અમરેલીની ઘટના અંગે 9 સવાલો સાથે પગલાં ભરવા કરી માગણી પુણા વિસ્તારમાં આવેલી શાંતિનિકેતન સોસાયટીમાં મહિલાઓ ગઇકાલે મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી. અમરેલીમાં યુવતીની…
View More સુરતમાં 200 મહિલાઓએ પીએમને પોસ્ટકાર્ડ લખ્યાsurat news
અમેરિકામાં ડ્રગ્સ સપ્લાય કરતો સુરતનો બિઝનેસમેન ભાવેશ લાઠિયા ઝડપાયો
વિટામીન-ઇની આડમાં મેક્સિકોના ડ્રગ્સ માફિયાઓને મોકલતો અમેરિકાના ન્યુયોર્કમાં સિન્થેટિક ડ્રગ ફેન્ટાનીલ બનાવવામાં સુરતના બિઝનેસમેન ભાવેશ લાઠિયાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. કેમિકલને ગેરકાયદેસર રીતે મેક્સિકોના…
View More અમેરિકામાં ડ્રગ્સ સપ્લાય કરતો સુરતનો બિઝનેસમેન ભાવેશ લાઠિયા ઝડપાયોસુરતના પ્રાણી સંગ્રહાલયમાં ખતરનાક H5NI વાઈરસ, અનેક પ્રાણીઓ ઝપટમાં
એક બાજુ સમગ્ર દુનિયામાં એચએમપીવી વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેના કારણે વિશ્વભરના લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ હવે એક વાયરસના…
View More સુરતના પ્રાણી સંગ્રહાલયમાં ખતરનાક H5NI વાઈરસ, અનેક પ્રાણીઓ ઝપટમાંસુરતમાં ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતાં 6 લોકો દાઝ્યા, ત્રણની હાલત ગંભીર
સુરતના પુણા ગામ વિસ્તારમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા ૬ લોકો દાઝી ગયા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોને…
View More સુરતમાં ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતાં 6 લોકો દાઝ્યા, ત્રણની હાલત ગંભીરVIDEO: ‘દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો…’ કહીને ગોપાલ ઇટાલિયાએ પોતાને જ પટ્ટા માર્યા!
અમરેલીના લેટરકાંડમાં એક યુવતીની ધરપકડ કરાયા બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે રસ્તા પર ફેરવતાં રાજ્યભરમાં ભારે વિવાદ થઇ રહ્યો છે. જામીન મળ્યા બાદ યુવતીએ પોલીસ…
View More VIDEO: ‘દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો…’ કહીને ગોપાલ ઇટાલિયાએ પોતાને જ પટ્ટા માર્યા!સુરતમાં પટેલ યુવાનનું બેંગલુરૂ આઇ.આઇ.એમ.માં ભેદી સંજોગોમાં મોત
મિત્રના જન્મદિવસની ઉજવણી કર્યા બાદ પરિસરમાંથી લાશ મળી સુરતનો નિલય કૈલાશભાઈ પટેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગલુરુ (ઈંઈંખ-ઇ)માં રવિવારે વહેલી સવારે કેમ્પસ હોસ્ટેલ પરિસરમાં મૃત…
View More સુરતમાં પટેલ યુવાનનું બેંગલુરૂ આઇ.આઇ.એમ.માં ભેદી સંજોગોમાં મોતસુરત એરપોર્ટ પર CISF જવાનનો આપઘાત, બાથરૂમમાં જઈ પોતાની બંદૂકથી પેટમાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISF સેલના જવાનના આત્મહત્યાની ઘટના સમાઈ આવી છે. એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા કિશનસિંહ નામના CISFના જવાને પોતાની બંદૂકથી પેટના…
View More સુરત એરપોર્ટ પર CISF જવાનનો આપઘાત, બાથરૂમમાં જઈ પોતાની બંદૂકથી પેટમાં ગોળી મારી જીવન ટૂંકાવ્યુંસુરતમાં પાટીદારોને મિટિંગ માટે કોઇ જગ્યા ભાડે આપવા તૈયાર નથી
અમરેલી સરઘસકાંડના મામલે અલ્પેશ કથીરિયા ખુલ્લેઆમ મેદાને, સમાજના નેતાઓને પણ પાર્ટીલાઇન ફગાવી બહાર આવવા હાકલ મિટિંગ માટે જગ્યા ભાડે આપવા તૈયાર થાય તેને તુરત જ…
View More સુરતમાં પાટીદારોને મિટિંગ માટે કોઇ જગ્યા ભાડે આપવા તૈયાર નથીમંદીમાં પટકાયેલ હીરાબજારમાં ‘ચમક’ આવવાના સંકેત
સુરતનું હીરા બજાર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે લાંબા સમયથી હીરા બજારમાં મંદીનો માહોલ છે ત્યારે નવા વર્ષની શરૂૂઆતમાં હીરા બજારમાં તેજીના એંધાણ દેખાય છે…
View More મંદીમાં પટકાયેલ હીરાબજારમાં ‘ચમક’ આવવાના સંકેતએક લાખ સનાતનીઓએ હનુમાન ચાલીસાના પાઠ સાથે નવું વર્ષ વધાવ્યું
સુરતના સરથાણામાં સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી વ્યાસપીઠ પરથી શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનું ભક્તોને કહી રહ્યા છે. આ કથાનું લાખો ભક્તો શ્રવણ કરી રહ્યા છે. ત્યારે…
View More એક લાખ સનાતનીઓએ હનુમાન ચાલીસાના પાઠ સાથે નવું વર્ષ વધાવ્યું