સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર અને એક આઉટ સોર્સિંગ પટ્ટાવાળો લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. એન્ટી કરપ્શન બ્યુરોની…
View More લખતરમાં લાંચ લેતા નાયબ મામલતદાર અને પ્યુન ઝડપાયાSurendranagar
સુરેન્દ્રનગરની હોટલમાં પોલીસનું ચેકિંગ, સગીરોને રૂમ ન આપવા સૂચના
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.…
View More સુરેન્દ્રનગરની હોટલમાં પોલીસનું ચેકિંગ, સગીરોને રૂમ ન આપવા સૂચનારેન્જ IGની જનસંપર્ક સભામાં બીજા દિવસે 33 ફરિયાદ
દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્યના અરજદારોની રજૂઆત બાદ તાત્કાલિક અહેવાલ મગાવાયા રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં તા.01 અને 02 એપ્રિલ, 2026…
View More રેન્જ IGની જનસંપર્ક સભામાં બીજા દિવસે 33 ફરિયાદસુરેન્દ્રનગરના ગઢસીરવાણિયા ગામેથી દુકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા SOG પોલીસે ગઢસીરવાણીયા ગામેથી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. આરોપી વિપુલભાઈ પાંચાભાઈ રોજાસરા ભાડાની દુકાનમાં ક્લિનિક ચલાવી રહ્યો હતો. SOG પોલીસ પેટ્રોલિંગ…
View More સુરેન્દ્રનગરના ગઢસીરવાણિયા ગામેથી દુકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયોપાટડીના વધાડામાં SMCનો દારૂના કટિંગ સમયે દરોડો, 61 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વઘાડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂૂબંધી કાયદા હેઠળ મોટો દરોડો પાડવામાં આવ્યો છે. વિશ્વકર્મા મંદિર સામે, ફુલાકી ચાર રસ્તા…
View More પાટડીના વધાડામાં SMCનો દારૂના કટિંગ સમયે દરોડો, 61 લાખનો મુદ્દામાલ જપ્તસુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી 5 હજારની લૂંટ ચલાવી
જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી માર મારી પૈસા લીધાની ઘટના બહાર આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.મનીષ અગ્રવાલ રવિવાર…
View More સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી 5 હજારની લૂંટ ચલાવીલીંબડી પંથકમાં વાવાઝોડું ફૂંકાતા સેવા કેમ્પનો મંડપ ધરાશાયી: 2 પદયાત્રીઓ ઘવાયા
અચાનક આવેલા વંટોળિયાથી નાસભાગ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાલમાં ચૈત્ર માસ નજીક હોવાથી અમદાવાદ…
View More લીંબડી પંથકમાં વાવાઝોડું ફૂંકાતા સેવા કેમ્પનો મંડપ ધરાશાયી: 2 પદયાત્રીઓ ઘવાયાસુરેન્દ્રનગરમાં હલધરૂ ગામની સીમમાં દારૂનો દરોડો, 2832 બોટલ જપ્ત કરાઈ
એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે હલધરૂૂ ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે નંબર-4 પરથી વિદેશી દારૂૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 19 લાખ 11…
View More સુરેન્દ્રનગરમાં હલધરૂ ગામની સીમમાં દારૂનો દરોડો, 2832 બોટલ જપ્ત કરાઈસુરેન્દ્રનગરમાં ‘કાચ તોડ’ ગેંગનો આતંક: ગેરેજમાં મૂકેલી નવ કારના કાચ તોડયા
અજાણ્યા શખ્સ સામે સીટી બી-ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો સુરેન્દ્રનગર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ગેરેજમાં કાર મુકેલી હતી. તે દરમિયાન રાત્રીના અંધકારનો લાભ લઇ અજાણ્યા શખ્સો પ્રવેશી…
View More સુરેન્દ્રનગરમાં ‘કાચ તોડ’ ગેંગનો આતંક: ગેરેજમાં મૂકેલી નવ કારના કાચ તોડયાસુરેન્દ્રનગરના ફૂલવાડી વિસ્તારમાં 45 એકર જમીન ખરીદીના નામે 1.25 કરોડની ઠગાઈ
સુરેન્દ્રનગરના ફુલવાડી ગામે 45 એકર જમીન મામલે છેતરપિંડીનો કેસ નોંધાયો છે. અમદાવાદના નિવૃત્ત નાગરિક ગૌતમભાઈ બ્રોકરે પાણશીણા પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે ફરિયાદ કરી છે.…
View More સુરેન્દ્રનગરના ફૂલવાડી વિસ્તારમાં 45 એકર જમીન ખરીદીના નામે 1.25 કરોડની ઠગાઈ