પ્રાણીઓનું રક્ષણ અને જાળવણીના હેતુથી લોકમાંગ સમગ્ર દેશમાં ફક્ત ગીર વિસ્તાર માં એશીયાટિક સિંહો નો વસવાટ જોવા મળે છે. જંગલ માં માલધારીઓની સંખ્યા માં ઘટાડો,…
View More વડિયા પંથકમાં વન્ય પ્રાણીઓનો વસવાટ વધતા વાઈલ્ડ લાઈફ કચેરી સ્થાપવી અનિવાર્યvadiya news
વડિયામાં લગ્નના વરઘોડામાં બબાલ: જાનૈયાઓ વચ્ચે મારામારી, વરરાજાએ ઘોડા પરથી ઉતરી છોડાવ્યા
વડીયામાં સુરગપરામાં આજે લગ્ન પ્રસંગ દરમિયાન એક વરઘોડામાં કોઈ કારણે બબાલ મચી હતી. જેના કારણે છુટા હાથની મારામારી થતા થોડીવાર માટે અફડાતફડી મચી હતી અને…
View More વડિયામાં લગ્નના વરઘોડામાં બબાલ: જાનૈયાઓ વચ્ચે મારામારી, વરરાજાએ ઘોડા પરથી ઉતરી છોડાવ્યાવડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં બિલેશ્વર મંદિર પાસે સિંહે ગાયનું મારણ કર્યું
રહેણાંક વિસ્તારમાં થતા મારણથી લોકો અને પશુપાલકોમાં ફફડાટ અમરેલી જીલ્લા માં સિંહોની વસ્તી સતત વધતી જાય છે ત્યારે અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા…
View More વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં બિલેશ્વર મંદિર પાસે સિંહે ગાયનું મારણ કર્યુંવડિયામાં સતત વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન, ખેડૂતોમાં ચિંતા
સમગ્ર દેશમાં હાલ નવરાત્રી તહેવાર ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડીયા માં પણ નવરાત્રી પર્વ ની ઉજવણી…
View More વડિયામાં સતત વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન, ખેડૂતોમાં ચિંતાવડિયાના ઢુંઢિયા પીપળિયા ગામની જર્જરિત શાળામાં વાલીઓની તાળાબાંધ
વડીયાના ઢુંઢિયા પીપડીયા ગામે જર્જરીત શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. છતમાંથી વરસાદી પાણી ટપકી રહયા છે. રાજસ્થાનમાં બનેલી ઘટના જેવી ઘટના અહીં ન બને…
View More વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામની જર્જરિત શાળામાં વાલીઓની તાળાબાંધવડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની હત્યા
રાત્રે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા, વૃધ્ધાના કાનમાંથી વેઢલા ગુમ અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા ની ભાગોળે આવેલાં ઢૂંઢિયા પીપળીયા ગામે…
View More વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની હત્યાવડિયામાં ખૂંટિયો થયો ગાંડો બેથી ત્રણ વ્યક્તિને ઢિંકે ચડાવ્યા
વડિયા શહેરમાં આજે એક ખુટ ગાંડો થયો હોવાનું જાણવા મળ્યું હતું ભરચક્ક બસસ્ટેશન વિસ્તારમાં ખુટીયો ગાંડો થતા રાહદારીઓ ને રીતસર બાનમાં લીધા હતા લોકોના ટોળા…
View More વડિયામાં ખૂંટિયો થયો ગાંડો બેથી ત્રણ વ્યક્તિને ઢિંકે ચડાવ્યાવડિયાના માયાપાદરની સીમમાં કૂવામાંથી યુવતીની લાશ મળી
વડીયા તાલુકાના માયાપાદર ગામની સીમમા ગતરાત્રીના એક કુવામાથી યુવતીની લાશ મળી આવતા કુંકાવાવ પોલીસ અને અમરેલીથી ફાયર બ્રિગેડની ટીમ અહી દોડી આવી હતી અને યુવતીની…
View More વડિયાના માયાપાદરની સીમમાં કૂવામાંથી યુવતીની લાશ મળી