શ્રીલંકાની સરકારે હિંદ મહાસાગરમાં અમેરિકન હુમલાનો શિકાર બનતા પહેલા ઈરાની જહાજને પોતાની શરણમાં લઈ લીધું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ કહ્યું છે કે તેમની…
View More જગત જમાદારની ઐસીતૈસી, લંકાએ ઈરાની યુધ્ધ જહાજને આપ્યું શરણSri Lanka
સુપર-8માં શ્રીલંકાને ઘરઆંગણે હરાવી ઇંગ્લેન્ડનો શાનદાર વિજય
ઇંગ્લેન્ડે શ્રીલંકાને 51 રનથી હરાવીને તમામને ચોંકાવી દિધા છે. જોફ્રા આર્ચર અને વિલ જેક્સે પોતાની બોલિંગથી તબાહી મચાવી દીધી, જેનાથી શ્રીલંકાના બેટ્સમેન તેની સામે ટકી…
View More સુપર-8માં શ્રીલંકાને ઘરઆંગણે હરાવી ઇંગ્લેન્ડનો શાનદાર વિજયશ્રીલંકાને છેલ્લી ઓવરમાં હરાવી ઝિમ્બાબ્વેએ ઇતિહાસ રચ્યો
ટી-20 વર્લ્ડ કપ 2026 ની રોમાંચક સફરમાં કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી 38મી લીગ મેચમાં ઝિમ્બાબ્વેએ યજમાન શ્રીલંકાને 6 વિકેટે હરાવીને ક્રિકેટ જગતમાં એક…
View More શ્રીલંકાને છેલ્લી ઓવરમાં હરાવી ઝિમ્બાબ્વેએ ઇતિહાસ રચ્યોલંકામાં ‘દિત્વાહ’નો કહેર, પૂર-ભૂસ્ખલનમાં 56નાં મોત
21 લોકો લાપતા, 600થી વધુ ઘરોને નુકસાન: ટ્રેનો-રસ્તાઓ બંધ, શાળાઓમાં રજા જાહેર બંગાળની ખાડીમાં ઉદભવેલા દિત્વાહ નામના ચક્રવાતે શ્રીલંકામાં કહેર મચાવ્યો છે. દેશભરમાં પૂર અને…
View More લંકામાં ‘દિત્વાહ’નો કહેર, પૂર-ભૂસ્ખલનમાં 56નાં મોતશ્રીલંકામાં બસ લપસીને ખાડામાં પડી: 15નાં મોત
શ્રીલંકાના ઉવા પ્રાંતના પર્વતીય બાદુલ્લા જિલ્લામાં ગુરુવારે રાત્રે એક દુ:ખદ બસ અકસ્માતમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા અને અન્ય 16 ઘાયલ થયા. કોલંબોથી આશરે…
View More શ્રીલંકામાં બસ લપસીને ખાડામાં પડી: 15નાં મોતલંકામાંથી ચીનના ડેરાતંબુ ઉખેડવાની તૈયારી, ભારતે સૌથી મોટું ડોકયાર્ડ 452 કરોડમાં ખરીદ્યું
કોલંબો ડોકયાર્ડમાં હિસ્સો ખરીદયો, નૌકાદળ માટે જહાજો બનાવવામાં મોટી સફળતા મળશે ભારતની અગ્રણી સંરક્ષણ ક્ષેત્રની જાહેર કંપની માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડએ શ્રીલંકાના સૌથી મોટા…
View More લંકામાંથી ચીનના ડેરાતંબુ ઉખેડવાની તૈયારી, ભારતે સૌથી મોટું ડોકયાર્ડ 452 કરોડમાં ખરીદ્યુંશ્રીલંકામાં બસ લપસી ખીણમાં પડતાં 21નાં મોત
શ્રીલંકાના ચાના પહાડી વિસ્તારમાં રવિવારે એક પેસેન્જર બસ ખડક પરથી લપસીને ખીણમાં પડી ગઈ છે, જેમાં 21 લોકોના મોત થયા અને 35 લોકો…
View More શ્રીલંકામાં બસ લપસી ખીણમાં પડતાં 21નાં મોતરવિવારથી શ્રીલંકામાં શરૂ થશે મહિલા ઈન્ટરનેશનલ ટ્રાઈ નેશન સિરીઝ
જ્યાં એક તરફ દેશભરમાં IPL 2025નો જમાવ છે, ત્યાં બીજી તરફ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ટ્રાઈ નેશન સિરીઝ માટે તૈયારીઓ શરૂૂ કરી…
View More રવિવારથી શ્રીલંકામાં શરૂ થશે મહિલા ઈન્ટરનેશનલ ટ્રાઈ નેશન સિરીઝશ્રીલંકા સામે ODI શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, શેફાલી વર્મા બાકાત
શ્રીલંકામાં યોજાનારી ODI ત્રિકોણીય શ્રેણી માટે BCCIએ 15 સભ્યોની ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને બોર્ડે પહેલીવાર 3 નવા…
View More શ્રીલંકા સામે ODI શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, શેફાલી વર્મા બાકાત‘ શ્રીલંકા માત્ર પાડોશી જ નથી પરંતુ પરંપરાગત મિત્ર પણ છે… ‘કોલંબોમાં બોલ્યા પીએમ મોદીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે છે. ત્યાં આજે તેમને શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માન શ્રીલંકા મિત્ર વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ…
View More ‘ શ્રીલંકા માત્ર પાડોશી જ નથી પરંતુ પરંપરાગત મિત્ર પણ છે… ‘કોલંબોમાં બોલ્યા પીએમ મોદીએ