વડવાજડીની ઘટના; રિસામણે બેઠેલી પરિણીતાએ ભરણપોષણનો કેસ દાખલ કરતાં પતિ ધમકાવતો હોવાનો આક્ષેપ શહેરની ભાગોળે વડવાજડી ગામે રિસામણે બેઠેલી પત્નીએ ભરણપોષણનો કેસ દાખલ કરતાં પતિએ…
View More ‘તમારા ત્રાસથી હું આપઘાત કરીશ’ તેવો જમાઈએ વીડિયો મોકલતા સાસુએ એસિડ પીધુંsuicide
વેલનાથપરાના યુવાને ગૃહકલેશથી કંટાળી રામવન પાસે ફિનાઈલ ગટગટાવ્યું
શહેરમાં મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં યુવાને ગૃહકલેશથી કંટાળી રામવન પાસે ફિનાઈલ પી લીધું હતું. યુવકને તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ…
View More વેલનાથપરાના યુવાને ગૃહકલેશથી કંટાળી રામવન પાસે ફિનાઈલ ગટગટાવ્યુંગોંડલના પ્રૌઢાએ બીમારીથી કંટાળી એસિડ પી કર્યો આપઘાત
ગોંડલમાં રહેતાં પ્રૌઢાએ બિમારીથી કંટાળી એસિડ પી લીધું હતું. પ્રૌઢાનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત…
View More ગોંડલના પ્રૌઢાએ બીમારીથી કંટાળી એસિડ પી કર્યો આપઘાતવિંછીયાના હાથસણીમાં પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રીનો ઝેર પી આપઘાત
વિંછીયાના હાથસણી ગામે રહેતી યુવતીને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. યુવતીનું સારવારમાં મોત નિપજતાં…
View More વિંછીયાના હાથસણીમાં પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રીનો ઝેર પી આપઘાતજસદણ તાલુકાના આંબરડીમાં શિક્ષકનો ફાંસો ખાઇ આપઘાત
જસદણના આંબરડી ગામે શિક્ષકે ગળે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગતો મુજબ જસદણ આબરડી ગામે શિક્ષક કશ્યપભાઈ જળુએ ઘરે એકલા…
View More જસદણ તાલુકાના આંબરડીમાં શિક્ષકનો ફાંસો ખાઇ આપઘાતભગવતીપરામાં પાણી ભરવા મુદ્દે પુત્રવધૂએ બહેન સાથે મળી સાસુને ફિનાઈલ પીવડાવી દીધું
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં પાણી ભરવા મુદ્દે પુત્રવધુએ બહેન સાથે મળી સાસુ સાથે ઝઘડો કરી ફિનાઈલ પીવડાવી દીધું હોવાના આક્ષેપ સાથે પ્રૌઢાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ…
View More ભગવતીપરામાં પાણી ભરવા મુદ્દે પુત્રવધૂએ બહેન સાથે મળી સાસુને ફિનાઈલ પીવડાવી દીધુંશાપરમાં પત્ની સાથે ફોનમાં ઝઘડો થતા પતિનો એસિડ પી આપઘાત
શાપરમાં રહેતાં યુવકને વતનમાં રહેતી પત્ની સાથે ફોનમાં ઝઘડો થયો હતો. જેથી યુવકને લાગી આવતાં એસિડ પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની…
View More શાપરમાં પત્ની સાથે ફોનમાં ઝઘડો થતા પતિનો એસિડ પી આપઘાતવીરપુરમાં વૃધ્ધાનો બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત
હળવદના માલણીયામાં પ્રૌઢે દારૂના નશામાં દવા ગટગટાવી લેતા તબીયત લથડી જેતપુરનાં વિરપુરમાં રહેતાં વૃધ્ધાએ બિમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધાનું…
View More વીરપુરમાં વૃધ્ધાનો બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતજામનગરમાં નવાગામ ઘેડમાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધનો આપઘાત
જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ઇન્દિરા સોસાયટીમાં એક બુઝુર્ગે બીમારી થી કંટાળી જઈ આપઘાત કરીલીધા નું સામે આવ્યું છે. આ અંગે મૃતકના સંબંધી દ્વારા…
View More જામનગરમાં નવાગામ ઘેડમાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધનો આપઘાતજૂનાગઢના કડિયાવાડમાં યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત
જૂનાગઢ શહેરના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારમાંથી એક અત્યંત દૂખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતી એક 18 વર્ષની યુવતીએ પોતાના જ ઘરમાં કોઈ…
View More જૂનાગઢના કડિયાવાડમાં યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત