SIR મામલે ચૂંટણી પંચમાં જ ઘમાસાણ: બે કમિશનરો વિરૂધ્ધમાં હોવાનો ધડાકો

  મતદાર યાદીઓ માટે ચૂંટણી પંચના દેશવ્યાપી ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR ) અભિયાન વચ્ચે એક નવો વિવાદ સર્જાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર…

View More SIR મામલે ચૂંટણી પંચમાં જ ઘમાસાણ: બે કમિશનરો વિરૂધ્ધમાં હોવાનો ધડાકો

દિલ્હીમાં SIR કવાયત: VIPઓને નોટિસથી ભારે ઉહાપોહ

  ખાસ સઘન સુધારણા (SIR ) કવાયત દરમિયાન મતદાર યાદીમાં વિસંગતતાઓને લઈને ચૂંટણી પંચે દિલ્હીના અનેક ઉચ્ચ-પ્રોફાઇલ વ્યક્તિઓને નોટિસ ફટકારી છે. જે લોકોને નોટિસ ફટકારવામાં…

View More દિલ્હીમાં SIR કવાયત: VIPઓને નોટિસથી ભારે ઉહાપોહ

SIR પછી બે રાજ્યોની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિધ્ધ: મહારાષ્ટ્રમાં 2 કરોડ, દિલ્હીમાં 47.56 લાખ નામ કપાયા

  મહારાષ્ટ્ર અને દિલ્હી માટે ડ્રાફ્ટ મતદાર યાદીઓ આજે, 31 ઓગસ્ટના રોજ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ) પ્રક્રિયા હેઠળ બહાર પાડવામાં આવી હતી. ડોર-ટુ-ડોર વેરિફિકેશનના પરિણામ,…

View More SIR પછી બે રાજ્યોની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિધ્ધ: મહારાષ્ટ્રમાં 2 કરોડ, દિલ્હીમાં 47.56 લાખ નામ કપાયા

SIR મામલે સમગ્ર વિપક્ષ એકજૂથ; CJIને પત્ર લખ્યો

  વિપક્ષ INDI એલાયન્સને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના મુદ્દા પર ફરીથી એક થવાની તક મળી છે. વિપક્ષી પક્ષોએ મંગળવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને…

View More SIR મામલે સમગ્ર વિપક્ષ એકજૂથ; CJIને પત્ર લખ્યો

SIR સંપૂર્ણપણે ન્યાયી, ચૂંટણીપંચને અબાધિત અધિકાર છે: સુપ્રીમ

  સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદામાં ચૂંટણી આયોગ ઓફ ઈન્ડિયા (ECI ) દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને સંપૂર્ણપણે વૈધ જાહેર…

View More SIR સંપૂર્ણપણે ન્યાયી, ચૂંટણીપંચને અબાધિત અધિકાર છે: સુપ્રીમ

ધોલેરા SIRમાં 25000 કરોડના ખર્ચે L&T ડેટા સેન્ટર બનાવશે

  ગુજરાત સરકારે શુક્રવારે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ખાતે 250ખઠ ગ્રીન, અઈં-રેડી ડેટા સેન્ટર કેમ્પસ સ્થાપવા માટે LT વ્યોમ સાથે સમજૂતી કરાર (MoU) પર…

View More ધોલેરા SIRમાં 25000 કરોડના ખર્ચે L&T ડેટા સેન્ટર બનાવશે

SIR બાદ મતદાર યાદીમાં 13.39% મતદાર ઘટી ગયા

અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ મતદારો: સુરેન્દ્રનગરમાં ફકત 99 મતદારો ઘટયા ગુજરાતની મતદાર યાદીના ખાસ સઘન સુધારાથી મતદારોની સંખ્યા 13.39% ઘટી ગઈ છે. મહિનાઓની ચકાસણી, કાઢી…

View More SIR બાદ મતદાર યાદીમાં 13.39% મતદાર ઘટી ગયા

ગુજરાતમાં મતદારોની સંખ્યા 4.40 કરોડ, 68.12 લાખ કપાયા

5.08 કરોડ મતદારો પૈકી 4.34 કરોડે ફોર્મ ભર્યા, મુસદ્દાની પ્રસિધ્ધિ બાદ 5.60 લાખ મતદારો વધ્યા, સ્થાનિક ચૂંટણીઓનો માર્ગ મોકળો ગુજરાતની મતદાર યાદીની અંતે ચૂંટણી પંચે…

View More ગુજરાતમાં મતદારોની સંખ્યા 4.40 કરોડ, 68.12 લાખ કપાયા

રાજકોટ જિલ્લામાં SIR અંતર્ગત 3.44 લાખ નોટિસમાંથી ફક્ત 2% સાચી ઠરી

રાજકોટ સહિત રાજ્યભરમાં નવેમ્બર માસથી શરૂૂ થયેલી SIR એટલે કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી પૂર્ણ થઇ છે. ‘સર’ બાદ રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ આઠ વિધાનસભા બેઠકમાં…

View More રાજકોટ જિલ્લામાં SIR અંતર્ગત 3.44 લાખ નોટિસમાંથી ફક્ત 2% સાચી ઠરી

SIRને કારણે અનેક રાજ્યો જીવંત મૃતકોની ભૂમિ બન્યા: કમલ હાસન

સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવેલા ભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન કમલ હાસન બોલી રહ્યા હતા. કમલ હાસને તેમના ભાષણમાં SIRનો મુદ્દો ઉઠાવ્યો…

View More SIRને કારણે અનેક રાજ્યો જીવંત મૃતકોની ભૂમિ બન્યા: કમલ હાસન