ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટી-20 શ્રેણી પહેલાં, વૈભવ સૂર્યવંશીએ પોતાની છ મહત્વકાંક્ષાઓને ક્રમ આપ્યો છે. તેણે એક જ ઓવરમાં છ સિક્સ ફટકારવાને પ્રથમ સ્થાન…
View More એક ઓવરમાં 6 સિક્સ, સૌથી ઝડપી સદી, વૈભવે જાહેર કરી છ મહત્વકાંક્ષાsports news
નવા ચીફ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાનો કસોટી કાળ શરૂ
અજિત આગરકરના ચીફ સિલેક્ટરના હોદ્દાની મુદતનો સત્તાવાર રીતે ચોથી ઑક્ટોબરે અંત આવ્યો અને ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને હમણાં ટીમ ઇન્ડિયા માટેની સિલેક્શન કમિટીનું અધ્યક્ષસ્થાન સોંપાયું…
View More નવા ચીફ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાનો કસોટી કાળ શરૂજાપાનની એશિયન ગેમ્સ પૂર્ણ, 2030ની મશાલ કતારને સોંપાઇ
19મી સપ્ટેમ્બરે શરૂૂ થયેલી 20મી એશિયન ગેમ્સ રવિવારે પૂરી થઈ હતી અને એના શાનદાર સમાપન સમારોહમાં ભારતની મેડલ-વિજેતા શૂટર નીરુ ઢાંડા ધ્વજવાહક બની હતી. હવે…
View More જાપાનની એશિયન ગેમ્સ પૂર્ણ, 2030ની મશાલ કતારને સોંપાઇ30 દિવસમાં 11 આંતરરાષ્ટ્રીય મેચ રમશે ટીમ ઇન્ડિયા
ભારત-વેસ્ટ ઇન્ડિઝ ઝ-20 શ્રેણીનો કાલથી પ્રારંભ, ત્યારબાદ ન્યુઝિલેન્ડ સામે ઝ-20 અને વન-ડે બન્ને સિરિઝ, વિરાટ-રોહિત ફરી મેદાનમાં ઉતરશે ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે આગામી 30…
View More 30 દિવસમાં 11 આંતરરાષ્ટ્રીય મેચ રમશે ટીમ ઇન્ડિયા44 વર્ષના યુવરાજસિંહે 6 સિક્સ સાથે 71 રન ફટકાર્યા
વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લીજેન્ડસ 2026ની પહેલી મેચમાં ઈન્ડિયા ચેમ્પિયન્સનો સામનો ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન સામે થયો હતો.ભારત ચેમ્પિયન્સની ટીમે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ વિરુદ્ધ યુવરાજ સિંહની તોફાની ઈનિગ્સના દમ…
View More 44 વર્ષના યુવરાજસિંહે 6 સિક્સ સાથે 71 રન ફટકાર્યાગોલ્ડ મેડલ જીત્યા બાદ અર્શદીપની ગર્લફ્રેન્ડ સમરીન સાથે ઉજવણી
ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી એશિયન ગેમ્સ 2026 પુરુષ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ સાથે શાનદાર જીત પછી ક્રિકેટર અર્શદીપ સિંહે પોતાની ગર્લફ્રેન્ડ અને પરિવાર સાથે જશ્ન…
View More ગોલ્ડ મેડલ જીત્યા બાદ અર્શદીપની ગર્લફ્રેન્ડ સમરીન સાથે ઉજવણીએશિયન ગેમ્સ T-20 મેચ: પાક. બોલ્ડ, ભારતને ગોલ્ડ
એશિયન ગેમ્સ 2026 માં પુરુષોની ક્રિકેટ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ જોવા મળી. ભારતે પાકિસ્તાનને 19 રનથી હરાવ્યું, જેનાથી ભારતને બીજો ગોલ્ડ મેડલ…
View More એશિયન ગેમ્સ T-20 મેચ: પાક. બોલ્ડ, ભારતને ગોલ્ડT-20માં 188 રન ફટકારી પ્રિટોરિયસે તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ
દક્ષિણ આફ્રિકાનાં 20 વર્ષીય યુવા બેટ્સમેન લુહાન-ડ્રે પ્રિટોરિયસે ટી20 ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો છે. સાઉથ આફ્રિકાની સ્થાનિક ’CSA T20 ચેલેન્જ’ ટૂર્નામેન્ટમાં ટાઇટન્સ ટીમ તરફથી…
View More T-20માં 188 રન ફટકારી પ્રિટોરિયસે તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડTIME 100 Next-2026ની યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી વૈભવ સૂર્યવંશીનો સમાવેશ
15 વર્ષનો વૈભવ સૂર્યવંશી TIME 100 Next 2026“ની યાદીમાં સ્થાન મેળવનારો એકમાત્ર ભારતીય ખેલાડી છે. ઝઈંખઊએ તેને ’ઙવયક્ષજ્ઞળત’ કેટેગરીમાં સામેલ કર્યો છે. ભારતીય ક્રિકેટના…
View More TIME 100 Next-2026ની યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી વૈભવ સૂર્યવંશીનો સમાવેશસ્ટાર સ્પિનર યઝુવેન્દ્ર ચહલની ફર્સ્ટ કલાસ ક્રિકેટને અલવિદા
ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 2 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ નોર્થમ્પ્ટનશાયર તરફથી…
View More સ્ટાર સ્પિનર યઝુવેન્દ્ર ચહલની ફર્સ્ટ કલાસ ક્રિકેટને અલવિદા