પતિના આડા સંબંધથી કંટાળી પત્નીએ છૂટાછેડા માગતા ભરેલું પગલું નાનામવા રોડ વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવાને કપડાં ધોવાનો પાવડર પી જતા તેમને સારવાર માટે…
View More વામ્બે આવાસ યોજના કવાર્ટરનો યુવાન કપડાં ધોવાનો પાઉડર પી ગયોsuicide
બે વ્યાજખોર મહિલાના ત્રાસથી ફ્રૂટના ધંધાર્થી મહિલાએ ફીનાઈલ ગટગટાવ્યું
8000 હજાર વ્યાજે લીધા બાદ બે મહિનામાં 12 હજાર ચૂકવ્યા છતાં વધુ નાણાની ઉઘરાણી કરી ધમકી આપતાં ભરેલું પગલું શહેરના નાનામવા રોડ પર રહેતી ફ્રુટના…
View More બે વ્યાજખોર મહિલાના ત્રાસથી ફ્રૂટના ધંધાર્થી મહિલાએ ફીનાઈલ ગટગટાવ્યુંલાઈટ હાઉસ કવાર્ટરમાં રહેતા આધેડનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસ
રૈયાધાર પાસે આવેલા લાઈટ હાઉસ ક્વાર્ટરમાં રહેતા આધેડે રેસકોર્સ ગાર્ડનમાં ઊંઘની વધુ પડતી દવા પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.તેઓ લાઈટ…
View More લાઈટ હાઉસ કવાર્ટરમાં રહેતા આધેડનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસબોટાદના કાનિયાડ ગામે પત્નીની હત્યા કર્યા બાદ પતિનો ટ્રેન હેઠળ પડી આપઘાત
બોટાદનાં કાનિયાડ ગામે ઘરેલુ ઝઘડામા પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લીધાની ઘટના બનતા અરેરાટી ફેલાઇ જવા પામેલ…
View More બોટાદના કાનિયાડ ગામે પત્નીની હત્યા કર્યા બાદ પતિનો ટ્રેન હેઠળ પડી આપઘાતચોટીલાના નાનિયાણી ગામે પરિણીતાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મોત
મૃતકના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા ચોટીલામાં આવેલ નાનીયાણી ગામે ઝુંપડામાં રહેતા નયનાબેન સાગરભાઇ ચૌહાણ નામના 21 વર્ષના પરિણીતાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા…
View More ચોટીલાના નાનિયાણી ગામે પરિણીતાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મોતશહેરના દ્વારકેશ પાર્કની પરીણિતાએ સાસરિયાઓના ત્રાસથી એસિડ ગટગટાવ્યું
જામનગરમાં સાંઢિયા પુલ નજીક દ્વારકેશ પાર્ક વિસ્તારના રહેતી અને જામનગર તાલુકાના આમરા ગામમાં પરણાવેલી વસંતબેન નવીનભાઈ સોનગરા નામની 33 વર્ષની પરણીતાએ પોતાના સાસરીયાઓના ત્રાસથી કંટાળી…
View More શહેરના દ્વારકેશ પાર્કની પરીણિતાએ સાસરિયાઓના ત્રાસથી એસિડ ગટગટાવ્યુંગારિયાધારમાં પ્રેમી યુવક અન્ય સાથે વાત કરતાં કિન્નરનો ગળેફાંસો ખાઈ આપઘાત
ગારિયાધારમાં પ્રકાશમાં આવેલાં આપઘાતના એક અજીબો ગરીબ બનાવમાં અન્ય કિન્નર સાથે પ્રેમી યુવક વાત કરતાં લાગી આવતાં ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. જો કે,…
View More ગારિયાધારમાં પ્રેમી યુવક અન્ય સાથે વાત કરતાં કિન્નરનો ગળેફાંસો ખાઈ આપઘાતભુપેન્દ્ર રોડ પર સોની વેપારીએ પોતાની દુકાનમાં જ ઝેરી ટીકડા ખાઈ કર્યો આપઘાત
શહેરમાં મવડી પ્લોટમાં રહેતા અને ભુપેન્દ્ર રોડ પર આવેલા ઈગલ કોમ્પલેક્ષમાં દૂકાન ધરાવતા સોની વેપારીએ પોતાની જ દુકાનમાં ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં…
View More ભુપેન્દ્ર રોડ પર સોની વેપારીએ પોતાની દુકાનમાં જ ઝેરી ટીકડા ખાઈ કર્યો આપઘાતજેતપુરના સ્ટેશન વાવડીમાં પત્નીએ કપડાં લેવાની ના પાડતાં પતિનો ઝેર પી આપઘાત
સાતમ-આઠમના તહેવાર પર ખરીદી કરવાનું કહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા પગલું ભર્યુ જેતપુરના સ્ટેશન વાવડી ગામે ચુનીભાઈ ભૂવાની વાડીમાં રહેતા યુવકને ગુજરીમાં કપડાં લેવા જવું…
View More જેતપુરના સ્ટેશન વાવડીમાં પત્નીએ કપડાં લેવાની ના પાડતાં પતિનો ઝેર પી આપઘાતપ્રેમલગ્ન બાદ પત્ની અન્ય યુવકના પ્રેમમાં પડતા પતિનો આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં રહેતા એક યુવાને પ્રેમિકાની બેવફાઈ ના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. મૃતકે પ્રેમ…
View More પ્રેમલગ્ન બાદ પત્ની અન્ય યુવકના પ્રેમમાં પડતા પતિનો આપઘાત