અમરેલીમા ભોજલપરામા કેરીયારોડ પર રહેતા રાજેશભાઇ હરીભાઇ રેણુકાની દીકરીના લગ્ન ગત 25મી તારીખે યોજાયા હતા. લાઠી રોડ પર ગણેશ પાર્ટી પ્લોટમા મોરબીથી જાન આવી હતી…
View More અમરેલીમાં લગ્નપ્રસંગમાંથી 2.63 લાખના દાગીનાની થેલી ચોરનાર એમપીનો શખ્સ પકડાયોtheft
જૂનાગઢમાં 15 મિનિટમાં બે કારના કાચ તૂટ્યા, 4.25 લાખની રોકડ ચોરાઈ
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર એક કારનો કાચ તોડયા પછી રોકડ ઉઠાવી 15 મિનિટમાં જ વાડલા ફાટક પાસે બીજી કારમાંથી એ જ રીતે હાથ મારી બંને…
View More જૂનાગઢમાં 15 મિનિટમાં બે કારના કાચ તૂટ્યા, 4.25 લાખની રોકડ ચોરાઈબોટાદના નાની વાવડીમાં પોલીસકર્મીના પિતાના મકાનમાંથી 5.07 લાખની તસ્કરી
બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે ધેળા દિવસે ખેડૂતના બંધ મકાનમાં થયેલી ચોરીમાં તસ્કરો પુત્રએ માતા-પિતાને મોકલાવેલાં નાણાં અને વિમા કંપનીમાંથી આવેલી રોકડ તથા દાગીના…
View More બોટાદના નાની વાવડીમાં પોલીસકર્મીના પિતાના મકાનમાંથી 5.07 લાખની તસ્કરીસાળંગપુરમાં નિવૃત્ત વિસ્તરણ અધિકારીની કારનો કાચ તોડી 1.20 લાખના તફડંચી
બરવાળાના સાળંગપુર ગામે વિરમગામના નિવૃત્ત વિસ્તરણ અધિકારી પોતાની ગાડીને પાર્કિંગમાં પાર્ક કરીને સાળંગપુર મંદિરે દર્શન કરવા માટે ગયા હતા તે સમયે કોઈ અજાણ્યા ઈસમ ગાડીનો…
View More સાળંગપુરમાં નિવૃત્ત વિસ્તરણ અધિકારીની કારનો કાચ તોડી 1.20 લાખના તફડંચીમોરબીમાં ઓફિસમાંથી સાત લાખ રોકડની ચોરી
મોરબીમાં ચોરી લુંટ જેવી ઘટનાઓ અવર નવર બનતી જોવા મળી રહી છે મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ…
View More મોરબીમાં ઓફિસમાંથી સાત લાખ રોકડની ચોરી34 મંદિરોમાં ચોરી કરનાર રાજસ્થાની ગેંગ ઝડપાઈ
બે આરોપીની શોધખોળ : રાધનપુર, નખત્રાણા, ભાભર, દિયોદર અને ડીસામાં ચોરી કર્યાની કબૂલાત રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકની હદમાં આવતા ચિત્રોડ અને જેઠાસરી ગામે ગત…
View More 34 મંદિરોમાં ચોરી કરનાર રાજસ્થાની ગેંગ ઝડપાઈરાણપુરના ઉમરાળા ગામે મકાનમાંથી 3.50 લાખની ચોરી
પરિવાર બહારગામ ગયો અને તસ્કરો હથફેરો કરી ગયા બોટાદ જિલ્લાના મુળ રાણપુર તાલુકાના ઉમરાળા ગામે રહેતા અને હાલ સુરત ખાતે હીરાનો ધંધો કરતા અરવિદભાઈ મશરૂૂભાઈ…
View More રાણપુરના ઉમરાળા ગામે મકાનમાંથી 3.50 લાખની ચોરીધોરાજીમાં બાઇક ચોરી કરનાર કિશોર ઝડપાયો
રૂા. 20,000નો મુદ્દામાલ જપ્ત કરાયો તા. 03/11/2024 ના રાત્રીના આઠેક વાગ્યે થી પોણા દશ વાગ્યા દરમ્યાન ફરી ના શેઠના પોતાના હવાલા વાળુ હીરો કંપનીનું હીરો…
View More ધોરાજીમાં બાઇક ચોરી કરનાર કિશોર ઝડપાયોશરૂ સેકશન રોડ પર બંધ મકાનમા તસ્કરો ત્રાટકયા, 1.80 લાખની ચોરી
પોલીસે ગણતરીના કલાકોમાં બાવરી શખ્શને ઝડપી પાડયો જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર આવેલા એક બંધ ફ્લેટમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને અંદરથી રૂૂપિયા એક લાખ…
View More શરૂ સેકશન રોડ પર બંધ મકાનમા તસ્કરો ત્રાટકયા, 1.80 લાખની ચોરીરામાપીર ચોકડી BRTS બસ સ્ટેન્ડની અંદરથી લેપટોપ અને ચાવી સહિત 61 હજાર મતાની ચોરી
શહેરના રામાપીર ચોકડી પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી કોઇ તસ્કર લેપટોપ, ચાર્જર, ટુલકીટ અને બસ સ્ટેન્ડની અંદાજીત 40 જેટલી ચાવીઓ સહિત 61 હજારની મતા…
View More રામાપીર ચોકડી BRTS બસ સ્ટેન્ડની અંદરથી લેપટોપ અને ચાવી સહિત 61 હજાર મતાની ચોરી