ગણેશમહોત્સવને લઇ દર વર્ષે પાલિકા દ્વારા વિસર્જન માટે કુંડની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ વર્ષે મનપાએ 6 દિવસ વિત્યાં બાદ દાળમીલ રોડ ઉપર હામપરના…
View More સુરેન્દ્રનગરમાં ગણેશ વિસર્જન પૂરૂ થવા આવ્યું ત્યારે પાલિકા તંત્ર કુંડ બનાવવા દોડ્યુંSurendranagar
વઢવાણમાં 100 રૂપરડી માટે પતિના હાથે પત્નીની હત્યા
વહેલી સવારે પતિએ પૈસા મામલે માથાકૂટ કરી ન આપતા ઇંટ અને પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો, માસુમોએ માતાની છત્રછાયા…
View More વઢવાણમાં 100 રૂપરડી માટે પતિના હાથે પત્નીની હત્યામુળી તાલુકાના શેખપર ગામે 1.5 કરોડની જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવાયા
મુળી તાલુકાના શેખપર ગામમાં નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે અતિક્રમણ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આજે તારીખ 30 ઓગસ્ટ, 2025ના રોજ સરકારી…
View More મુળી તાલુકાના શેખપર ગામે 1.5 કરોડની જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવાયાતરણેતરના મેળામાં રાઇડમાં બેસવા બાબતે બે જૂથ વચ્ચે ધબધબાટી બોલી
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ તરણેતરના મેળામાં મારામારીની એક ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં રાઈડમાં બેસવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે…
View More તરણેતરના મેળામાં રાઇડમાં બેસવા બાબતે બે જૂથ વચ્ચે ધબધબાટી બોલીતરણેતરના મેળામાં ગઠિયાઓનો આતંક, છ લોકાને બેભાન કરી લૂંટયા
પાટણના 1, દ્વારકાના ત્રણ વૃધ્ધને રાજકોટ સિવિલમાં બેભાન હાલતમાં ખસેડાયા, ત્રણ અજાણ્યા શખ્સોની શોધખોળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં દર વર્ષે તરણેતરનો ભવ્ય મેળો યોજાય…
View More તરણેતરના મેળામાં ગઠિયાઓનો આતંક, છ લોકાને બેભાન કરી લૂંટયાતરણેતરમાં મહાદેવને 52 ગજની ધ્વજા ચડાવાઇ
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવી. સૌ પ્રથમ સંતો-મહંતો દ્વારા ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું. તરણેતરની પરંપરા…
View More તરણેતરમાં મહાદેવને 52 ગજની ધ્વજા ચડાવાઇતરણેતરના મેળામાં પાણીની બોટલનો ઘા કરવા પ્રશ્ર્ને યુવાન પર ધોકા વડે હુમલો
થાનગઢના તરણેતરમાં ચાલી રહેલા ભાતીગળ લોકમેળામાં પાણીનો બોટલનો ઘા કરવા પ્રશ્ર્ને વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સોએ ધોકા વડ હુમલો કરી માર મારતા તેને ઇજા ગ્રસ્ત…
View More તરણેતરના મેળામાં પાણીની બોટલનો ઘા કરવા પ્રશ્ર્ને યુવાન પર ધોકા વડે હુમલોસુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા છાત્રનો એટીકેટી આવતા કેનાલમાં ઝંપલાવી આપઘાત
સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. યુવકનો મૃતદેહ લખતરના બજરંગપુરા-બાળા ગામ વચ્ચે સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલમાંથી મળતા પોલીસે મૃતદેહ…
View More સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા છાત્રનો એટીકેટી આવતા કેનાલમાં ઝંપલાવી આપઘાતચુડાના ચમારડીમાં દાદા-પૌત્રના ડૂબી જવાથી મૃત્યુ
11 વર્ષના પૌત્રને ડૂબતો જોઈ તરતા નહોતું આવડતું છતાય દાદા કૂદ્યા ચુડા તાલુકાના ચમારડી ગામની વાંસલ નદી નજીક 54 વર્ષીય કરણભાઈ કાનાભાઈ ચાવડા પશુઓ ચરાવી…
View More ચુડાના ચમારડીમાં દાદા-પૌત્રના ડૂબી જવાથી મૃત્યુતરણેતરના મેળામાં 30 લાડુ ખાઇ વિંછીયાના બળવંતભાઇ વિજેતા
મોદક સ્પર્ધામાં 21 સ્પર્ધકોએ ભાગ લીધો, ભારે રસાકસી જોવા મળેલ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી લાડુ સ્પર્ધામાં રસાકસીભર્યો મુકાબલો જોવા મળ્યો…
View More તરણેતરના મેળામાં 30 લાડુ ખાઇ વિંછીયાના બળવંતભાઇ વિજેતા