સોલિડ વેસ્ટ વિભાગના ડ્રાઇવરોને અપાયેલ મુદ્ત પૂર્ણ થવા છતાં પગાર ન મળતા બીજી વખત હડતાલ પર ઉતર્યા કોન્ટ્રાક્ટ બેઇઝના ફાયર વિભાગના ડ્રાઇવરોએ હડતાલ પાડતા ઇમરજન્સી…
View More દિવાળી ટાણે જ ફાયર-સોલિડ વેસ્ટના 203 ડ્રાઇવરોની સજ્જડ હડતાલstrike
દિવાળી ઉપર પગારના ફાંફાથી મનપાના 800 ડ્રાઈવર તત્કાલ હડતાલ પર ઉતરી ગયા
જૂનો કોન્ટ્રાકટ પૂરો પણ, નવો કોન્ટ્રાકટનો વર્ક ઓર્ડર બાકી હોવાથી પગાર નથી થયો, અધિકારીએ મનામણા કરતાં હડતાલ સમેટી લીધી રાજકોટ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઈવર હડતાળ…
View More દિવાળી ઉપર પગારના ફાંફાથી મનપાના 800 ડ્રાઈવર તત્કાલ હડતાલ પર ઉતરી ગયાPMU સ્ટાફમાં કામ કરતા કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાલ પર
કર્મીઓની જવાબદારી નક્કી કરવા અને સમયસર પગાર કરવા માંગ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં તથા તમામ તાલુકાઓમાં નાણાપંચ યોજના અંતર્ગત પ્રોજેક્ટ મોનીટરીંગ યુનીટમાં આઉટસોર્સિંગ મારફત કર્મચારીઓ વર્ષ-2017…
View More PMU સ્ટાફમાં કામ કરતા કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાલ પરરાજકોટ સહિત રાજ્યભરના નિવત્ત બેંક કર્મચારીઓ દ્વારા કાલે ઉપવાસ આંદોલન
જૂની પેન્શન યોજના બાબતે અમદાવાદમાં સરકાર સામે એક દિવસનું વિરોધ પ્રદર્શન અમદાવાદમાં મંગળવારે તમામ બેંકોના નિવૃત પેન્શનરો દ્વારા ભૂખ હડતાલ સૂત્રોચાર અને દેખાવો સહિતના કાર્યક્રમો…
View More રાજકોટ સહિત રાજ્યભરના નિવત્ત બેંક કર્મચારીઓ દ્વારા કાલે ઉપવાસ આંદોલનભારત બંધને મિશ્ર પ્રતિસાદ; કોલકાતામાં આગચંપી, બિહારમાં ટ્રેનો રોકાઇ
શ્રમકાયદાના વિરોધ અને વિવિધ માગણીઓ સાથે બેંક, વીમા, પોસ્ટલ સહિતના સરકારી વિભાગો, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો હડતાળમાં જોડાતા કામકાજ ઠપ મજુર સંઘોએ આપેલા ભારત બંધના એલાનને…
View More ભારત બંધને મિશ્ર પ્રતિસાદ; કોલકાતામાં આગચંપી, બિહારમાં ટ્રેનો રોકાઇકાલે મજૂર સંઘોની દેશવ્યાપી હડતાલ: 25 કરોડ કર્મચારીઓ-ખેડુતો જોડાશે
બેંકો, વીમા, ટપાલ કચેરીઓમાં કામકાજ ઠપ થશે: કોલસા-ખનીજ ખાણકામ કામદારો પણ કામ નહીં કરે: નવા મજુર કાયદાના વિરોધમાં દેખાવો યોજાશે દેશના 25 કરોડથી વધુ કર્મચારીઓ…
View More કાલે મજૂર સંઘોની દેશવ્યાપી હડતાલ: 25 કરોડ કર્મચારીઓ-ખેડુતો જોડાશેવરસતા વરસાદ વચ્ચે સૂત્રોચ્ચાર કરતા એલ.આઇ.સી કર્મચારીઓ; કાલે હડતાળ
કેન્દ્રીય શ્રમ સંગઠનો એ આવતીકાલે તા. 9 ને બુધવારે રાષ્ટ્રીય હડતાલના આપેલા એલાન અનુસાર LIC કર્મચારીઓ પણ આવતીકાલે દેશવ્યાપી હડતાલમાં જોડાનાર છે. તે પૂર્વે આજે…
View More વરસતા વરસાદ વચ્ચે સૂત્રોચ્ચાર કરતા એલ.આઇ.સી કર્મચારીઓ; કાલે હડતાળભારત 24થી 36 કલાકમાં ત્રાટકશે; પાક. અડધી રાત્રે ફફડ્યું
પીએમ મોદીએ ભારતીય સેનાને છૂટો દોર આપતા પાકિસ્તાનના વિદેશમંત્રીએ મધરાત્રે પ્રેસ કોન્ફરન્સ યોજી યુનોને હસ્તક્ષેપ કરવા પાક. વડાપ્રધાનની કાકલૂદી, પહેલગામ હુમલાની તપાસ માટે તટસ્થ કમિશન…
View More ભારત 24થી 36 કલાકમાં ત્રાટકશે; પાક. અડધી રાત્રે ફફડ્યુંપડતર માંગણીઓના પ્રશ્ર્ને રાજ્યના મહેસૂલ કર્મચારીઓની બુધવારે હડતાલ
વિવિધ પડતર માંગણીઓને લઈને રાજ્યભરના મહેસૂલ કર્મચારીઓ આગામી બુધવારે હડતાલ પર જવાના છે, જેના પગલે રાજ્યના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આજે રાજકોટ જિલ્લાના…
View More પડતર માંગણીઓના પ્રશ્ર્ને રાજ્યના મહેસૂલ કર્મચારીઓની બુધવારે હડતાલહડતાળમાં નહીં જોડાવા લેખિત આપનારને પરત લેવાશે
ખાતાકીય પરીક્ષા પાસ કરો અને નોકરી પર લાગો, સરકારની આંદોલનકારીઓને ઓફર ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ વિવિધ માંગણીઓ સાથે તા. 17 માર્ચથી એકસાથે હડતાળ પર…
View More હડતાળમાં નહીં જોડાવા લેખિત આપનારને પરત લેવાશે