ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસની રમત વરસાદને કારણે રદ કરવામાં આવી છે. બ્રિસ્બેનમાં શનિવારે વરસાદ પડયો હતો. દિવસના…
View More ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજા ટેસ્ટનો પ્રથમ દિવસ પાણીમાંsports news
ચેસ ચેમ્પિયન ગુકેશ પર કરોડોનો વરસાદ
વર્લ્ડકપ વિજેતા ટીમ ઇન્ડિયાને 20.42 કરોડ મળેલ જ્યારે ગુકેશ-લિરેનને 21.2 કરોડ મળ્યા કોણ કહે છે કે પૈસા માત્ર ક્રિકેટમાં જ છે? એવું કહેવા વાળાને ચેસ…
View More ચેસ ચેમ્પિયન ગુકેશ પર કરોડોનો વરસાદમને કોઇ વાતનો ડર નથી, વિનોદ કાંબલીએ કપિલદેવની ઓફર સ્વીકારી
પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ કપિલ દેવના રિહેબમાં જવાના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી તેમનો પરિવાર તેમની સાથે છે…
View More મને કોઇ વાતનો ડર નથી, વિનોદ કાંબલીએ કપિલદેવની ઓફર સ્વીકારીટેસ્ટ મેચને વરસાદનું વિધ્ન
મેચ રદ થાય તો ભારતને નુકસાન થશે, કાલે મેચ છે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી રમાવાની છે. તે પહેલા…
View More ટેસ્ટ મેચને વરસાદનું વિધ્નઆવતીકાલથી ગાબામાં ત્રીજી ટેસ્ટ મેચ, શર્મા સાથે જયસ્વાલ ઓપનિંગમાં આવશે?
રોહિત શર્માનો નંબર 6 પર બેટિંગ કરવાનો પ્રયોગ એડિલેડમાં ગુલાબી બોલ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. કારણ કે ન તો કેએલ રાહુલનું બેટ કામ કરી શક્યું…
View More આવતીકાલથી ગાબામાં ત્રીજી ટેસ્ટ મેચ, શર્મા સાથે જયસ્વાલ ઓપનિંગમાં આવશે?ચેમ્પિયન બનતા જ ટેબલ પર માથું મૂકીને રડી પડ્યો ગુકેશ ડી
ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યાં બાદ તરત ડી ગુકેશ ટેબલ પર માથું મૂકીને રડતો જોવા મળ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યાં…
View More ચેમ્પિયન બનતા જ ટેબલ પર માથું મૂકીને રડી પડ્યો ગુકેશ ડીફૂટબોલ સ્ટાર માઇકલ એન્ટોનિયોની કારને ભયાનક અકસ્માત, ઘાયલ
ભારતીય ક્રિકેટર રિષભ પંત દિલ્હીથી દેહરાદૂન જતી વખતે એક ભયાનક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેણે એક વર્ષથી વધુ સમય સુધી ક્રિકેટથી દૂર…
View More ફૂટબોલ સ્ટાર માઇકલ એન્ટોનિયોની કારને ભયાનક અકસ્માત, ઘાયલરોહિતથી લઈને વિરાટ સુધીના પાંચ ક્રિકેટરો આ વર્ષે બન્યા પિતા
ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, વર્ષ 2024નું વર્ષ પુરુ થવાને આરે છે, આ વર્ષે 2024માં ક્રિકેટની દુનિયા પર નજર નાંખીએ તો ઘણીબધી યાદગાર ઘટનાઓ ઘટી…
View More રોહિતથી લઈને વિરાટ સુધીના પાંચ ક્રિકેટરો આ વર્ષે બન્યા પિતાશ્રીલંકાના શમ્મી સિલ્વા એસીસીના નવા વડા બન્યા
જય શાહ પાસેથી કાર્યભાર સંભાળ્યો શ્રીલંકાના શમ્મી સિલ્વા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના નવા વડા બન્યા છે. તેમણે વિદાય લઈ રહેલા પૂર્વ પ્રેસિડેન્ટ અને હાલમાં આઈસીસીના…
View More શ્રીલંકાના શમ્મી સિલ્વા એસીસીના નવા વડા બન્યાશ્રીલંકાને હરાવીને સાઉથ આફ્રિકા WTC પોઇન્ટ ટેબલમાં નંબર વન
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025 માં રમાશે. ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ હવે ન્યુઝીલેન્ડ ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હવે ફાઈનલની રેસમાં ભારત,…
View More શ્રીલંકાને હરાવીને સાઉથ આફ્રિકા WTC પોઇન્ટ ટેબલમાં નંબર વન