સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સાથે સંપર્ક ધરાવતા 2 DYSP અને 2 પોલીસકર્મીઓ સામે પ્રાંત અધિકારી ગૃહ વિભાગમાં રિપોર્ટ કરશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સાથે પોલીસના ગઠબંધનનો પર્દાફાશSurendranagar
સુરેન્દ્રનગરમાં આઠ ખાણ પર ઓચિંતા દરોડા, ગેરકાયદે કોલસો ખોદવાનો પર્દાફાશ
સુરેન્દ્રનગર જીલ્લામં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. બે દિવસ પહેલા જ ડેપ્યુટી કલેકટરે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વચ્ચેની સાંઠગાંઠનો ભાંડો ફોડયો હતો. આ…
View More સુરેન્દ્રનગરમાં આઠ ખાણ પર ઓચિંતા દરોડા, ગેરકાયદે કોલસો ખોદવાનો પર્દાફાશથાનના સરોળી ગામે છેડતી કરનાર શખ્સને બચાવવા ગયેલ યુવાનની હત્યા
થાનના સરોળી ગામે અગાઉ બહેનની છેડતી કરનાર શખ્સની વચ્ચે પડેલા કોળી યુવાનની ધુળેટીના દિવસે હત્યા કરી નાખવામ આવતા સનસનાટી મચી ગઈ હતી. થોડા સમય પૂર્વે…
View More થાનના સરોળી ગામે છેડતી કરનાર શખ્સને બચાવવા ગયેલ યુવાનની હત્યાસુરેન્દ્રનગરમાં ઘોડી પાસાની જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો, રાજકોટ અને સુરેન્દ્રનગરના 9 જુગારીઓ ઝડપાયા
સુરેન્દ્રનગરમાં રાજ રેસ્ટોરન્ટની પાછળ આંબેડકરનગરમાં ચાલતી ઘોડી પાસાની જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રાજકોટ અને સુરેન્દ્રનગરના 9 જુગારીઓની ધરપકડ કરી રૂૂ.5.41 લાખની…
View More સુરેન્દ્રનગરમાં ઘોડી પાસાની જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો, રાજકોટ અને સુરેન્દ્રનગરના 9 જુગારીઓ ઝડપાયાઆધારકાર્ડ કઢાવવા જતાં અરજદારોની નિરાધાર જેવી હાલત
સવારના પાંચ વાગ્યાથી લાઇનમાં ઉભા રહેતા 500થી વધુ લોકોમાંથી માત્ર 20-30ને ટોકન અપાતા હોવાની રાવ: કામધંધા બંધ રાખી આવતા અરજદારોને ધક્કા થતા રોષ: સર્વર ડાઉન…
View More આધારકાર્ડ કઢાવવા જતાં અરજદારોની નિરાધાર જેવી હાલતસુરેન્દ્રનગરમાં સુવિધાઓ માટે મહિલાઓ મેદાને
સુરેન્દ્રનગર શહેરમાં શિવધારા ટાઉનશીપ વિસ્તારની મહિલાઓએ મહાનગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.આ વિરોધનું મૂળ કારણ ટાઉનશીપમાં વર્ષોથી ચાલી આવતી રોડ રસ્તા, ભૂગર્ભ ગટર અને…
View More સુરેન્દ્રનગરમાં સુવિધાઓ માટે મહિલાઓ મેદાનેસુરેન્દ્રનગરના યુવાનનો પત્ની અને પુત્રની હત્યા કરી આપઘાતનો પ્રયાસ
પાંચ વર્ષના પુત્રનું માથું તિજોરી સાથે અથડાવી અને પત્નીને ગળેટૂંપો આપી હત્યા કરી પોતાના હાથની નસ કાપી શેરબજારમાં મોટી રકમ હારી જતાં દેણું થઇ જતાં…
View More સુરેન્દ્રનગરના યુવાનનો પત્ની અને પુત્રની હત્યા કરી આપઘાતનો પ્રયાસધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર પુરપાટ ઝડપે જતી ઇકો ટ્રકમાં ઘૂસી, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત, ચાર ઘાયલ
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યમાં નોંધપાત્ર વધારો થિયા રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા- માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાર ઝડપે જતી ઇકો…
View More ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર પુરપાટ ઝડપે જતી ઇકો ટ્રકમાં ઘૂસી, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત, ચાર ઘાયલરણોલ ગામે મકાનમાં આગ ભભૂકતા ત્રણનાં મોત
લીંબડી તાલુકાના રણોલ ગામે મસ્જિદ પાસે રહેણાંક વિસ્તારમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. જેથી…
View More રણોલ ગામે મકાનમાં આગ ભભૂકતા ત્રણનાં મોત‘તું મારા માતા-પિતા, મિત્રોની વાતોમાં આવી ગઈ’ સ્યૂસાઈડ નોટ લખી સુરેન્દ્રનગરના યુવાનનો આપઘાત
અમદાવાદના થલતેજ વિસ્તારમાં વાઇબ્રન્ટ રેસિડેન્સી હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. રાહુલ પરમાર નામના યુવકે હોટેલના રૂૂમમાં સુસાઈડ નોટ…
View More ‘તું મારા માતા-પિતા, મિત્રોની વાતોમાં આવી ગઈ’ સ્યૂસાઈડ નોટ લખી સુરેન્દ્રનગરના યુવાનનો આપઘાત