6 વર્ષ પહેલા ધંધા માટે લીધેલા બે લાખના 20 લાખ ચૂકવ્યા છતાં ધમકી આપતા હોવાનો આરોપ શહેરમાં મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતાં ફ્રુટના ધંધાર્થીએ છ વર્ષ પહેલા…
View More મહેશ્ર્વરી સોસાયટીનાં ફ્રુટના ધંધાર્થીએ પઠાણી ઉઘરાણીથી કંટાળી વખ ઘોળ્યુંsuicide
જૂનાગઢની સરકારી હોસ્પિટલના મહિલા પ્યુને રાજીનામું આપ્યા બાદ આપઘાત કરી લીધો
મહિલા પર કોઇ પણ જાતનું દબાણ હતુ? પોલીસે કોલ ડીટેઇલના આધારે તપાસ શરૂ કરી જૂનાગઢ શહેરના મંગલધામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરની…
View More જૂનાગઢની સરકારી હોસ્પિટલના મહિલા પ્યુને રાજીનામું આપ્યા બાદ આપઘાત કરી લીધોકાલાવડના નિકાવામાં માનસિક બીમારીથી કંટાળીને યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
લાંબા સમયની માંદગી બાદ વાડીમાં ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાધો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામ નજીક દુ:ખદ બનાવ સામે આવ્યો છે, જેમાં માનસિક…
View More કાલાવડના નિકાવામાં માનસિક બીમારીથી કંટાળીને યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતમોરબીમાં વ્યાજખોરોની ધમકીથી કંટાળી કારખાનેદારે ઝેર પી લીધું
મોરબી શહેરમાં વધુ એકવાર વ્યાજખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવા બસ સ્ટેન્ડ સામે રહેતા અને બેલા ગામ પાસે કારખાનું ધરાવતા એક યુવાન વેપારીએ વ્યાજખોરની ધમકીથી…
View More મોરબીમાં વ્યાજખોરોની ધમકીથી કંટાળી કારખાનેદારે ઝેર પી લીધુંદાહોદમાં હૃદયદ્રાવક ઘટના: કૌટુંબિક કંકાસમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, માતા-પુત્રીનો આબાદ બચાવ
દાહોદ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના બની છે. દાહોદના દેવગઢ બારિયા તાલુકાના વડભેડ ગામમાં એક મહિલાએ પોતાના 4 બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો…
View More દાહોદમાં હૃદયદ્રાવક ઘટના: કૌટુંબિક કંકાસમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, માતા-પુત્રીનો આબાદ બચાવપ્રેમ સંબંધમાં પત્નીએ પોલીસ ફરિયાદ કરતાં સફાઈ કામદારે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
સમાજમાં આબરૂ જવાની બીક અને કાયદાકીય કાર્યવાહીના ડરથી પ્રૌઢે અંતિમ પગલું ભર્યું; ત્રણ પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી રાજકોટના રૈયા ચોકડી પાસે આવેલા ઠક્કરબાપા વાસમાં રહેતા…
View More પ્રેમ સંબંધમાં પત્નીએ પોલીસ ફરિયાદ કરતાં સફાઈ કામદારે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંઆનંદનગરના કારખાનેદારનો નેહરૂનગરમાં દવા પી આપઘાત
શહેરના કોઠારીયા રોડ પર આવેલા આનંદનગર ક્વાર્ટરમાં રહેતા એક આશાસ્પદ યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પ્રાપ્ત…
View More આનંદનગરના કારખાનેદારનો નેહરૂનગરમાં દવા પી આપઘાતઆંબેડકરના અને શાપરમાં બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં આપઘાત અને આત્મહત્યાની ઘટનાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ બે બનાવમાં આંબેડકરનગર અને શાપરમાં બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા ફીનાઇલ પી…
View More આંબેડકરના અને શાપરમાં બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતનો પ્રયાસપાડોશી યુવતીએ સંસ્કાર વગરની કહેતા ધો.10ની છાત્રાએ ફિનાઇલ પીધું
શહેરમાં દૂધસાગર રોડ પર એજે સ્ટીલ સામે રહેતી અને ધો.10 માં અભ્યાસ કરતી સગીરા પોતાના ઘર બહાર બેઠી હતી ત્યારે પાડોશમાં રહેતી યુવતીએ સંસ્કાર વગરની…
View More પાડોશી યુવતીએ સંસ્કાર વગરની કહેતા ધો.10ની છાત્રાએ ફિનાઇલ પીધુંઓમનગર પાર્કમાં પુત્રના વિરહમાં જનેતાનો ઝેરી દવા પી આપઘાત
શહેરમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા ઓમનગર પાર્કમાં રહેતા પ્રોઢાએ 16 માસ પૂર્વે ન્યુમોનિયાની બીમારીથી મોતને ભેટેલા પુત્રના વિયોગમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું.…
View More ઓમનગર પાર્કમાં પુત્રના વિરહમાં જનેતાનો ઝેરી દવા પી આપઘાત