રાજ્યમાં વધુ એક હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. સુરેન્દ્રનગર નાં થાનગઢમાં એક ગાયનેક હોસ્પિટલનાં ડોક્ટરની બેદરકારીના આક્ષેપો વચ્ચે પ્રસુતા મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હોવાની…
View More નોર્મલ ડિલિવરીનું કહી, સિઝેરીયન કરી દેવાતા પ્રસૂતા ગંભીરSurendranagar
સુરેન્દ્રનગરના ગંગાજળ ગામે મકાનમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડ
સુરેન્દ્રનગર એસઓજીની ટીમે બાતમીના આધારે ઘજાળા પોલીસ સ્ટેસન વિસ્તારના ગંગાજળ ગામે એક મકાનમાં દરોડો પાડી રૂૂ.1.74 લાખના ઉગાડેલ ગાંજાના 10 છોડ સાથે ખેડૂતની ધરપકડ કરી…
View More સુરેન્દ્રનગરના ગંગાજળ ગામે મકાનમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડસુરેન્દ્રનગરમાં ભૂંડ પકડવા મામલે જૂથ અથડામણ : આરોપીઓનો ‘વરઘોડો’ નીકળ્યો
સુરેન્દ્રનગરમાં રહેતા અને રખડતા ભુંડ પકડવાનું કામ કરતા એક જ કુંટુંબીના બે પરિવારો વચ્ચે ફરી મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સામ-સામે 8 શખ્સો સામે પોલીસ…
View More સુરેન્દ્રનગરમાં ભૂંડ પકડવા મામલે જૂથ અથડામણ : આરોપીઓનો ‘વરઘોડો’ નીકળ્યોલીંબડીના નટવરગઢમાં યુવાનોને પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરાવતા સરપંચના પુત્રની ઘાતકી હત્યા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચના પુત્રની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. રનિંગ બાબતે સરપંચના પુત્રને તેના કાકાના સગીર વયના પિતરાઇ ભાઇ સાથે…
View More લીંબડીના નટવરગઢમાં યુવાનોને પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરાવતા સરપંચના પુત્રની ઘાતકી હત્યાસુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત તસ્કર વિરૂધ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયો
ચુડા તાલુકાના ચચાણા ગામે તા.27 ઓક્ટોબરે રાતે ભુરાભાઈ બોળિયા પરિવાર સાથે ઘરે સૂતા હતા. તે રાતે ધોળકાનો રીઢો ચોર પુનમ ઉર્ફે પુનીયા ઠાકોર તેમના ઘરમાં…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત તસ્કર વિરૂધ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયોસુરેન્દ્રનગર જિલ્લામાં સ્કોલરશિપ કૌભાંડમાં સમાજ કલ્યાણ અધિકારી જ સૂત્રધાર નીકળ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી યોજનાઓની કોલરશીપ કૌભાંડનો સમાજ કલ્યાણ અધિકારીને ઝડપી જોરાવરનગર પોલીસ એ રૂૂપીયા 50 લાખની રીકવરી કરી આરોપીને રીમાન્ડ મેળવતા રૂૂ. 5.27 કરોડનું કૌભાંડ…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં સ્કોલરશિપ કૌભાંડમાં સમાજ કલ્યાણ અધિકારી જ સૂત્રધાર નીકળ્યાભાઈના હત્યારા સુધી પહોંચવા યુવાને ત્રણ વર્ષ સુધી સિરિયલ કિલર ‘ભુવા’ની ટેક્ષી ચલાવી!
પાંચમી હત્યાનો પ્લાન ઘડાયાની જાણ થતા જ યુવાને પોલીસ મથકે પહોંચી નવલસિંહની હકીકત જણાવતા ભાંડો ફૂટ્યો ને પોલીસે દબોચ્યો ભુવા નવલસિંહ ચાવડા સાથે મિત્રતા કેળવી…
View More ભાઈના હત્યારા સુધી પહોંચવા યુવાને ત્રણ વર્ષ સુધી સિરિયલ કિલર ‘ભુવા’ની ટેક્ષી ચલાવી!પાટડી પાસેથી 29 હજારના એમ.ડી. ડ્રગ્સ સાથે વિરમગામનો શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર એસઓજીએ બાતમીના આધારે માલવણ હાઇવે પર બજાણા પાસે દરોડો પાડી 29 હજારના એમડી ડ્રગ્સ સાથે વિરમગામના શખ્સની ધરપકડ કરી સાગરીતની શોધખોળ શરૂ કરી છે.…
View More પાટડી પાસેથી 29 હજારના એમ.ડી. ડ્રગ્સ સાથે વિરમગામનો શખ્સ ઝડપાયોભૂવાએ સુરેન્દ્રનગરના એક જ પરિવારના 3 સભ્યોની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
અમદાવાદના ઉદ્યોગપતિને ઝેર આપી હત્યા કરવાના કાવતરામાં ઝડપાયેલ ભૂવાની ચોંકાવનારી કબૂલાત દુધરેજના પતિ-પત્ની અને પુત્રીની લાશો કેનાલમાંથી મળી હતી, બનાવ આપઘાતમાં ખપાવી દેવાયાનો ધડાકો અમદાવાદના…
View More ભૂવાએ સુરેન્દ્રનગરના એક જ પરિવારના 3 સભ્યોની હત્યા કર્યાનો ઘટસ્ફોટસુરેન્દ્રનગર જિલ્લામાં પાક સહાયમાં ખેડૂતોની મજાક
સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદથી થયેલા પાક નુકશાનીનો સર્વે કરવા અને વળતર ચૂકવવામાં જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા મોટાપાયે ગેરરીતિ અને બેદરકારી થયાની…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં પાક સહાયમાં ખેડૂતોની મજાક