રાજ્યમાં હેલ્મેટના કાયદાનો અમલ અલગ અલગ શહેરોમાં ફરજિયાત કરવામાં આવી રહ્યો છે, ત્યારે શહેરી વિસ્તારમાં આ કાયદાને રદ કરવા બાબતે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ…
View More કાળઝાળ ગરમીમાં હેલ્મેટ પહેરવી જોખમી, કાયદો રદ કરવા પૂર્વ ધારાસભ્યની માગણીSummer
આજથી ફરી હીટવેવની આગાહી, પારો 44 પહોંચવાની શકયતા
ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવાયેલું છે જેના કારણે તાપમાનમાં ફરીથી વધારાની અને હીટવેવની આગાહી…
View More આજથી ફરી હીટવેવની આગાહી, પારો 44 પહોંચવાની શકયતાકાલથી ત્રણ દિવસ રાજકોટ-કચ્છ જિલ્લામાં હિટવેવની આગાહી
ગરમીમાં આંશિક રાહત બાદ ફરીથી 42 ડીગ્રી ઉપર પારો જવાની શકયતા ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી છે. રાજ્યના હવામાનમાં પલટો આવવાની સાથે…
View More કાલથી ત્રણ દિવસ રાજકોટ-કચ્છ જિલ્લામાં હિટવેવની આગાહીશ્રમિકો પાસે બપોરે 1થી 4 દરમ્યાન કામ ન કરાવવા સરકારનો આદેશ
કાળઝાળ ગરમીમાં રાહત આપતો શ્રમ આયોગ કચેરીનો નિર્ણય ગુજરાતના અનેક જિલ્લામાં આગ ઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં સરેરાશ…
View More શ્રમિકો પાસે બપોરે 1થી 4 દરમ્યાન કામ ન કરાવવા સરકારનો આદેશરાજકોટમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો, 45 ડિગ્રી તાપમાન
133 વર્ષમાં એપ્રિલ માસમાં સૌથી ઊંચુ તાપમાન નોંધાયું, છેલ્લે 2017માં 44.8 ડિગ્રી ગરમી પડી હતી રાજકોટમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી જતાં એપ્રિલમાસમાં ગરમીનો…
View More રાજકોટમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો, 45 ડિગ્રી તાપમાનરાજકોટમાં ટ્રાફિક સિગ્નલો બપોરે બંધ રાખવા સૂચના
હીટવેવના પગલે તંત્ર દ્વારા એક્શન પ્લાન, કલેક્ટરે તમામ વિભાગોની યોજેલી બેઠક બસ સ્ટેશન-રેલવે સ્ટેશન-બજારો સહિતના સ્થળે ઓ.આર.એસ. અને છાસ કેન્દ્રો શરૂ કરાશે, પાણીની પણ વ્યવસ્થા…
View More રાજકોટમાં ટ્રાફિક સિગ્નલો બપોરે બંધ રાખવા સૂચનામાથું ફાડી નાખે એવી ગરમી, રાજકોટમાં આગામી 3 દિવસ 450 સે.ની આગાહી
રાજ્યના 7 શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર, હીટ વેવથી બચવા સરકારનો એક્શન પ્લાન ગુજરાતમાં આગ વરસાવતી ગરમીનું પ્રમાણ યથાવત્ રહેતા સળંગ બીજા દિવસે 7 શહેરમાં…
View More માથું ફાડી નાખે એવી ગરમી, રાજકોટમાં આગામી 3 દિવસ 450 સે.ની આગાહીઆકાશમાંથી અગન વર્ષા : સુરેન્દ્રનગર-રાજકોટ અને ભુજમાં 44 ડિગ્રી તાપમાન
ડઝન શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર, હજુ ત્રણ દિવસ ગરમીની આગાહી રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં આજે પણ હિટવેવની અસર જોવા મળી છે અને…
View More આકાશમાંથી અગન વર્ષા : સુરેન્દ્રનગર-રાજકોટ અને ભુજમાં 44 ડિગ્રી તાપમાનરાજકોટમાં આજે 43 ડિગ્રી તાપમાન, કચ્છમાં કાલથી બે દિવસ રેડએલર્ટ
રાજકોટ સહિત ગુજરાતમાં એપ્રિલના પ્રારંભે જ ગરમીએ ભુક્કા કાઢવાનું શરૂ કરી દીધું છે અને તાપમાનનો પારો ગઈકાલે 44 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. આજે પણ…
View More રાજકોટમાં આજે 43 ડિગ્રી તાપમાન, કચ્છમાં કાલથી બે દિવસ રેડએલર્ટઠંડક આપતા સમાચાર, બપોરના સમયે વીજબિલમાં 60 પૈસા રીબેટ
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગે ઉનાળાની સીઝનમાં લોકોને મોટી રાહત આપી છે. આયોગ દ્વારા વીજ બિલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રાજ્યમાં નવા વીજદર 1…
View More ઠંડક આપતા સમાચાર, બપોરના સમયે વીજબિલમાં 60 પૈસા રીબેટ