મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકસી તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના માંઝા ગામે રહેતી જમનાબેન નારણભાઈ પંચાલ નામની 15 વર્ષની તરુણી છેલ્લા કેટલાક…
View More ખંભાળિયામાં માનસિક બીમાર તરુણીનો ઝેરી દવા પી આપઘાતsuicide
ઢીંચડા ગામે કપડાં લેવાના પ્રશ્ને ઝઘડો થતાં પરિણીતાનો આપઘાત
પાડોશીના ઘરે લગ્ન હોવાથી સંસારમાં આગ લાગી જામનગર નજીક ઢીંચડા ગામે રહેતી એક પરિણીતાને કપડા લેવા બાબતે પતિ સાથે મનદુ:ખ થયું હોય જેનું મનમાં લાગી…
View More ઢીંચડા ગામે કપડાં લેવાના પ્રશ્ને ઝઘડો થતાં પરિણીતાનો આપઘાતસુભાષપરામાં રહેતા આધેડનો પંખામાં ચૂંદડી બાંધી આપઘાત
જામનગર માં દિગ્વિજય પ્લોટ શેરી નાં 46 ના છેડે સુભાષ પરા શેરી નંબર -1 માં રહેતા પ્રફુલસિંહ ચતુરસિંહ ચૌહાણ નામના 55 વર્ષના આધેડે પંખા ના…
View More સુભાષપરામાં રહેતા આધેડનો પંખામાં ચૂંદડી બાંધી આપઘાતપરસાણાનગરના યુવાને બેકારીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમાં રહેતા યુવાને બેકારીથી કંટાળી હંસરાજનગરના નાલા પાસે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે…
View More પરસાણાનગરના યુવાને બેકારીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસખંભાળિયાના સલાયાની યુવતીએ ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવી લીધું
દેવળિયાના મહિલાના ઘરમાં ઘૂસી ચાર શખ્સોનો હુમલો ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સોમૈયાબેન આમદભાઈ ઈશાભાઈ ગજણ નામની 19 વર્ષની અપરિણીત મુસ્લિમ યુવતીએ ગત તારીખ 28…
View More ખંભાળિયાના સલાયાની યુવતીએ ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવી લીધુંયુનિ.રોડ અર્ચન એપાર્ટમેન્ટમાં આર્થિક ભીંસથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાત
યુનિ.રોડ અર્ચન એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે. આ મામલે પોલીસે જણાવ્યુ હતુ કે યુવાને આર્થિક…
View More યુનિ.રોડ અર્ચન એપાર્ટમેન્ટમાં આર્થિક ભીંસથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાતચામુંડા સોસાયટીમાં માનસિક બીમાર યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાછળ ચામુંડા સોસાયટીમાં રહેતા માનસિક બિમાર યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે બીડીવીઝન પોલીસે તપાસ શરૂ…
View More ચામુંડા સોસાયટીમાં માનસિક બીમાર યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુંબ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક ભીસથી કંટાળી ફાંસો ખાઇ આપઘાત
જામનગરમાં મયુર પાર્ક શેરી નંબર પાંચમાં રહેતા બ્રાસપાર્ટના એક કારખાનેદારે પોતાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી…
View More બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક ભીસથી કંટાળી ફાંસો ખાઇ આપઘાતજેતપુર DYSP કચેરીમાં યુવતીએ ઝેરી દવા પી લેતા દોડધામ
જેતપુર ડીવાયએસપી કચેરીમાં યુવતિએ ન્યાય નહીં મળતા આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેને પકડી સીવીલ હોસ્પિટલે ખસેડી હતી. સામુહિક દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ બાબતે ન્યાયની…
View More જેતપુર DYSP કચેરીમાં યુવતીએ ઝેરી દવા પી લેતા દોડધામકોરોનામાં માતા-પિતા ગુમાવનાર બેટીના યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાત
કારખાનામાં નોકરી કરતા યુવકના આપઘાતથી પરિવારમાં શોક રાજકોટના બેટી રામપર ગામે રહેતા અને કારખાનામાં નોકરી કરતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી…
View More કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બેટીના યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાત