ગોંડલ જેલમાં કેદીના ત્રાસથી કંટાળી સાથી કેદીનો આપઘાતનો પ્રયાસ

ગોંડલ સબ જેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જેલના જ સહ-કેદીઓ દ્વારા એક કેદીને હેરાન-પરેશાન કરવા માટે બેરેકમાં ઉંદર અને વાંદા તેના ઉપર…

View More ગોંડલ જેલમાં કેદીના ત્રાસથી કંટાળી સાથી કેદીનો આપઘાતનો પ્રયાસ

હળવદના રણમલપુરમાં પ્રેમી યુગલે સજોડે વખ ઘોળ્યું: પ્રેમિકાનું મોત

હળવદના કવાડીયા ગામના પરિણીત યુવકને રાપરની યુવતી સાથે આંખ મળી જતાં બન્નેએ બે મહિના પૂર્વે જ મૈત્રી કરાર કર્યા હતાં અને બન્ને રૂમ ભાડે રાખી…

View More હળવદના રણમલપુરમાં પ્રેમી યુગલે સજોડે વખ ઘોળ્યું: પ્રેમિકાનું મોત

વડાળીમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીએ ફિનાઈલ પી લીધું

શહેરની ભાગોળે આવેલા વડાળી ગામે કામ બાબતે બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ ફિનાઈલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…

View More વડાળીમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીએ ફિનાઈલ પી લીધું

મેટોડામાં પુત્રીના લગ્ન માટે નાણાની સગવડ નહી થતાં પિતાએ એસિડ પીધું

મુળ માણાવદરના બાટવા ગામના વતની અને હાલ લોધિકાના મેટોડામાં રહેતાં પ્રૌઢે પુત્રીનાં લગ્ન માટે નાણાની સગવડ નહીં થતાં એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર…

View More મેટોડામાં પુત્રીના લગ્ન માટે નાણાની સગવડ નહી થતાં પિતાએ એસિડ પીધું

નવાગામમાં યુવાને માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમાં નવાગામ વિસ્તારમાં રહેતાં યુવાને માનસિક બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…

View More નવાગામમાં યુવાને માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ

મોબાઇલમાં મશગુલ પત્નીએ જમવાનું ન પીરસ્યું તો પતિએ મોબાઇલ તોડી નાખ્યો, પત્નીનો આપઘાત

  માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામમાં એક દુ:ખદ ઘટના બની છે. જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ પતિએ પત્નીનો મોબાઈલ તોડી નાખતા, પત્નીએ ગળાફાંસો…

View More મોબાઇલમાં મશગુલ પત્નીએ જમવાનું ન પીરસ્યું તો પતિએ મોબાઇલ તોડી નાખ્યો, પત્નીનો આપઘાત

થાનના રૂપાવટી ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

  થાનના રૂપાવટી ગામે રહેતી સગીરાએ મગજ ભમતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…

View More થાનના રૂપાવટી ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

અમરેલીમાં પ્રેમમાં નાસીપાસ થયેલા કોલેજિયન યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

  મુળ દાહોદનાં વતની અને હાલ અમરેલી માતા પિતા સાથે રહી ભાવનગરમાં બીસીએનો અભ્યાસ કરતાં કોલેજીયન યુવકને મધ્યપ્રદેશની પ્રેમિકાએ પ્રેમ સંબંધ ટૂંકાવી લેવાનું કહેતા પ્રેમ…

View More અમરેલીમાં પ્રેમમાં નાસીપાસ થયેલા કોલેજિયન યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

ગોંડલમાં મિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધું

  ગોંડલમાં મિત્રએ આપેલા ઉછીના રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…

View More ગોંડલમાં મિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધું

પરિવાર અલગ રહેવા ચાલ્યો જતો ન્યારી ડેમના ચોકીદારે મકાનના હપ્તાની ચિંતામાં હાથની નસ કાપી

શહેરમાં કાલાવડ રોડ પર સોનલપાર્કમાં રહેતા અને ન્યારી ડેમ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આધેડે પરિવાર અલગ રહેવા ચાલ્યો જતા મકાનના હપ્તાની ચિંતામાં કાલાવડ…

View More પરિવાર અલગ રહેવા ચાલ્યો જતો ન્યારી ડેમના ચોકીદારે મકાનના હપ્તાની ચિંતામાં હાથની નસ કાપી