શહેરમાં આપઘાત અને આત્મહત્યાની ઘટનાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ બે બનાવમાં આંબેડકરનગર અને શાપરમાં બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા ફીનાઇલ પી…
View More આંબેડકરના અને શાપરમાં બે યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતનો પ્રયાસsuicide
પાડોશી યુવતીએ સંસ્કાર વગરની કહેતા ધો.10ની છાત્રાએ ફિનાઇલ પીધું
શહેરમાં દૂધસાગર રોડ પર એજે સ્ટીલ સામે રહેતી અને ધો.10 માં અભ્યાસ કરતી સગીરા પોતાના ઘર બહાર બેઠી હતી ત્યારે પાડોશમાં રહેતી યુવતીએ સંસ્કાર વગરની…
View More પાડોશી યુવતીએ સંસ્કાર વગરની કહેતા ધો.10ની છાત્રાએ ફિનાઇલ પીધુંઓમનગર પાર્કમાં પુત્રના વિરહમાં જનેતાનો ઝેરી દવા પી આપઘાત
શહેરમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા ઓમનગર પાર્કમાં રહેતા પ્રોઢાએ 16 માસ પૂર્વે ન્યુમોનિયાની બીમારીથી મોતને ભેટેલા પુત્રના વિયોગમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું.…
View More ઓમનગર પાર્કમાં પુત્રના વિરહમાં જનેતાનો ઝેરી દવા પી આપઘાતઆદિપુરમાં અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરતા સગીરાએ ઝેરી દવા પીધી
આદિપુરમાં રહેનાર એક કિશોરીનું અપહરણ કરી તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધવાની કોશિષ કરાતાં કિશોરીએ ઝેરી દવા પી લીધી હતી. આદિપુરમાં ટાગોર રોડ નજીક રહેનાર…
View More આદિપુરમાં અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરતા સગીરાએ ઝેરી દવા પીધીચોટીલાના વજપરી ગામે યુવકનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
શાપરમાં વૃધ્ધનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત ચોટીલાના વજપરી ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર બે દિવસ પૂર્વે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.…
View More ચોટીલાના વજપરી ગામે યુવકનો ઝેર પી આપઘાતનો પ્રયાસપ્રેમિકાની 11 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી પ્રેમીનો આપઘાત
સગીર દીકરીને આરોપી સાથે સૂતેલી હાલતમાં જોઈ શંકા ગઈ, તપાસ કરતાં ભાંડો ફુટ્યો આરોપીએ માતા-ભાઈને કેરોસીન છાંટી સળગાવી મારી નાખવાની ધમકી આપી શહેરમાં એક ચોંકાવનારી…
View More પ્રેમિકાની 11 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી પ્રેમીનો આપઘાતઓમનગરમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાએ ઝેરી દવા ગટગટાવી લીેધી
શહેરના મવડી વિસ્તારમાં આવેલા ઓમનગરમાં રહેતા પ્રૌઢાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા પોલીસે વધુ…
View More ઓમનગરમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાએ ઝેરી દવા ગટગટાવી લીેધીદર્શન પાર્કમાં પત્ની પરપુરુષ સાથે ભાગી જતાં પતિનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં સાધુવાસવાણી રોડ પર દર્શન પાર્કમાં રહેતાં યુવકની પત્ની પર પુરૂષ સાથે ભાગી ગયા બાદ પરત નહીં આવતાં યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.…
View More દર્શન પાર્કમાં પત્ની પરપુરુષ સાથે ભાગી જતાં પતિનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કેટરિંગ સંચાલક યુવાનનો આપઘાત
ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના પઠાણી ઉઘરાણી અને ધમકીઓથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સુભાષનગર વિસ્તારમાં…
View More ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કેટરિંગ સંચાલક યુવાનનો આપઘાતબી.જે. મેડિકલમાં MBBSના પ્રથમ વર્ષમાં ભણતી કેશોદની વિદ્યાર્થિનીનો આપઘાત
NEETમાં સારા માકર્સ મેળવી ગુજરાતની પ્રથમ ક્રમાંકની કોલેજમાં એડમિશન મળ્યાના પાંચ મહિનામાં જિંદગી ટુંકાવી: સ્યુસાઇડ નોટ મળી અમદાવાદની પ્રતિષ્ઠિત બી.જે. મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષની…
View More બી.જે. મેડિકલમાં MBBSના પ્રથમ વર્ષમાં ભણતી કેશોદની વિદ્યાર્થિનીનો આપઘાત