ગઇકાલે રાત્રે, કુશીનગર જિલ્લાના નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્લા ભુજૌલી પાસે લગ્નના જાનની એક કાર નિયંત્રણ બહાર નીકળી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ…
View More જાનૈયાઓની કાર ઝાડ સાથે અથડાતાં 6નાં મોતup
‘મંદિરની સુરક્ષા વધારી દો …’, રામ મંદિર ટ્રસ્ટ અને યુપીના ઘણા જિલ્લાઓના DMને મળી બોમ્બથી ઉડાવવાની ઘમકી
અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ મેઇલ સોમવારે રાત્રે મોકલવામાં આવ્યો હતો, જેમાં…
View More ‘મંદિરની સુરક્ષા વધારી દો …’, રામ મંદિર ટ્રસ્ટ અને યુપીના ઘણા જિલ્લાઓના DMને મળી બોમ્બથી ઉડાવવાની ઘમકીયુપીમાં દારૂની એક બોટલ સાથે બીજી ફ્રીની બમ્પર ઓફર
નવી લીકર પોલિસી આવે તે પહેલાં જૂના સ્ટોકનો નિકાલ કરવા દુકાનદારોએ નુસખો શોધી કાઢયો: લોકોને જલસો ઉત્તર પ્રદેશમાં દારૂૂના વિક્રેતાઓએ તેમના જૂના સ્ટોકનો નિકાલ કરવા…
View More યુપીમાં દારૂની એક બોટલ સાથે બીજી ફ્રીની બમ્પર ઓફરમથુરામાં કોર્ટના આદેશનું પાલન કરીએ છીએ, નહીં તો… યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સ્થળને લઈને મોટું નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સીને આપેલા પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં સીએમ યોગીને સંભલમાં ચાલી રહેલા…
View More મથુરામાં કોર્ટના આદેશનું પાલન કરીએ છીએ, નહીં તો… યોગીલગ્નના 15મા દિવસે જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવતી પત્ની
મેરઠમાં સૌરભ હત્યાકાંડ જેવો વધુ એક કિસ્સો યુપીના મેરઠમાં સૌરભ હત્યા કેસ પછી બીજો એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ઔરૈયામાં એક…
View More લગ્નના 15મા દિવસે જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવતી પત્નીયુપીમાં નમાજનો સમય બદલાયો, મસ્જિદો ઢાંકી દેવાઈ
સંભલમાં 1000ની અટકાયત સાથે 10, શાહજહાંપુરમાં 67 મસ્જિદ તાલપત્રીથી છૂપાવી દેવાઈ ઉત્તર પ્રદેશમાં પોલીસ વહીવટીતંત્ર ઉજવણીમાં વિક્ષેપ ન પડે તે માટે સતર્ક છે. રાજ્યના 10…
View More યુપીમાં નમાજનો સમય બદલાયો, મસ્જિદો ઢાંકી દેવાઈહોળી V/S જુમ્માની નમાજ: યુપીમાં સમજૂતી
સંભલના પોલીસ અધિકારીએ મુસ્લિમોને ઘરમાં રહેવા સલાહ આપ્યા બાદ બપોરે 2-30 પછી નમાજ અદા કરાશે: લખનઉ, બરેલીમાં પણ સમયમાં ફેરફાર ગત સપ્તાહે યુપીના સંભલના એક…
View More હોળી V/S જુમ્માની નમાજ: યુપીમાં સમજૂતીહવે યુપીમાં ઔરંગઝેબની એન્ટ્રી: આઝમીના ઈલાજ માટે યોગી તત્પર
મહારાષ્ટ્રના સપાના ધારાસભ્ય દ્વારા ઔરંગઝેબની પ્રશંસાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ સપાના છોતરાં કાઢી નાખ્યા યુપી વિધાન પરિષદમાં બોલતા, સીએમ યોગી આદિત્યનાથે ફરી એકવાર મહાકુંભના સફળ સંગઠનનો…
View More હવે યુપીમાં ઔરંગઝેબની એન્ટ્રી: આઝમીના ઈલાજ માટે યોગી તત્પરયુપી વિધાનસભામાં પાન-મસાલાની પિચકારી: અધ્યક્ષે કહ્યું, ઓળખું છું પણ નામ નહીં લઉં
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે એક એવી ઘટના બની, જેનાથી ગૃહની ગરિમા અને સ્વચ્છતાને લઈને ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. ગૃહની કાર્યવાહી શરૂૂ થતાં…
View More યુપી વિધાનસભામાં પાન-મસાલાની પિચકારી: અધ્યક્ષે કહ્યું, ઓળખું છું પણ નામ નહીં લઉંભાવનગરના યાત્રાળુઓની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત
ભાવનગર જિલ્લાના શ્રદ્ધાળુઓને આજે ઉત્તર પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો. લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલી નજીક અકસ્માત થયો હતો. આઅકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયાં હતા.…
View More ભાવનગરના યાત્રાળુઓની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત