જામનગર ની આરામ હોટલના સંચાલીકા મહિલાના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા માતા-પિતાના બંધ મકાન ને કોઈ તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લઈ હાથફેરો કરી લીધો…
View More આરામ હોટલના સંચાલિકાના માતાના ઘરમાં તસ્કરો ત્રાટકયા : 2.55 લાખની મતાની ચોરીtheft
નાણાવટી ચોક નજીક પત્રકારે રિક્ષા સરખી ચલાવવાનું કહેતા ચાલકની એટ્રોસિટીની ધમકી
150 ફૂટ રીંગ રોડ કે.જી.ધોળકિયા સ્કૂલ પાછળ આવેલી પ્રજાપતિ સોસાયટીમાં રહેતા અને પત્રકારની નોકરી કરતા ઈમરાનભાઈ અનવરભાઈ હોથીએ રીક્ષા સરખી ચલાવવાનું કહેતા રીક્ષા ચાલક લાલજી…
View More નાણાવટી ચોક નજીક પત્રકારે રિક્ષા સરખી ચલાવવાનું કહેતા ચાલકની એટ્રોસિટીની ધમકીનાનામવા સર્કલ નજીક પ્રભુ ગ્રુપની સાઈટ ઓફિસના તાળાં તોડી 65 હજારના લેપટોપની ચોરી
અજાણ્યા તસ્કર સામે પોલીસમાં ફરિયાદ રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે આવેલ મેલેનિયમની બાજુમાં પ્રભુ ગ્રૂપની સાઇટ ઓફીસના તાળા તોડી રૂૂ.65…
View More નાનામવા સર્કલ નજીક પ્રભુ ગ્રુપની સાઈટ ઓફિસના તાળાં તોડી 65 હજારના લેપટોપની ચોરીરાજકોટના ભગવતીપરામાં વેપારીના મકાનમાંથી 18.95 લાખની ચોરી કરનાર સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો
રાજકોટમાંથી રૂૂ.18.95 લાખની ચોરી કરનારને સુરેન્દ્રનગરમાંથી ઝડપી લેવાયો હતો. આ આરોપી સામે સુરેન્દ્રનગરમાં પણ અગાઉ 7 ગુના નોંધાયેલા હોવાનું ખૂલ્યું હતું. વઢવાણથી પકડાયેલ આરોપી પાસેથી…
View More રાજકોટના ભગવતીપરામાં વેપારીના મકાનમાંથી 18.95 લાખની ચોરી કરનાર સુરેન્દ્રનગરમાંથી ઝડપાયોગોંડલના હનુમાનજીના મંદિરમાંથી 40 હજારના ચાંદીના છતરની ચોરી
સીસીટીવીના આધારે તસ્કરની શોધખોળ ગોંડલના દરબાર ચોક ચત્રભુજ શેરીમાં આવેલા ગોંડલીયા હનુમાનજી મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતાં. મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિનો ચાંદીનો મુગટ અને ગણપતિની મુુર્તિ…
View More ગોંડલના હનુમાનજીના મંદિરમાંથી 40 હજારના ચાંદીના છતરની ચોરીગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી રોકડ, કુલર અને સામાનની ચોરી
પોલીસે સીસીટીવી ફુટેઝના આધારે તપાસ શરૂ કરી ગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી કુલર, સિગરેટ અને રોકડ મળી કુલ રૂૂ.8500 ની મતાની ચોરી કરી તસ્કર…
View More ગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી રોકડ, કુલર અને સામાનની ચોરીમોરબી સિવિલના ગેટ પાસેથી બાઇકની ઉઠાંતરી
અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ મોરબીમાં ચોર તસ્કરોને પોલીસનો કોઈ ખૌફ રહ્યો ના હોય તેમ એક બાદ એક બાઈક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે…
View More મોરબી સિવિલના ગેટ પાસેથી બાઇકની ઉઠાંતરીદાણાપીઠમાં આઠ દુકાનો તોડનાર ટોળકી રેલવે જંક્શને દેખાઈ
શનિવારે રાત્રે તસ્કર બેલડીએ આઠ દુકાનમાં ચોરીનો પ્રયાસ કરી બે દુકાનોમાંથી મોબાઈલ અને રોકડની ચોરી કરી હતી રાજકોટની દાણાપીઠમાં શનિવારે રાત્રે આઠેક દુકાનોમાં ચોર ત્રાટકતા…
View More દાણાપીઠમાં આઠ દુકાનો તોડનાર ટોળકી રેલવે જંક્શને દેખાઈરાજકોટ રહેતા મહિલાના જેતપુરના બંધ મકાનમાંથી 1.96 લાખની ચોરી
રાજકોટમાં રેલનગરના સાધુવાસવાણી કુંજ રોડ પર રહેતા મુળ જેતપુરનાં મહિલાના જેતપુર સ્થિત મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. સંતાનોને ભણાવવા માટે રાજકોટ આવેલા મહિલાના જેતપુર સ્થિત બંધ…
View More રાજકોટ રહેતા મહિલાના જેતપુરના બંધ મકાનમાંથી 1.96 લાખની ચોરીમોરબીમાં રૂપિયા 1.93 લાખની ઘરફોડ ચોરી
શહેરની દરબાર શેરીમાં આંબલી ફળીના મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાં રાખેલ સોનાના દાગીના અને 1.20 લાખની રોકડ રકમ સહીત કુલ રૂૂ 1,93,500 ની મત્તા ચોરી…
View More મોરબીમાં રૂપિયા 1.93 લાખની ઘરફોડ ચોરી