સુરેન્દ્રનગરમાં માથાભારે આરોપીએ સાયલા-ચોટીલા હાઇવે પર સરકારી જમીન પર ગેરકાયદે હોટલ બનાવી હતી. આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુની આદેશ રેસ્ટોરન્ટ તોડી પાડવામાં આવી છે. દેવેન્દ્ર સામે…
View More સાયલા-ચોટીલા હાઇવે ઉપર સરકારી જમીનમાં ખડકેલી હોટલ તોડી પડાઇSurendranagar
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ખનન : વઢવાણ નજીકથી ચાર ડમ્પર ઝડપાયા
વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા હાઇવે પર પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખોલડીયાદ પાસેથી 4 ડમ્પરને ઝડપી…
View More સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ખનન : વઢવાણ નજીકથી ચાર ડમ્પર ઝડપાયાસુરેન્દ્રનગર જિલ્લા પ્રા. શિ. સંઘનાં મહામંત્રીના ચાર્જ અંગે કશ્મકશ!
નવાની નિમણૂંક બાદ જૂના દ્વારા ચાર્જ ન સોંપાતાં કાનૂની કાર્યવાહીની ચીમકી! સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પદ માટે નિવૃત થયેલા જૂના મહામંત્રીએ ચાર્જ ના…
View More સુરેન્દ્રનગર જિલ્લા પ્રા. શિ. સંઘનાં મહામંત્રીના ચાર્જ અંગે કશ્મકશ!સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મી જ વ્યાજખોર 5 હજારની સામે 90 હજાર વસૂલ્યા, ગુનો નોંધાયો
જોરાવરનગર પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા પોલીસમેન સામે મની લેન્ડ એક્ટ કાર્યવાહી રાજ્યમાં એક તરફ પોલીસ વ્યાજખોરના ત્રાસથી લોકોને છુટકારો મળે તે માટે…
View More સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મી જ વ્યાજખોર 5 હજારની સામે 90 હજાર વસૂલ્યા, ગુનો નોંધાયોસુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની પાંચ પેઢીમાં દરોડા, 89.84 લાખનો મુદ્દામાલ સીઝ
સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં ખાદ્યતેલની પાંચ પેઢીઓ પર પુરવઠા વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડામાં કુલ 4751 તેલના ડબ્બા સાથે રૂૂ. 89.84 લાખનો મુદ્દામાલ જપ્ત…
View More સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની પાંચ પેઢીમાં દરોડા, 89.84 લાખનો મુદ્દામાલ સીઝફિલિપાઇન્સમાં ડોક્ટરની ડિગ્રી આપવાનું કહી રૂા.7.93 લાખ પડાવી વિદ્યાર્થિની સાથે ઠગાઇ
સુરેન્દ્રનગરના પરીવારે પોતાની દિકરીને વિદેશમાં અભ્યાસ કરાવવા રાજકોટ અને સુરતના શખસને નાણા આપ્યા હતા.પરંતુ તે યુનિવર્સિટી ભારતમાં માન્ય ન હોવાનુ બહાર આવતા બંન્ને સામે…
View More ફિલિપાઇન્સમાં ડોક્ટરની ડિગ્રી આપવાનું કહી રૂા.7.93 લાખ પડાવી વિદ્યાર્થિની સાથે ઠગાઇસુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર નાખવા જતા લોકોનો ઉગ્ર વિરોધ, તંગદિલી
સુરેન્દ્રનગરના મફતિયાપરા વિસ્તારમાં આજે સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. PGVCL કર્મચારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ થયું હતું. પીજીવીસીએલના કર્મચારીઓએ પુરુષો ઘરે…
View More સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર નાખવા જતા લોકોનો ઉગ્ર વિરોધ, તંગદિલીતાલુકા બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવા સંગઠનની કવાયત હાથ ધરવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબી અટકણો બાદ જિલ્લા પ્રમુખ ને રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પ્રમુખ નામ માટે થોડી એક વ્યક્તિ એક હોદો…
View More તાલુકા બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવા સંગઠનની કવાયત હાથ ધરવામાં આવીસુરેન્દ્રનગરના 12 ગુનેગારોને પોલીસે હથિયારનું લાયસન્સ ન આપતા મેઘાલયમાંથી મેળવી લીધુ!
સુરેન્દ્રનગર જીલ્લામાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો શહિતના લોકોને હથિયાર લાયસન્સ મેળવવું અઘરું બની ગયા બાદ લોકો અન્ય રાજ્યમાંથી લાયસન્સ મેળવતા હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર…
View More સુરેન્દ્રનગરના 12 ગુનેગારોને પોલીસે હથિયારનું લાયસન્સ ન આપતા મેઘાલયમાંથી મેળવી લીધુ!વૃધ્ધાવસ્થામાં પુત્રએ બીજા લગ્ન કરવાની ના પાડતા ઘરેથી નિકળી ગયેલા પિતાની લાશ મળી
વઢવાણના વૃધ્ધનો મૂળીના ખાખરાડી ગામની સીમમાંથી મૃતદેહ મળતા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો સુરેન્દ્રનગરમા વઢવાણમા રહેતા વૃધ્ધને પુત્રએ બીજા લગ્ન કરવાની ના પાડતા ઘરેથી…
View More વૃધ્ધાવસ્થામાં પુત્રએ બીજા લગ્ન કરવાની ના પાડતા ઘરેથી નિકળી ગયેલા પિતાની લાશ મળી