શહેરમાં માલધારી ફાટક પાસે એટલાસ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં ઓઝારા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતી પરણીતાના રૂા. પાંચ હજાર ખોવાઈ ગયા હતાં. રૂપિયા ખોવાઈ જતાં શ્રમિક પરણીતાએ જાત જલાવી…
View More રૂપિયા ખોવાઈ જતા શ્રમિક પરિણીતાએ જાત જલાવી જીવ દીધોsuicide
પ્રેમલગ્ન બાદ પત્ની સૂતો મૂકી ભાગી જતાં પતિએ ઝેરી દવા પીધી
મેંદરડા પંથકમાં રહેતા યુવકને પ્રેમ લગ્નબાદ પત્ની સુતો મુકીને ભાગી જતાં રાજકોટ રહેતા ભાઈએ યુવકને આશ્ર્વાસન આપવા માટે રાજકોટ બોલાવ્યો હતો. મેંદરડાથી રાજકોટ આવતો…
View More પ્રેમલગ્ન બાદ પત્ની સૂતો મૂકી ભાગી જતાં પતિએ ઝેરી દવા પીધીબોટાદમાં ભાણેજ માટે વ્યાજે લીધેલા 16 લાખની ઉઘરાણીમાં વેપારીનો આપઘાત
વ્યાજખોરના ત્રાસથી ઝેર પીધું: પોલીસમાં ફરિયાદ નોંધાઇ બોટાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને એક વેપારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બોટાદના ભાવનગર રોડ પર…
View More બોટાદમાં ભાણેજ માટે વ્યાજે લીધેલા 16 લાખની ઉઘરાણીમાં વેપારીનો આપઘાતપંચશીલનગરની પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા પંચશીલનગરમાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.…
View More પંચશીલનગરની પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસપતિ ચારિત્ર્ય અંગે શંકા કરતો હોવાથી પત્નીએ ફિનાઇલ પીધું
શહેરની ભાગોળે મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં પતિ ચારિત્રય અંગે શંકા કરતો હોવાથી પત્નીએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે…
View More પતિ ચારિત્ર્ય અંગે શંકા કરતો હોવાથી પત્નીએ ફિનાઇલ પીધુંડેરી સંચાલકે આર્થિક ભીંસથી કંટાળી ઝેર પી કર્યો આપઘાત
શહેરની ભાગોળે આવેલા ગામે કલ્પવન સોસાયટીમાં રહેતા દૂધની ડેરીના ચંચાલકે આર્થિકભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી માસુમ પુત્રએ પિતાની…
View More ડેરી સંચાલકે આર્થિક ભીંસથી કંટાળી ઝેર પી કર્યો આપઘાતપાટડીમાં શિક્ષકે ગૃહક્લેશથી કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યો આપઘાત
યુવાનને મરવા મજબૂર કરનાર પત્ની અને સાસુ-સસરા વિરૂધ્ધ નોંધાતો ગુનો સુરેન્દ્રનગરના પાટડી ખાતે બજાણા ફાટક નજીક ગત રોજ ટ્રેન નીચે ઝંપલાવીને રઘુવીરસિંહ રાણા નામના શિક્ષકે…
View More પાટડીમાં શિક્ષકે ગૃહક્લેશથી કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યો આપઘાતધો.11ની છાત્રાએ ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો
રાજકોટના સરધાર ગામે આવેલા ગોપાલનગરમાં રહેતી અને ધો.11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં અરેરાટી…
View More ધો.11ની છાત્રાએ ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયોચિત્રકૂટધામમાં ઓનલાઇન સટ્ટામાં હારી જતાં જામકંડોરણાના યુવાનનો આપઘાત
આધુનીક જમાનામા હવે જુગાર પણ ઓનલાઇન રમાઇ રહયા છે. અગાઉ ઓનલાઇન જુગારને કારણે ઘણા પરીવારો બર્બાદ થઇ ગયા હોવાના બનાવ સામે આવ્યા હતા. થોડા મહીના…
View More ચિત્રકૂટધામમાં ઓનલાઇન સટ્ટામાં હારી જતાં જામકંડોરણાના યુવાનનો આપઘાતસિનર્જી હોસ્પિટલના યુવા તબિબ જય પટેલનો આપધાત
સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં પોતાના ફલેટમાં જ એનેસ્થેસિયાનો ઓવર ડોઝ લઈ જીવન લીલા સંકેલી લેતાં ભારે ચકચાર રાજકોટ શહેરના સ્પિડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલ સુવર્ણ…
View More સિનર્જી હોસ્પિટલના યુવા તબિબ જય પટેલનો આપધાત