શાપર વેરાવળમા મોબાઇલ મુદે ભાઇ બહેન વચ્ચે રકઝક થતા બહેને એસીડ પી લીધુ હતુ. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ…
View More શાપરમાં મોબાઇલ મુદ્ે ભાઇ સાથે રકઝક થતાં બહેને એસિડ પી લીધુંsuicide
વસંત વાટિકા સોસાયટીમાં ઘરકંકાસથી કંટાળી મહિલાનો ફાંસો ખાઇ આપઘાત
શહેરના જીવરાજ પાર્ક પાસે વસંત વાટીકા સોસાયટીમા ઘર કંકાસથી કંટાળી મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે. પતિ સાસુ-સસરાના ઘરે…
View More વસંત વાટિકા સોસાયટીમાં ઘરકંકાસથી કંટાળી મહિલાનો ફાંસો ખાઇ આપઘાતકૌટુંબિક ફૂવા અને ભત્રીજીએ ચોટીલા નજીક સજોડે વિષપાન કરી લેતા ભત્રીજીનું મૃત્યુ
આણંદ પંથકમા ગળાડુબ પ્રેમમા ડુબેલા ફુવા અને ભત્રીજીએ પરીવાર એક થવા નહીં દે તેવી દહેશતે બે દિવસ પુર્વે ભાગી ગયા હતા. પ્રેમી યુગલે…
View More કૌટુંબિક ફૂવા અને ભત્રીજીએ ચોટીલા નજીક સજોડે વિષપાન કરી લેતા ભત્રીજીનું મૃત્યુસિહોર પોલીસ સ્ટેશનના બીજા માળેથી યુવાને પડતું મૂકી દીધું
ભાવનગર જિલ્લાના સિહોર ટાઉનમાં આવેલા સિહોર પોલીસ સ્ટેશનના બીજા માળેથી ઝંપલાવીને એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા…
View More સિહોર પોલીસ સ્ટેશનના બીજા માળેથી યુવાને પડતું મૂકી દીધુંકોઠારિયાના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રેસકોર્સમાં ઝેર પી કર્યો આપઘાત
શહેરમાં વ્યાજખોરીની નાખ્વા પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવી રહ્યા છે. તેમ છતા વ્યાજખોરોને પોલીસનો ડર ના હોય તેમ વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ માનવ જીંદગી ટુંકાવી…
View More કોઠારિયાના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રેસકોર્સમાં ઝેર પી કર્યો આપઘાતહડાળા ગામે મહિલા અને મિલપરામાં ચોકીદારે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ
નવા મોરબી રોડ પર હડાળા ગામે મહીલાએ પોતાના મકાનમા ગળેફાંસો ખાઇ લેતા તેમનુ મોત નીપજયુ હતુ. વધુ વિગતો મુજબ હડાળા ગામે આવેલા વિજયનગર ગામ…
View More હડાળા ગામે મહિલા અને મિલપરામાં ચોકીદારે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુદિયર અને ભત્રીજીને પ્રેમના ઠુકરાવી પિતાએ લગ્નની ના પાડતા પુત્રીનો એસિડ પી આપઘાત
શહેરમાં વેલનાથપરા 15 દિવસથી રિસામણે બેઠેલી પરિણીતાએ દિયર અને ભત્રીજીના પ્રેમપ્રકરણની વાત કરી પિતા પાસે લગ્નની માંગણી કરી હતી. પરંતુ પિતા એ લગ્નનો ઇનકાર…
View More દિયર અને ભત્રીજીને પ્રેમના ઠુકરાવી પિતાએ લગ્નની ના પાડતા પુત્રીનો એસિડ પી આપઘાતરૂપિયા ખોવાઈ જતા શ્રમિક પરિણીતાએ જાત જલાવી જીવ દીધો
શહેરમાં માલધારી ફાટક પાસે એટલાસ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં ઓઝારા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતી પરણીતાના રૂા. પાંચ હજાર ખોવાઈ ગયા હતાં. રૂપિયા ખોવાઈ જતાં શ્રમિક પરણીતાએ જાત જલાવી…
View More રૂપિયા ખોવાઈ જતા શ્રમિક પરિણીતાએ જાત જલાવી જીવ દીધોપ્રેમલગ્ન બાદ પત્ની સૂતો મૂકી ભાગી જતાં પતિએ ઝેરી દવા પીધી
મેંદરડા પંથકમાં રહેતા યુવકને પ્રેમ લગ્નબાદ પત્ની સુતો મુકીને ભાગી જતાં રાજકોટ રહેતા ભાઈએ યુવકને આશ્ર્વાસન આપવા માટે રાજકોટ બોલાવ્યો હતો. મેંદરડાથી રાજકોટ આવતો…
View More પ્રેમલગ્ન બાદ પત્ની સૂતો મૂકી ભાગી જતાં પતિએ ઝેરી દવા પીધીબોટાદમાં ભાણેજ માટે વ્યાજે લીધેલા 16 લાખની ઉઘરાણીમાં વેપારીનો આપઘાત
વ્યાજખોરના ત્રાસથી ઝેર પીધું: પોલીસમાં ફરિયાદ નોંધાઇ બોટાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને એક વેપારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બોટાદના ભાવનગર રોડ પર…
View More બોટાદમાં ભાણેજ માટે વ્યાજે લીધેલા 16 લાખની ઉઘરાણીમાં વેપારીનો આપઘાત