વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.11 મે, 2026ના રોજ સોમનાથની એક દિવસીય મુલાકાતે પધારનાર છે. વડાપ્રધાનશ્રીની તથા અન્ય મહાનુભાવો ઉચ્ચ સુરક્ષા ધ્યાને લઈ સોમનાથ મંદિર અને…
View More વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે સોમનાથ મંદિર તથા આસપાસના વિસ્તાર ‘નો ફ્લાય ઝોન’ જાહેરSomnath news
સોમનાથ ખાતે આવેલ દુધિયા બાપા નાગદેવતા દેવસ્થાન પર રાત્રીના ડિમોલિશનથી ભારે વિવાદ
સવારના લોકોના ટોળા ઉમટી પડતા કલેકટર ઉપાધ્યાય ધટના સ્થળે પહોંચી આ ધાર્મિક જગ્યાનુ ડિમોલિશન નહીં થાય તેવી ખાત્રી આપતા મામલો થાળે પડ્યો પ્રભાસપાટણ સોમનાથ ખાતે…
View More સોમનાથ ખાતે આવેલ દુધિયા બાપા નાગદેવતા દેવસ્થાન પર રાત્રીના ડિમોલિશનથી ભારે વિવાદસોમનાથ કોરીડોરની પ્રક્રિયા તેજ, સંપાદિત મકાનોનું ડિમોલિશન
સોમનાથ ખાતે કોરીડોર ના નિર્માણ ની કામગીરી તેજ થયેલ છે ધણાં સમય સુધી વાદવીવાદો અને આંદોલન પછી સંપાદન ની કામગીરી શરૂૂ થયેલ છે અને અત્યાર…
View More સોમનાથ કોરીડોરની પ્રક્રિયા તેજ, સંપાદિત મકાનોનું ડિમોલિશનસોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં કાલે ચૂંટણી યોજવા વહીવટી તંત્ર સજ્જ
મતદાન મથકો પર ગરમીને ધ્યાનમાં રાખી છાંયડો, ઓઆરએસ, પાણી અને પ્રાથમિક સારવાર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે તા.…
View More સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં કાલે ચૂંટણી યોજવા વહીવટી તંત્ર સજ્જસોમનાથ જિલ્લા ભાજપના 13 આગેવાનો પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરતાં 6 વર્ષ માટે સસ્પેન્ડ
વેરાવળ, સુત્રાપાડા, તલાલા અને કોડીનાર તાલુકાનાં આગેવાનો સામે લેવાયા શિક્ષાત્મક પગલા ગીર સોમનાથ જિલ્લામાં નીચે મુજબના હોદેદારો, કાર્યકર્તા ધ્વારા સ્થાનિક સ્વરાજયની ચુટણી દરમ્યાન પાર્ટીને નુકશાન…
View More સોમનાથ જિલ્લા ભાજપના 13 આગેવાનો પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરતાં 6 વર્ષ માટે સસ્પેન્ડસોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી, ઉત્તરપ્રદેશથી શ્રધ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા મહાદેવના શરણે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના ગત 1000 વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે.…
View More સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી, ઉત્તરપ્રદેશથી શ્રધ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા મહાદેવના શરણેસોમનાથ જિલ્લાની કોસ્ટલ સુરક્ષા વધારવા પોલીસ દ્વારા દરિયાકાંઠે ફૂટ પેટ્રોલિંગ
ગીર સોમનાથ જિલ્લો દરિયાઈ હદ ધરાવતો હોય અને દરિયાઈ વિસ્તાર માંથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે સારા કોસ્ટલ વિસ્તાર માં સઘન પેટ્રોલિંગ રાખવા તેમજ…
View More સોમનાથ જિલ્લાની કોસ્ટલ સુરક્ષા વધારવા પોલીસ દ્વારા દરિયાકાંઠે ફૂટ પેટ્રોલિંગસોમનાથમાં પાસા ધારા હેઠળ ચક્કી મુસ્તાક કુરેશીની અટકાયત
આરોપીની ભયજનક વ્યક્તિની કેટેગરીમાં ધરપકડ કરી સુરત જેલ મોકલાયો ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને મતદારો નિર્ભય- નિષ્પક્ષ રીતે મતદાન કરી…
View More સોમનાથમાં પાસા ધારા હેઠળ ચક્કી મુસ્તાક કુરેશીની અટકાયતસોમનાથ એલસીબીએ જામનગરથી ચોરાયેલ 20 મોબાઇલ સાથે શખ્સને ઝડપ્યો
વર્ષ પહેલાનાં વણઉકેલ મોબાઇલ ચોરીના કેસમાં પોલીસ કાર્યવાહી આજથી એકાદ વર્ષ પહેલા જામનગર સી ડીવીઝન પોલીસ માં થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરેલ અને…
View More સોમનાથ એલસીબીએ જામનગરથી ચોરાયેલ 20 મોબાઇલ સાથે શખ્સને ઝડપ્યોસોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પોલીસ હાઇ-એલર્ટ પર, લોખંડી બંદોબસ્ત
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ…
View More સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પોલીસ હાઇ-એલર્ટ પર, લોખંડી બંદોબસ્ત