો.12ના સાયન્સના છાત્રનો આપઘાતભારતના સૌથી સસ્તા શહેરોમાં સુરત, વડોદરા, અમદાવાદનો સમાવેશ
અન્ય સૌથી સસ્તા શહેરોમાં લખનૌ, જયપુર, કોચી, ભુવનેશ્ર્વર, કોલકાતા, ચંદીગઢ સહિતનાનો સમાવેશ નુબિયા દ્વારા વિશ્ર્વના સૌથી સસ્તા અને મોઘા શહેરોની યાદી બહાર પાડવામાં આવી…
View More ભારતના સૌથી સસ્તા શહેરોમાં સુરત, વડોદરા, અમદાવાદનો સમાવેશપાલિકાએ રસ્તા વચ્ચે ખોદેલા ખાડામાં બાઈકચાલક ખાબકતાં ગંભીર ઈજા
બેરીકેટ પણ ન મૂકનાર પાલિકા સત્તાધીશો સામે ભારે રોષ વડોદરા જિલ્લામાં ડભોઇ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે ખાડો ખોદયા બાદ તેને બેરીકેટ કરવામાં નહીં…
View More પાલિકાએ રસ્તા વચ્ચે ખોદેલા ખાડામાં બાઈકચાલક ખાબકતાં ગંભીર ઈજાવડોદરામાં રેલવેની ભરતી કૌભાંડ, CBIના દરોડા, ત્રણ અધિકારી સહિત પાંચની ધરપકડ
રેલવેની પરીક્ષા પાસ કરાવવા માટે 10 ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો ઘટસ્ફોટ રેલવેના સિનિયર ડિવિઝન પર્સનલ અધિકારી, ડેપ્યુટી ચીફ કોમર્સિયલ મેનેજર, ડેપ્યુટી સ્ટેશન…
View More વડોદરામાં રેલવેની ભરતી કૌભાંડ, CBIના દરોડા, ત્રણ અધિકારી સહિત પાંચની ધરપકડસંસ્કારી નગરીને લાંછન, વડોદરામાં લગ્નપ્રસંગમાં ‘બાર’ જેવા દૃશ્યો વાઇરલ
માંજલપુરમાં સ્કોચ-વ્હીસકીની બોટલમાંથી નાની બોટલો ભરવાનો વીડિયો વાઇરલ સંસ્કારી નગરી વડોદરામાં દારૂૂની રેલમછેલ જોવા મળી છે. માંજલપુરમાં આયોજિત એક લગ્ન પ્રસંગ પૂર્વે પાર્ટી પ્લોટ બારમા…
View More સંસ્કારી નગરીને લાંછન, વડોદરામાં લગ્નપ્રસંગમાં ‘બાર’ જેવા દૃશ્યો વાઇરલ