સુરેન્દ્રનગર જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સાયલા તાલુકાના સામતપર ટોલનાકા પાસેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લાકડાની આડમાં છુપાવીને લઈ જવાતો રૂૂપિયા…
View More સાયલાના સામતપર પાસેથી લાકડાની આડમાં છૂપાવેલો 39.09 લાખનો દારૂ ઝડપાયોSurendranagar
સુરેન્દ્રનગરની ટોળકીએ રીવોલ્વર બતાવી જમીન દલાલનું અપહરણ કરી રૂપિયા એક કરોડ પડાવ્યા
સાણંદના જમીન દલાલને ‘મીઠી-મીઠી’ વાતો કરી મળવા બોલાવી યુવતી સહિતની ટોળકીએ ખેલ પાડયો સાણંદના શાંતીપુરાનો 45 વર્ષીય યુવક હનીટ્રેપનો ભોગ બન્યો છે. સુરેન્દ્રનગરની યુવતીએ જમીન…
View More સુરેન્દ્રનગરની ટોળકીએ રીવોલ્વર બતાવી જમીન દલાલનું અપહરણ કરી રૂપિયા એક કરોડ પડાવ્યાચોટીલા તાલુકાના ભીમગઢ ગામની સીમમાં પોલીસનો દરોડો, 4.81 લાખનો દારૂ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ. એસ. ભદોરીયાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા કાર્યવાહી કરી છે. ભીમગઢ…
View More ચોટીલા તાલુકાના ભીમગઢ ગામની સીમમાં પોલીસનો દરોડો, 4.81 લાખનો દારૂ જપ્તસાયલાના ભાડુકા ગામની સીમમાં પોલીસનો દરોડો : દારૂની 2700 બોટલ જપ્ત, આરોપી ફરાર
સુરેન્દ્રનગર LCB પોલીસે સાયલા તાલુકાના ભાડુકા ગામની સીમમાંથી ₹24 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આકસ્મિક રેડ દરમિયાન દારૂૂનો મોટો જથ્થો મળી…
View More સાયલાના ભાડુકા ગામની સીમમાં પોલીસનો દરોડો : દારૂની 2700 બોટલ જપ્ત, આરોપી ફરારસુરેન્દ્રનગરમાં 150 ક્રશર પ્લાન્ટ બંધ, 3000 ટ્રકોના પૈડા જામ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, વઢવાણ અને ચુડા તાલુકામાં આવેલા આશરે 150 ક્રશર પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. બ્લેક ટ્રેપ ક્વોરી બંધ થવાના કારણે આ પ્લાન્ટ્સ…
View More સુરેન્દ્રનગરમાં 150 ક્રશર પ્લાન્ટ બંધ, 3000 ટ્રકોના પૈડા જામસુરેન્દ્રનગરમાં ભાંગ પીધા બાદ પાંચ લોકોની તબિયત લથડી
વધુ પડતા નશાના કારણે ઉલટી અને ચક્કર આવતા તમામ યુવકોને હોસ્પિટલ ખસેડાયા સુરેન્દ્રનગર શહેરમાં મહાશિવરાત્રીના પર્વની નિમિત્તે વિવિધ શિવાલયોમાં શ્રદ્ધાળુઓ માટે ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં…
View More સુરેન્દ્રનગરમાં ભાંગ પીધા બાદ પાંચ લોકોની તબિયત લથડીધો. 12ની છાત્રા પર ઈન્સ્ટાગ્રામ મિત્રનું દુષ્કર્મ
પાટડીમાં રહેતી 16 વર્ષ, 9 માસ અને 14 દિવસની સગીરાને તેની માતા ફોનમાં વાત કરવા બાબતે ઠપકો આપતી હતી. આથી, ગત 5 ફેબ્રુઆરી, 2026ના રોજ…
View More ધો. 12ની છાત્રા પર ઈન્સ્ટાગ્રામ મિત્રનું દુષ્કર્મસુરેન્દ્રનગરના વાલેવડાની ઘટનામાં ઠાકોર સમાજની રજૂઆત બાદ PI, 3 PSIની બદલી
દસાડાના અંબાળા ગામે ઠાકોર સમાજનાં સંમેલનમાં આગેવાનોએ ઘટનાને વખોડી તપાસની માંગ કરી હતી દસાડાના વિવાદિત PI ઉપાધ્યાય સહિત 4 પોલીસ અધિકારીઓની બદલી કરાઈ હોવાના મહત્વના…
View More સુરેન્દ્રનગરના વાલેવડાની ઘટનામાં ઠાકોર સમાજની રજૂઆત બાદ PI, 3 PSIની બદલીરાજકોટની સગીરાને માતાએ અભ્યાસ મામલે ઠપકો આપતા ઘરેથી નીકળી સુરેન્દ્રનગર પહોંચી
સુરેન્દ્રનગર જિલ્લામાં ’બાળ સુરક્ષા અને POCSO અમલીકરણ’ અભિયાન અંતર્ગત જોરાવરનગર પોલીસે એક કિશોરીને તેના પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું છે. આ કામગીરી SHE ટીમ અને ચાઇલ્ડ…
View More રાજકોટની સગીરાને માતાએ અભ્યાસ મામલે ઠપકો આપતા ઘરેથી નીકળી સુરેન્દ્રનગર પહોંચીઠાકોર સમાજનું બંધારણ: વરઘોડો-ડીજે-ફટાકડા બંધ, કરિયાવર 1.1 લાખ
ભાગીને લગ્ન કરનારનો સામાજિક બહિષ્કાર, વરઘોડા પ્રથા પણ બંધ, કસુંબા-બીડી-સિગારેટની જગ્યાએ માત્ર ચા-પાણી મરણ કે બેસણામાં જમણવારના બદલે ખીચડી-કઢી જ આપવી, ઓઢણામાં રોકડ કવર પ્રથા…
View More ઠાકોર સમાજનું બંધારણ: વરઘોડો-ડીજે-ફટાકડા બંધ, કરિયાવર 1.1 લાખ