મોરબીમાં ત્રણ મકાનમાંથી તસ્કરો રોકડ અને દાગીના સહીત 1.96 લાખની મત્તા ચોરી ગયા હતા બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. મોરબીની મધુવન સોસાયટીમાં…
View More મોરબીમાં મકાન માલિકને રૂમમાં બંધ કરી રૂા. 1.96 લાખની ચોરીtheft
કાલાવડના છતર ગામની પ્રથામિક શાળામાંથી બે લેપટોપ-ટેબલેટની ચોરી
શંકાસ્પદોને ઉઠાવી પૂછપરછ કરતી પોલીસ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામમાં આવેલી પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી અને અંદરથી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રાખેલા…
View More કાલાવડના છતર ગામની પ્રથામિક શાળામાંથી બે લેપટોપ-ટેબલેટની ચોરીગાંધીધામમાં માસીના ઘરમાં ઘુસી ભાણેજે રૂા.7.25 લાખના દાગીના તફડાવ્યા
શહેરની કે.ડી.એલ.બી. કોલોનીમાં માસીનાં ઘરમાં ઘૂસી તિજોરીમાંથી રૂૂા. 7,25,000ના દાગીના તફડાવી જનારા ભાણેજ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરની કે.ડી. એલ. બી. કોલોનીમાં આવેલાં…
View More ગાંધીધામમાં માસીના ઘરમાં ઘુસી ભાણેજે રૂા.7.25 લાખના દાગીના તફડાવ્યામોચીનગરમાં ઘર બહાર પાર્ક કરેલી રિક્ષામાંથી 8 હજાર રોકડની તસ્કરી
ગાંધીગ્રામના મોચીનગરમાં રહેતા વિમલભાઇ સુરેશભાઇ સાનથલીયા(ઉ.વ.34)ની ઘર બહાર પાર્ક કરેલી રીક્ષામાંથી કોઈ અજાણ્યો ચોર રોકડ રૂૂ.8000 અને એક્સ્ટ્રા શીટની કોઈ ચોરી કરી લઇ જતા પોલીસમાં…
View More મોચીનગરમાં ઘર બહાર પાર્ક કરેલી રિક્ષામાંથી 8 હજાર રોકડની તસ્કરીગોંડલ અને લોધિકાના કારખાનામાં ચોરી કરનાર મોરબીનો શખ્સ ઝડપાયો
રીબડા જીઆઇડીસીમા આવેલા શિવ સ્ટીલ નામનાં કારખાનામા અને માખાવડ પાસેના કારખાનામાં ચોરી કરનાર મોરબીના શખ્સે પોલીસે ઝડપી લીધો છે. બે દિવસ પૂર્વે રિબડા નજીક એકજ…
View More ગોંડલ અને લોધિકાના કારખાનામાં ચોરી કરનાર મોરબીનો શખ્સ ઝડપાયોરીબડા GIDCમાં તસ્કરો ત્રાટકયા, પાંચ મજૂરોના દાગીના અને મોબાઇલની ચોરી
રીબડા જીઆઇડીસીમા આવેલા શિવ સ્ટીલ નામનાં કારખાનામા તસ્કરો ત્રાટકયા હતા. એકજ રાતમા તસ્કરોએ કારખાનાની ઓરડીમા મજુરોને સુતા રાખી ચાંદીનાં દાગીનાં અને મોબાઇલની ચોરી કરી હતી.…
View More રીબડા GIDCમાં તસ્કરો ત્રાટકયા, પાંચ મજૂરોના દાગીના અને મોબાઇલની ચોરીમેટોડામાં પરિવારને રૂમમાં બંધ કરી તસ્કરો 2.80 લાખની મતા ચોરી ગયા
મકાનના ઉપરના રૂમમાં સુતેલા પરિવારને સવારે પાડોશીએ દરવાજો ખોલી બહાર કાઢયા રાજકોટની ભાગોળે મેટોડામાં આવેલા જીગ્નેશ પાર્કમાં રહેતા મુળ ધંધુકાના જાંજરકા ગામના વતની એવા રિક્ષા…
View More મેટોડામાં પરિવારને રૂમમાં બંધ કરી તસ્કરો 2.80 લાખની મતા ચોરી ગયાબોટાદના પટેલ પાર્કના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, 9.82 લાખ મતાની ચોરી
બોટાદના પાળીયાદ રોડ પર આવેલી પટેલ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું છે. અવસરભાઈ ધોળુના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ છે.…
View More બોટાદના પટેલ પાર્કના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, 9.82 લાખ મતાની ચોરીમિત્ર સટ્ટામાં હારી જતાં આંગડિયા કર્મચારી 1.10 કરોડ લઈ ભાગી છુટયો
ત્રણ મિત્રો સાથે મળી રચેલું કારસ્તાન, રામેશ્વરમ હરી ફરી પરત આવતાં બે ઝડપાયા, 85 લાખ સાથે સટોડિયા સહિત બે ફરાર, 25 લાખ રિકવર કરતી ક્રાઈમ…
View More મિત્ર સટ્ટામાં હારી જતાં આંગડિયા કર્મચારી 1.10 કરોડ લઈ ભાગી છુટયોઅમરેલીના જાળિયામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચોરીનો પ્રયાસ
બેંકમાં ફાઇલોનો કબાટ ખુલ્લો હતો અને કેશિયરની બાજુની તેજોરી તોડવાનો પ્રયાસ કર્યો અમરેલીના જાળીયામાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની બ્રાંચમાં અજાણ્યા શખ્સે દરવાજો તોડી અંદર…
View More અમરેલીના જાળિયામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચોરીનો પ્રયાસ