અમદાવાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ-એચએસ પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ ચૂકી છે. અત્યાર સુધીમાં 1.14 લાખ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. અનેક…
View More ધો.11-12માં શિક્ષક બનવા માટેની TAT-HS ના ફોર્મની મુદતમાં વધારોTeacher
શિક્ષક ભણાવતા હતા ત્યારે વર્ગમાં વિદ્યાર્થીનું ગળુ કાપી સહાધ્યાયી ફરાર
ખાનગી વર્ગમાં બાળકો વચ્ચે ગેંગ વોરની એક ચોંકાવનારી ઘટના વહેલી સવારે રાજગુરુનગરમાં બની છે. વર્ગખંડમાં બાળકો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો…
View More શિક્ષક ભણાવતા હતા ત્યારે વર્ગમાં વિદ્યાર્થીનું ગળુ કાપી સહાધ્યાયી ફરારશિક્ષક શાળામાં જ દારૂ ઢીંચીને ઢીમ થઈ ગયા!
શિક્ષણને કલંકિત કરતો એક શરમજનક કિસ્સો રાધનપુરમાં સામે આવ્યો છે. અહીંની ગોતરકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક દારૂૂ પીને શાળાના કેમ્પસમાં જ સૂઈ ગયા…
View More શિક્ષક શાળામાં જ દારૂ ઢીંચીને ઢીમ થઈ ગયા!મહિલા સહાયક BLO ચાલુ ફરજે ઢળી પડતાં મોત
કોડીનારમાં BLOની કામગીરીથી કંટાળી શિક્ષકે કરેલા આપઘાતની શાહી હજુ સૂકાઇ નથી. ત્યાં વડોદરાની એક સ્કૂલમાં બી.એલ.ઓ. સહાયક તરીકે કામગીરી કરતા મહિલા કર્મચારીનું ચાલુ ફરજે ઢળી…
View More મહિલા સહાયક BLO ચાલુ ફરજે ઢળી પડતાં મોતમારાથી દબાણ સહન થતું નથી, બંગાળમાં સ્યુસાઇડ નોટ લખી BLOની આત્મહત્યા
દેશમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR)ની કામગીરી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. કોડીનારમાં શિક્ષકની આત્મહત્યા અને વડોદરામાં ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન એક…
View More મારાથી દબાણ સહન થતું નથી, બંગાળમાં સ્યુસાઇડ નોટ લખી BLOની આત્મહત્યાSIRની કામગીરીમાં અધિકારીઓ માનસિક ત્રાસ આપે છે, શિક્ષકની આપઘાતની ચીમકી
ગુજરાતમાં શિક્ષકોની અન્ય સરકારી કામગીરી અંગેના આક્રોશનું એક ગંભીર ઉદાહરણ ગોધરામાંથી સામે આવ્યું છે, જ્યાં એક પ્રાથમિક શિક્ષકે સરકારી તંત્રના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યાની ચીમકી…
View More SIRની કામગીરીમાં અધિકારીઓ માનસિક ત્રાસ આપે છે, શિક્ષકની આપઘાતની ચીમકીશિક્ષક નગ્ન થઇને બજારમાં અડધો કલાક ફર્યા, આશ્રમે જઇ દર્શન કર્યા!
સંસ્કારી નગરીને શર્મસાર કરતી ઘટના ગુરુવારે શહેરમાં બની હતી. એક શિક્ષક નગ્ન થઈને રાવપુરા, દાંડિયાબજાર વિસ્તારમાં ફર્યા હતા. ત્યારબાદ તેમણે અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા નજીકના…
View More શિક્ષક નગ્ન થઇને બજારમાં અડધો કલાક ફર્યા, આશ્રમે જઇ દર્શન કર્યા!સમયસર કલાસ ન લેનાર શિક્ષકનો ખુલાશો માંગતા પ્રિન્સિપાલને બે તમાચા ઝીંકી દીધા
દાહોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં એક ચોંકાવનારી અને શિક્ષણજગતને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે, જેને કારણે સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો છે. શાળાના એક શિક્ષકે…
View More સમયસર કલાસ ન લેનાર શિક્ષકનો ખુલાશો માંગતા પ્રિન્સિપાલને બે તમાચા ઝીંકી દીધાBLO તરીકે ગેરહાજર શિક્ષક સામે વોરન્ટ ઇસ્યુ કરવાનો નિયમ ગુલામપ્રથા
ઈલેક્શન કમિશનની જાહેરાત બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રીવિઝનની એટલે કે મતદાર યાદીના ખાસ વેરિફિકેશનની કામગરી શરૂૂ કરવામાં આવી છે ત્યારે રાજ્યભરના પ્રાથમિક…
View More BLO તરીકે ગેરહાજર શિક્ષક સામે વોરન્ટ ઇસ્યુ કરવાનો નિયમ ગુલામપ્રથારાજકોટ જિલ્લામાં શિક્ષકોની ઘટ વચ્ચે માત્ર 26 વિદ્યાસહાયકોને નિમણૂક ઓર્ડર
શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં વિદ્યા સહાયકની ભરતી પ્રક્રીયા કરવામાં આવી હતી. શાળાઓમાં પ્રથમ સત્ર શિક્ષકોની અછત વચ્ચે પુર્ણ થયું છે ત્યારે બીજા સત્રમાં શિક્ષકોની અછત…
View More રાજકોટ જિલ્લામાં શિક્ષકોની ઘટ વચ્ચે માત્ર 26 વિદ્યાસહાયકોને નિમણૂક ઓર્ડર