ગોંડલ તાલુકાના શેમળા ગામ પાસે આવેલી સીટ્સ એન્જીનીયરીંગ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ક્વાર્ટરમાં એક યુવાન સુપરવાઇઝરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના હોળીના તહેવારની…
View More ગોંડલ તાલુકાના શેમળામાં કંપનીના કવાર્ટરમાં સુપરવાઇઝરનો આપઘાતsuicide
જેતપુરના જૂની સાંકળી ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ,ત્રણ સામે ગુનો નોંધાયો
જેતપુરના જુની સાંકળી ગામે યુવાનને વ્યાજના ચક્રમાં ફસાવી ત્રણ વ્યાજખોરોએ દોઢ લાખ રૂૂપિયા વ્યાજે આપી યુવાન પાસેથી પઠાણી વ્યાજ વસુલ કરી વધુ રૂૂપિયા પડાવવા પરિવારને…
View More જેતપુરના જૂની સાંકળી ગામે વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ,ત્રણ સામે ગુનો નોંધાયોભગવતીપરામાં માતા-પિતા નોનવેજની દુકાને બેસવાની ના પાડતા પુત્રએ ફિનાઇલ પીધું
ભગવતીપરા શેરી નં. 12/6ના ખુણે રહેતાં નાસીરભાઇ અહેમદભાઇ ચૌહાણ (ઉ.વ.35) નામના યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવની જાણ…
View More ભગવતીપરામાં માતા-પિતા નોનવેજની દુકાને બેસવાની ના પાડતા પુત્રએ ફિનાઇલ પીધુંપતિએ ધૂળેટીના કલર લેવા જવાની ના પાડતા પત્નીએ ઝેરી ટીકડા ખાધા
રાજકોટ શહેરમાં મવડી ચોકડી પાસે આવેલા ધરમનગરમાં રહેતા પરિણીતાએ ઝેરી ટીકડા ખાઈ લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમના પતિ સાથે ધુળેટી…
View More પતિએ ધૂળેટીના કલર લેવા જવાની ના પાડતા પત્નીએ ઝેરી ટીકડા ખાધાપાડોશી યુવાને ધરાર રંગ લગાવતા સગીરાનો બીજા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ
ગોંડલના ગુંદાળા ગામે આવેલ કંપની માં કામ કરતી શ્રમિક પરિવારની સગીરાને પાડોશમાં રહેતા યુવકે અને મોઢા પર કલર ઉડાડતા તેમને લાગી આવ્યું હતું અને તેણીએ…
View More પાડોશી યુવાને ધરાર રંગ લગાવતા સગીરાનો બીજા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસશાપર-વેરાવળમાં શ્રમિક યુવતીએ ખોટા ગુનામાં ફીટ કરવાની ધમકી આપતાં કારખાનેદારે ઝેરી દવા પી લીધી
રાજકોટના મવડીમાં રહેતા અને શાપર વેરાવળમાં ખોડલ નામનું કારખાનું ધરાવતા પટેલ યુવાનને શ્રમિક યુવતીએ ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપતા યુવાને કોરાટ ચોક પાસે ઝેરી…
View More શાપર-વેરાવળમાં શ્રમિક યુવતીએ ખોટા ગુનામાં ફીટ કરવાની ધમકી આપતાં કારખાનેદારે ઝેરી દવા પી લીધીકાલાવડના કૃષ્ણપુર ગામે પ્રેમલગ્નનો કરુણ અંત : યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કૃષ્ણપુર ગામમાં પ્રેમ લગ્નના મામલે એક કરુણા જનક કિસ્સો સામે આવ્યો છે. પ્રેમ લગ્ન કરનાર પરપ્રાંતિય શ્રમિક યૂવતિના માતા-પિતાએ ઠપકો…
View More કાલાવડના કૃષ્ણપુર ગામે પ્રેમલગ્નનો કરુણ અંત : યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાતબીમાર બુઝુર્ગ દંપતીએ બીમારીથી કંટાળી સજોડે ઝેરી ટીકડા ખાઈ સજોડે કરેલો આપઘાત
ધ્રોલ તાલુકાના વાંકિયા ગામનો અતિ કરુણાજનક કિસ્સો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં ગઈકાલે ભારે કરૂૂણાજનક કિસ્સો બન્યો છે, અને ગામમાં ગમગીની ફેલાઈ છે. વાંકીયા…
View More બીમાર બુઝુર્ગ દંપતીએ બીમારીથી કંટાળી સજોડે ઝેરી ટીકડા ખાઈ સજોડે કરેલો આપઘાતસંતાન પ્રાપ્તિ ન થતા મૂકબધિર પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં નવલનગરમાં રહેતા મુકબધીર પરિણીતાએ વંદા મારવાનો સ્પ્રે પી લેતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા જયા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ.…
View More સંતાન પ્રાપ્તિ ન થતા મૂકબધિર પરિણીતાનો ઝેરી દવા પી આપઘાતકાલાવડની પરિણીતાનો પુત્રના વિયોગમાં ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કાશ્મીર પરા વિસ્તારમાં રહેતી ફરીદાબેન જાવેદભાઈ ચૌહાણ નામની 39 વર્ષની સંધિ જ્ઞાતિની યૂવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળા…
View More કાલાવડની પરિણીતાનો પુત્રના વિયોગમાં ફાંસો ખાઇ આપઘાત