શહેરના હરીઘવા રોડ પર આવેલા મોરારીનગરમા રહેતા એકાઉન્ટન્ટના બે કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરે માત્ર 30 મિનીટમા 70 હજાર મતાની ચોરી કરતા પોલીસમા ફરીયાદ નોંધાઇ…
View More મોરારીનગરમાં એકાઉન્ટન્ટના બે કલાક બંધ પડેલા મકાનમાંથી 70 હજાર મતાની ચોરીtheft
કેશોદમાં શાકોત્સવમાં ગયેલા પરિવારના ઘરમાંથી લાખો રૂપિયા ઉસેડી જતા તસ્કરો
રૂા.15 થી 20 લાખ રોકડા અને 10 તોલા ઘરેણાની ચોરી કેશોદ શહેર જાણે કે ચોરોનું મનપસંદ કેન્દ્ર બની ગયું હોય તેમ દિવસે અને દિવસે ચોરીના…
View More કેશોદમાં શાકોત્સવમાં ગયેલા પરિવારના ઘરમાંથી લાખો રૂપિયા ઉસેડી જતા તસ્કરોજોડિયાના માવ ગામે થયેલી ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયો
રૂ. 1.23 લાખનું સોનું અને રોકડ સહિત માળિયા મિયાણાના એક તસ્કરની ધરપકડ, મહિલા સહિત બે તસ્કરોની પોલીસ દ્વારા શોધખોળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનુ ગામમાં…
View More જોડિયાના માવ ગામે થયેલી ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયોહરિપરના સોલાર પ્લાન્ટમાં થયેલી બે લાખની વાયર ચોરીનો ભેદ ઉકેલાયો
ચોરાઉ વાયર-કાર-મિનિ ટ્રક સહિત રૂપિયા સાડા આઠ લાખની માલમતા સાથે ગેંગના 7 સભ્યો ઝડપાયા જામનગર જિલ્લાના ધ્રોલ નજીક હરીપર ગામ પાસે આવેલા સોલાર પ્લાન્ટ માંથી…
View More હરિપરના સોલાર પ્લાન્ટમાં થયેલી બે લાખની વાયર ચોરીનો ભેદ ઉકેલાયોઅમરેલીના ચલાલા સ્વામિનારાયણ મંદિરમાંથી અડધા લાખના છતરની ચોરી
ધોળા દિવસે ગર્ભગૃહમાંથી છતરની ચોરી કરનાર શખ્સની શોધખોળ ચલાલામા દાનબાપુની જગ્યા પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરમા તસ્કર ત્રાકટયા હતા. તસ્કરો અહીથી ચાંદીનુ અને સોનાનો ઢોળ ચડાવેલુ…
View More અમરેલીના ચલાલા સ્વામિનારાયણ મંદિરમાંથી અડધા લાખના છતરની ચોરીહેન્ડલ લોક વગરના બાઇક ચોરતો રીઢો તસ્કર ઝડપાયો: ધોરાજીના શખ્સનું નામ ખુલ્યું
શહેર આજીડેમ પોલીસની ટીમે ઉપલેટા જડેશ્વર મંદિર પાસે નાગનાથ ચોકમાં રહેતાં રીઢા ઉઠાવગીરની છાપ ધરાવતાં રવિ ઉર્ફ કાલી રસિકભાઇ સોલંકી (ઉ.વ.29) નામના શખ્સને ઝડપી લઇ…
View More હેન્ડલ લોક વગરના બાઇક ચોરતો રીઢો તસ્કર ઝડપાયો: ધોરાજીના શખ્સનું નામ ખુલ્યુંનાનીવાવડી ગામે થયેલી 21.76લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગર તાલુકાના નાનીવાવડી ગામમાં એક ખેડૂતના મકાનમાં ધોડે દહાડે ચોરી થઈ હતીઝ અને માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂૂપિયા સાડા સાત લાખની કિંમતના…
View More નાનીવાવડી ગામે થયેલી 21.76લાખની ચોરીનો ભેદ ઉકેલાયોહળવદમાં મહર્ષિ ટાઉનશિપ અને વૃદાંવન સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરી
શિયાળાની શરૂૂઆતની સાથે જ તસ્કરોને જાણે મોકડું મેદાન મળ્યું હોય તેમ દર વર્ષે જોવા મળતું હોય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો…
View More હળવદમાં મહર્ષિ ટાઉનશિપ અને વૃદાંવન સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરીભાવનગરની ચિત્રા GIDCમાં કારખાનામાંથી લોખંડની ચોરી
ભાવનગરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કારખાનામાંથી અલગ અલગ દિવસે 670 કિલો વજનના લોખંડના સર્કલ અને ટુકડાની ચોરી થતા કારખાનાના માલિકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ પોલીસ…
View More ભાવનગરની ચિત્રા GIDCમાં કારખાનામાંથી લોખંડની ચોરીસોની બજારમાં વધુ એક બંગાળી કારીગર વેપારીનું 9 લાખનું સોનું લઇ વતનમાં ફરાર
રાજકોટમાં સોની બજારમાં વેપારીઓનું સોનુ લઇ કારીગર ફરાર થઇ જતા હોવાની ઘટના અવાર નવાર બની રહી છે. આવી ઘટનાઓમાં અમુક ફરીયાદો નોંધાઇ છે અને અમુક…
View More સોની બજારમાં વધુ એક બંગાળી કારીગર વેપારીનું 9 લાખનું સોનું લઇ વતનમાં ફરાર