ધો.9થી 12ની પ્રથમ સત્રની પરીક્ષા હવે નવરાત્રી બાદ લેવા શિક્ષણ બોર્ડનો નિર્ણય

3થી 13 ઓકટોબર લેવા જાહેરાત: જૂનથી સપ્ટેમ્બરનો અભ્યાસક્રમ પૂછાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ-9 થી 12 ની…

View More ધો.9થી 12ની પ્રથમ સત્રની પરીક્ષા હવે નવરાત્રી બાદ લેવા શિક્ષણ બોર્ડનો નિર્ણય

હળવદનાં ચરાડવામાં છાત્રો દ્વારા ચક્કાજામ

વિદ્યાર્થીઓ દ્વારા અનેક રજૂઆત કરવા છતાં ચરાડવા ગામે બસ શરૂ ન કરાતા આંદોલન: ત્રણની અટકાયત હળવદના વિધાર્થીઓને અપ ડાઉન કરવા માટે એસટી બસની સુવિધાઓને લઈને…

View More હળવદનાં ચરાડવામાં છાત્રો દ્વારા ચક્કાજામ

બે શૈક્ષણિક સંસ્થાની લડાઇમાં 70 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ

સનફલેમ અને જીનિયસ સ્કૂલ વચ્ચે ડખ્ખામાં કરાર રદ, શિક્ષણ કાર્ય બંધ કરી દેતા છાત્રો રઝળી પડ્યા ન્યાયની માંગ સાથે વાલીઓ દ્વારા ડીઇઓને રજૂઆત, રામધૂન, ધરણા:…

View More બે શૈક્ષણિક સંસ્થાની લડાઇમાં 70 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ

રતનપરમાં વિદેશી છાત્રો-ગ્રામજનો વચ્ચે ધબધબાટી, દેહવ્યાપારનો આક્ષેપ

મોબાઇલમાં શૂટિંગ ઉતારવા મામલે નિવૃત્ત આર્મી જવાન પર 20 વિદ્યાર્થીઓ તૂટી પડયા, ગાળાગાળી અને મારામારી થતાં પોલીસે ઘટનાસ્થળે જઇ મામલો થાળે પાડયો ભાડે રહેતા વિદેશી…

View More રતનપરમાં વિદેશી છાત્રો-ગ્રામજનો વચ્ચે ધબધબાટી, દેહવ્યાપારનો આક્ષેપ

ધો.12 સાયન્સની પૂરક પરીક્ષામાં 16789માંથી 9000થી વધારે વિદ્યાર્થીઓ ફરી નાપાસ થયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન-જૂલાઈ 2025માં લેવાયેલ ધો.12 વિજ્ઞાનપ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ 41.56 ટકા જાહેર કરી દેવામાં આવેલ છે. રાજકોટ સહિત…

View More ધો.12 સાયન્સની પૂરક પરીક્ષામાં 16789માંથી 9000થી વધારે વિદ્યાર્થીઓ ફરી નાપાસ થયા

શાળામાં પીરિયડ્સની તપાસના બહાને છોકરીઓના કપડાં ઉતરાવતા હોબાળો

થાણેના પ્રિન્સિપાલ, એટેન્ડન્ટની ધરપકડ થાણેની એક શાળામાં પીરિયડ્સ તપાસવાના નામે છોકરીઓના કપડાં ઉતારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં, બુધવારે શાળાના પ્રિન્સિપાલ અને એટેન્ડન્ટ (બંને…

View More શાળામાં પીરિયડ્સની તપાસના બહાને છોકરીઓના કપડાં ઉતરાવતા હોબાળો

MS યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

પનીર ભૂરજી, ખીર, રોટલી-ચાવલના ભોજન બાદ મોડીરાત્રે તબીયત લથડી, 350 સ્ટુડન્ટે ભોજન લીધું હતું વડોદરાની ખજ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર…

View More MS યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

ફાર્મસીના 12000 છાત્રોને સપ્ટેમ્બર સુધી ઘરે બેસવું પડશે

કોલેજોની મંજૂરી ઘોંચમાં પડતા ઓગસ્ટના અંત સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનો અંદાજ : નવું સત્ર હાલ મુલતવી રખાયું ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચાલી રહેલા વિવાદ…

View More ફાર્મસીના 12000 છાત્રોને સપ્ટેમ્બર સુધી ઘરે બેસવું પડશે

વોટ્સએપ પર જુનિયર વિદ્યાર્થીઓને પરેશાન કરવા એ રેગિંગ ગણાશે

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને કડક કાર્યવાહી કરવા યુજીસીનો નિર્દેશ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ કહ્યું હતું કે સિનિયર્સ દ્ધારા વોટ્સએપ પર જૂનિયર્સને હેરાન કરવાને પણ હવે…

View More વોટ્સએપ પર જુનિયર વિદ્યાર્થીઓને પરેશાન કરવા એ રેગિંગ ગણાશે

ભેસાણના શૈક્ષણિક સંકુલના 25 છાત્રો સાથે દુષ્કર્મ

ભોગ બનેલા વિદ્યાર્થીઓએ વાલીને ફરિયાદ કરતા ભાંડો ફૂટયો, પ્રિન્સિપાલ અને શિક્ષક પોલીસ સકંજામાં જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા એક ખાનગી શૈક્ષણિક સંકુલમાં શિક્ષણ જગતને શર્મસાર…

View More ભેસાણના શૈક્ષણિક સંકુલના 25 છાત્રો સાથે દુષ્કર્મ