એક ઘેટું અને એક બકરાનો કર્યો શિકાર, વનવિભાગના કર્મીઓએ ઘટના સ્થળની લીધી મુલાકાત અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં છેલ્લા ઘણા સમયથી સિંહોનો…
View More વડિયાના ભુખલી સાંથળીથી ખડખડ વચ્ચે ડાલામથ્થાએ માલધારી પશુઓનું કર્યું મારણvadiya
વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં બિલેશ્વર મંદિર પાસે સિંહે ગાયનું મારણ કર્યું
રહેણાંક વિસ્તારમાં થતા મારણથી લોકો અને પશુપાલકોમાં ફફડાટ અમરેલી જીલ્લા માં સિંહોની વસ્તી સતત વધતી જાય છે ત્યારે અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા…
View More વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં બિલેશ્વર મંદિર પાસે સિંહે ગાયનું મારણ કર્યુંવડિયામાંથી રેશનિંગના અનાજનો 824 કિલોગ્રામ જથ્થો ઝડપાયો
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા વિસ્તાર એ ત્રણ જિલ્લા ની સરહદે આવેલુ હોવાથી હોવાથી અન્ય જિલ્લાની ગેરકાનૂની પ્રવૃત્તિની અસર વડિયા માં પણ…
View More વડિયામાંથી રેશનિંગના અનાજનો 824 કિલોગ્રામ જથ્થો ઝડપાયોવડિયામાં સતત વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન, ખેડૂતોમાં ચિંતા
સમગ્ર દેશમાં હાલ નવરાત્રી તહેવાર ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડીયા માં પણ નવરાત્રી પર્વ ની ઉજવણી…
View More વડિયામાં સતત વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન, ખેડૂતોમાં ચિંતાવડિયામાં વીજપોલ સાથે ટ્રક અથડાતા બે કટકા, જાનહાની ટળી
જેતપુર તરફ થી હાઈટ થી ઉપર ભરેલા ટ્રક અમરેલી તરફ જતા હતા ત્યારે વડિયાના આંબેડકર નગર પાસે બસ સામે આ મોટી દુર્ઘટના બનતા રહી ગઈ.…
View More વડિયામાં વીજપોલ સાથે ટ્રક અથડાતા બે કટકા, જાનહાની ટળીવડિયાના ઢુંઢિયા પીપળિયા ગામની જર્જરિત શાળામાં વાલીઓની તાળાબાંધ
વડીયાના ઢુંઢિયા પીપડીયા ગામે જર્જરીત શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. છતમાંથી વરસાદી પાણી ટપકી રહયા છે. રાજસ્થાનમાં બનેલી ઘટના જેવી ઘટના અહીં ન બને…
View More વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામની જર્જરિત શાળામાં વાલીઓની તાળાબાંધવડિયામાં જર્જરિત સિવિલમાં મરામતના બદલે રંગરોગાન કરાયું
તાલુકાકક્ષા મુજબની સુવિધા આપવામાં તંત્રનું ઓરમાયું વર્તન: રિનોવેશન કરાવવા લોક માંગણી અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલી સરકારી હોસ્પિટલ ની હાલત…
View More વડિયામાં જર્જરિત સિવિલમાં મરામતના બદલે રંગરોગાન કરાયુંવડિયાના ડબલ મર્ડર કેસના સંદર્ભે અપાયેલ આવેદનપત્રમાં દારૂબંધી ફક્ત નામની હોવાની રજૂઆત
તાલુકા ભાજપના અગ્રણીઓની હાજરીમાં અપાયેલા આવેદનપત્રથી દારૂૂબંધીની પોલ ખુલી અમરેલી જીલ્લા ના વડિયા કુંકાવાવ તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીની બે રહેમિથી હત્યા નીપજવતા સમગ્ર…
View More વડિયાના ડબલ મર્ડર કેસના સંદર્ભે અપાયેલ આવેદનપત્રમાં દારૂબંધી ફક્ત નામની હોવાની રજૂઆતવડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની હત્યા
રાત્રે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા, વૃધ્ધાના કાનમાંથી વેઢલા ગુમ અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા ની ભાગોળે આવેલાં ઢૂંઢિયા પીપળીયા ગામે…
View More વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની હત્યાવડિયામાં ખૂંટિયો થયો ગાંડો બેથી ત્રણ વ્યક્તિને ઢિંકે ચડાવ્યા
વડિયા શહેરમાં આજે એક ખુટ ગાંડો થયો હોવાનું જાણવા મળ્યું હતું ભરચક્ક બસસ્ટેશન વિસ્તારમાં ખુટીયો ગાંડો થતા રાહદારીઓ ને રીતસર બાનમાં લીધા હતા લોકોના ટોળા…
View More વડિયામાં ખૂંટિયો થયો ગાંડો બેથી ત્રણ વ્યક્તિને ઢિંકે ચડાવ્યા