પંજાબના ઘણા જિલ્લાઓમાં ગરમીના મોજાથી લોકો પરેશાન હતા, પરંતુ હવામાનમાં પલટાને કારણે સાંજે થોડી રાહત મળી. લુધિયાણા અને નાંગલ સહિત ઘણી જગ્યાએ હળવો વરસાદ પડ્યો.…
View More પંજાબમાં ગરમીનું મોજું, ભટિંડામાં 46 ડિગ્રી: લૂ લાગવાથી બેનાં મોતSummer
જૂનમાં લોકો પરસેવે નાહ્યા, વરસાદમાં 64 ટકાની ખાધ
ગુજરાતમાં તા. 1થી 10 જૂન વચ્ચે 14.6 મી.મી.ની એવરેજ સામે માત્ર 5.2 મી.મી. વરસાદ જ નોંધાયો દ્વારકા-કચ્છ-મોરબી અને પોરબંદરમાં મેઘરાજાએ દર્શન જ દીધા નથી, 9…
View More જૂનમાં લોકો પરસેવે નાહ્યા, વરસાદમાં 64 ટકાની ખાધકલાઇમેટ ચેન્જ: મે મહિનામાં ફકત સાત દિવસ તાપમાન 40 ડીગ્રી નોંધાયું
ગયા વર્ષે ગુજરાતમાં મે મહીનામાં 21 દિવસ 40 ડીગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું, રાજકોટ- સુરેન્દ્રનગર-કંડલા સૌથી ગરમ શહેર ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડેટા…
View More કલાઇમેટ ચેન્જ: મે મહિનામાં ફકત સાત દિવસ તાપમાન 40 ડીગ્રી નોંધાયુંઉનાળામાં ભૂલથી પણ ન ખાતાં આ 4 શાકભાજી,નહીંતર બીમાર પડી જશો
ઉનાળામાં સ્વાસ્થ્યની સૌથી વધુ કાળજી લેવાની જરૂર હોય છે. આ દિવસોમાં અનેક રોગોનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, તમને રસદાર ફળો અને લીલા…
View More ઉનાળામાં ભૂલથી પણ ન ખાતાં આ 4 શાકભાજી,નહીંતર બીમાર પડી જશોદેશભરમાં ગુજરાત સૌથી વધુ ધગધગતું રાજ્ય
શિયાળામાં પણ તાપમાન વધ્યું, દિવસ-રાતના તાપમાનનો તફાવત ઘટ્યો, CEEWનો ગરમાગરમ અહેવાલ ગુજરાતમાં ગરમીનો અનુભવ નવો નથી, પરંતુ 2025 એ બધી મર્યાદાઓ વટાવી દીધી છે. તાજેતરના…
View More દેશભરમાં ગુજરાત સૌથી વધુ ધગધગતું રાજ્ય51.6 ડિગ્રી તાપમાન સાથે યુએઇમાં 16 વર્ષનો ગરમીનો રેકોર્ડ તુટયો
સંયુક્ત આરબ અમીરાતે મે મહિનામાં રેકોર્ડ તાપમાન નોંધાયુ હતું, અલ આઈનમાં પારો 51.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો, જે આબોહવા પરિવર્તનને કારણે ગરમીમાં વધારો…
View More 51.6 ડિગ્રી તાપમાન સાથે યુએઇમાં 16 વર્ષનો ગરમીનો રેકોર્ડ તુટયોરાજકોટમાં ફરી તાપમાન 40 ડિગ્રીને પાર, અસહ્ય બફારાથી લોકો અકળાયા
હવામાં 28 ટકા ભેજથી વગર પાણીએ લોકો નાહ્યા! રાજકોટમાં ઉનાળાની ગરમીએ ફરી એકવાર લોકોને હેરાન કર્યા છે. શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું,…
View More રાજકોટમાં ફરી તાપમાન 40 ડિગ્રીને પાર, અસહ્ય બફારાથી લોકો અકળાયાગરમીના પ્રચંડ રૂપને પડકારતી તાજગી
ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવાં પશુ પંખી, માનવ મહેરામણ સૌ કોઈને ઠંડક મેળવવા છાંયડો કે મકાનનો સહારો લેવો પડે છે. ગરમીમાં પણ જો ધારીએ તો…
View More ગરમીના પ્રચંડ રૂપને પડકારતી તાજગીભર ઉનાળે ચોમાસુ જામ્યુ, 119 તાલુકામાં 0॥થી 4 ઈંચ વરસાદ
સતત ત્રીજા દિવસે 191 તાલુકામાં માવઠાની હાજરી, અનેક સ્થળે તોફાની પવન પણ ફૂંકાયો, ખેડુતોને મોટો ફટકો ગુજરાત ઉપર સર્જાયેલ સાયક્લોનીક સર્ક્યુલેશનના કારણે ભર ઉનાળે ચોમાસુ…
View More ભર ઉનાળે ચોમાસુ જામ્યુ, 119 તાલુકામાં 0॥થી 4 ઈંચ વરસાદરાજકોટમાં સતત ચોથા દિવસે 44 ડિગ્રી તાપમાન
22 કિ.મી.ની ઝડપે લૂ ફૂંકાઈ, શનિવારથી ચાર દિવસ વાઝડી સાથે કમોસમી વરસાદની આગાહી રાજકોટમાં આજે પણ હિટવેવ ચાલુ રહ્યો છે. આજે બપોરે 2:30 વાગ્યે શહેરનું…
View More રાજકોટમાં સતત ચોથા દિવસે 44 ડિગ્રી તાપમાન