જૂનાગઢ પાસેના બીલખા પંથકની યુવતી સાથે રાજકોટની મેસન ક્લબ ક્રેડીટ સોસાયટીના ચેરમેને વૈશાલીનગરમાં અને કણકોટ પાસે આવેલ પોતાના મકાને લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરતાં ગાંધીગ્રામ…
View More રૈયા રોડ પર મેસન ક્લબ ક્રેડિટ સોસાયટીના સંચાલકનું કર્મચારી યુવતી પર દુષ્કર્મrape case
પરિક્રમામાં ઓળખાણ થયા બાદ રાજકોટની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયો
રૈયાધાર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા જે 150 ફૂટ રીંગરોડ પર આવેલ રામપીર ચોકડી પાસેના એક કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. દરમિયાન સગીરા બે વર્ષ…
View More પરિક્રમામાં ઓળખાણ થયા બાદ રાજકોટની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયોરાજકોટમાં 40 વર્ષના ફુવાનું 15 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ
આરોપી પાંચ સંતાનનો પિતા: સગીરા ગર્ભવતી હોવાનુ તબીબી તપાસમાં ખુલ્યું નડિયાદમાં રહેતી એક 16 વર્ષિય સગીરા ઉપર તેના જ 40 વર્ષીય ફુવાએ રાજકોટમાં દુષ્કર્મ આચરતાં…
View More રાજકોટમાં 40 વર્ષના ફુવાનું 15 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મપોરબંદરમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
પોરબંદરમાં બે વર્ષ અગાઉ એક હોટલમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે કડક સજા ફટકારી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણની કોર્ટે આરોપીને…
View More પોરબંદરમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટવંડા ગામે છાત્રા સાથે કુકર્મ આચરનાર શિક્ષક ઝડપાયો
સાવરકુંડલા તાલુકાના વંડા ગામે આવેલી એક સ્કૂલનો શિક્ષક હોસ્ટેલમાં રહેતા શિક્ષકના રૂૂમમાં વિદ્યાર્થીને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસએ શિક્ષકને ઝડપી લીધો…
View More વંડા ગામે છાત્રા સાથે કુકર્મ આચરનાર શિક્ષક ઝડપાયોભાઇ-બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો : જસદણમાં બહેન પર કૌટુંબિક ભાઇનું દુષ્કર્મ
રાજકોટના જસદણમાં સંબંધોને લાંછન લગાડનાર વધુ એક કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ અગાઉ પિતા-પુત્રીના સંબંધને કલંક લગાડતી ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા. એક પિતાએ…
View More ભાઇ-બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો : જસદણમાં બહેન પર કૌટુંબિક ભાઇનું દુષ્કર્મપત્નીની સંમતિ વગર અકુદરતી સેક્સ પણ ગુનો નથી: હાઇકોર્ટ
પત્નીના મૃત્યુ પછી બળાત્કારના ગુનાના આરોપીને નિર્દોષ છોડી મૂકતી છત્તીસગઢ અદાલત બળાત્કાર અને અન્ય આરોપોમાં દોષિત ઠરેલા જગદલપુરના રફહેવાસીને નિર્દોષ જાહેર કરતી વખતે છત્તીસગઢ…
View More પત્નીની સંમતિ વગર અકુદરતી સેક્સ પણ ગુનો નથી: હાઇકોર્ટપોરબંદરમાં સગીર છાત્રા પર દુષ્કર્મના કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ તૈયાર
પોરબંદર પંથકમાં ચકચાર મચાવનાર નો કિસ્સો પોરબંદર તાલુકાના મંડેર ગામે સરકારી પ્રાથમિક શાળામાં બનવા પામેલ હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની ફુલ જેવી બાળાને…
View More પોરબંદરમાં સગીર છાત્રા પર દુષ્કર્મના કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ તૈયારગોંડલના વાવડીના વીડોમાં રહેતી યુવતીની કાલે આત્મવિલોપનની ચીમકી આપી
ગોંડલ તાલુકાનાં ચોરડી નજીક આવેલા વાવડીનાં વીડો ગામે રહેતી કિર્તીબેન છગનભાઈ પરમારે મુખ્યમંત્રી,ગૃહમંત્રી,જીલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ લેખીત રજુઆત કરી જણાવ્યુ કે પોતાનું…
View More ગોંડલના વાવડીના વીડોમાં રહેતી યુવતીની કાલે આત્મવિલોપનની ચીમકી આપીરાજકોટની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર પાટણવાવના શખ્સને 20 વર્ષની જેલની સજા
દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને નોકરી અપાવવાની લાલચે સાથે લઇ દોઢ માસ સુધી હવસનો શિકાર બનાવ્યાના કેસમાં ધરપકડ થઇ’તી રાજકોટમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને ઇન્ટરવ્યૂ અપાવવાની…
View More રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર પાટણવાવના શખ્સને 20 વર્ષની જેલની સજા