પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવતા એલાન: ગ્રામિણક્ષેત્રે આરોગ્ય સેવાને અસર પડશે ગુજરાત રાજય પંચાયતી સેવા વર્ગ 3 ના આરોગ્ય કર્મચારી જિલ્લ ા કક્ષાના સુપરવાઇઝર સહિત…
View More પંચાયતના આરોગ્ય વિભાગના 25000 કર્મચારીઓની તા.17મીથી બેમુદતી હડતાળstrike
RTOના ટેક્નિકલ અધિકારીઓની હડતાળનો સુખદ અંત
આરટીઓના ટેકનીકલ અધિકારીઓ દ્વારા પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવતા હડતાળ પર ઉતરી ગયા હતા. આજે માસ સીએલ પર જતા રાજયભરમાં કામગીરી ખોરવાઇ જતા અરજદારોને હાલાકી…
View More RTOના ટેક્નિકલ અધિકારીઓની હડતાળનો સુખદ અંતભાવનગર જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ કર્મીઓની હડતાળ
ઓપરેટરો કામગીરીથી અળગા રહેતા દસ્તાવેજમાં લાંબી કતારો લાગી ભાવનગર જિલ્લાના સબ રજીસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ ઓપરેટરો દ્વારા આ વર્ષે છેલ્લા 4 મહિનાથી પગાર ન ચૂકવાતા અંતે…
View More ભાવનગર જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ કર્મીઓની હડતાળસડેલા અનાજનો રેલો, ગાંધીનગરથી ટુકડીઓ ત્રાટકી
સાંસદે રજૂ કરેલું અનાજ કયાંથી આવ્યું?, રેશનિંગના વેપારીઓને ત્યાં ચેકિંગ, નમૂના લેવાનું શરૂ રાજકોટ કલેકટર કચેરીમાં ગત શનિવારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ સડેલા અનાજના નમુના…
View More સડેલા અનાજનો રેલો, ગાંધીનગરથી ટુકડીઓ ત્રાટકીપીજીવીસીએલના 500 કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતરી જતાં મેન્ટેનન્સ સહિતની કામગીરી ઠપ
સૌરાષ્ટ્ર-કચ્છના વિજ વિભાગના કોન્ટ્રાકટરોને પુરતા ભાવ નહી મળતા ગઇકાલે બપોર બાદ પીજીવીસીએલના એમડીને રજુઆત કરી મધ્ય વીજ કંપની દ્વારા અપાતા ભાવ મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના કોન્ટ્રાકટરોને આપવા…
View More પીજીવીસીએલના 500 કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતરી જતાં મેન્ટેનન્સ સહિતની કામગીરી ઠપ