ધોલેરા SIRમાં 25000 કરોડના ખર્ચે L&T ડેટા સેન્ટર બનાવશે

  ગુજરાત સરકારે શુક્રવારે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ખાતે 250ખઠ ગ્રીન, અઈં-રેડી ડેટા સેન્ટર કેમ્પસ સ્થાપવા માટે LT વ્યોમ સાથે સમજૂતી કરાર (MoU) પર…

View More ધોલેરા SIRમાં 25000 કરોડના ખર્ચે L&T ડેટા સેન્ટર બનાવશે

SIR બાદ મતદાર યાદીમાં 13.39% મતદાર ઘટી ગયા

અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ મતદારો: સુરેન્દ્રનગરમાં ફકત 99 મતદારો ઘટયા ગુજરાતની મતદાર યાદીના ખાસ સઘન સુધારાથી મતદારોની સંખ્યા 13.39% ઘટી ગઈ છે. મહિનાઓની ચકાસણી, કાઢી…

View More SIR બાદ મતદાર યાદીમાં 13.39% મતદાર ઘટી ગયા

ગુજરાતમાં મતદારોની સંખ્યા 4.40 કરોડ, 68.12 લાખ કપાયા

5.08 કરોડ મતદારો પૈકી 4.34 કરોડે ફોર્મ ભર્યા, મુસદ્દાની પ્રસિધ્ધિ બાદ 5.60 લાખ મતદારો વધ્યા, સ્થાનિક ચૂંટણીઓનો માર્ગ મોકળો ગુજરાતની મતદાર યાદીની અંતે ચૂંટણી પંચે…

View More ગુજરાતમાં મતદારોની સંખ્યા 4.40 કરોડ, 68.12 લાખ કપાયા

રાજકોટ જિલ્લામાં SIR અંતર્ગત 3.44 લાખ નોટિસમાંથી ફક્ત 2% સાચી ઠરી

રાજકોટ સહિત રાજ્યભરમાં નવેમ્બર માસથી શરૂૂ થયેલી SIR એટલે કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી પૂર્ણ થઇ છે. ‘સર’ બાદ રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ આઠ વિધાનસભા બેઠકમાં…

View More રાજકોટ જિલ્લામાં SIR અંતર્ગત 3.44 લાખ નોટિસમાંથી ફક્ત 2% સાચી ઠરી

SIRને કારણે અનેક રાજ્યો જીવંત મૃતકોની ભૂમિ બન્યા: કમલ હાસન

સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવેલા ભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન કમલ હાસન બોલી રહ્યા હતા. કમલ હાસને તેમના ભાષણમાં SIRનો મુદ્દો ઉઠાવ્યો…

View More SIRને કારણે અનેક રાજ્યો જીવંત મૃતકોની ભૂમિ બન્યા: કમલ હાસન

મમતાની બગાવત ; મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ

SIRનો વિવાદ ચરમસીમાએ, સુપ્રીમ કોર્ટમાં પડકાર બાદ મહાભિયોગ માટે વિપક્ષોનો સહયોગ માગતા બંગાળના મુખ્યમંત્રી છેલ્લા ઘણા લાંબા સમયથી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર પર માત્ર કેન્દ્રની…

View More મમતાની બગાવત ; મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ

રાજકોટમાં SIRની કામગીરીની સમીક્ષા માટે દિલ્હીથી ટીમ આવી

વાંધા અરજીઓના નિકાલ, ફોર્મ નં.7 ઉપર ફોકસ રાજકોટ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સરને લગતી મોટાભાગની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. હાલના તબક્કે ચેકલિસ્ટ મુજબની ચકાસણી,…

View More રાજકોટમાં SIRની કામગીરીની સમીક્ષા માટે દિલ્હીથી ટીમ આવી

ડમી ફોર્મ નં.7 ભરીને મતદાર કાપવાની ‘રાજકીય’ ચાલનું બાળમરણ

કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ થતાં ચૂંટણી પંચના આંકડા ‘સુધરી’ ગયા; અઠવાડિયામાં નામ કમી કરવાના ફોર્મની સંખ્યા 10.76 લાખ ઘટી કેન્દ્રીય ચૂંટણી પંચ…

View More ડમી ફોર્મ નં.7 ભરીને મતદાર કાપવાની ‘રાજકીય’ ચાલનું બાળમરણ

વડિયાના ઇન્ચાર્જ મામલતદારે SIRની કામગીરીમાં માનવતા મહેકાવી

પ્રથમ સુનાવણી કેમ્પમાં વૃદ્ધો અને દિવ્યાંગો ને ઘરે જઈ રૂબરૂ સાંભળ્યા સમગ્ર દેશમાં SIR ની કામગીરી બાબતે ઘણા સમયથી પૂરજોશમાં વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં…

View More વડિયાના ઇન્ચાર્જ મામલતદારે SIRની કામગીરીમાં માનવતા મહેકાવી

દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા SIRમાં ખોટા ફોર્મ 7 રજૂ કરનાર સામે પગલાં લેવા માંગ

ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા – 2026 સંદર્ભે તારીખ 19 ડિસેમ્બરના રોજ મુસદા મતદાર યાદી (ઉફિરિં યહયભજ્ઞિંફિહ જ્ઞિહહ) પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ…

View More દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા SIRમાં ખોટા ફોર્મ 7 રજૂ કરનાર સામે પગલાં લેવા માંગ