અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી વાગડ પંથકમાં માર્ગ અકસ્માતોની હારમાળા વચ્ચે ભચાઉ અને રાપરમાં ઝડપની મજામાં બાઇક જીવલેણ સાબિત થઇ છે. જેમાં વધુ…
View More રાપરમાં બાઈકે ઠોકરે લેતાં મોટા ભાઈની નજર સામે સાત વર્ષના નાના ભાઈનું મોતRapar
રાપરના સરકારી શાળાના આચાર્ય પર હુમલાથી ચકચાર
રાપરમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ઉપર શાળામાં જ કરાર આધારિત કામ કરનારા શખ્સે ઇન્ટરનેટ મુદ્દે હુમલો કર્યો હતો. રાપરની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય…
View More રાપરના સરકારી શાળાના આચાર્ય પર હુમલાથી ચકચારરાપરના નૂતન ચિત્રોડ ગામમાં માસી-ભાણેજનો સજોડે આપઘાત
આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી રાપર તાલુકાના નૂતન ચિત્રોડ ગામમાં રહેનાર હરેશ ભગુભાઈ કોળી (ઉ.વ. 20) તથા કૌટુંબિક માસી શૈલાબેન ઉર્ફે કોયલબેન બચુ…
View More રાપરના નૂતન ચિત્રોડ ગામમાં માસી-ભાણેજનો સજોડે આપઘાતરાપરમાં વાહન ચલાવવા મામલે માથાકૂટ, નાના ભાઇની નજર સામે મોટા ભાઇની હત્યા
રાપરના નવાપરા વિસ્તારથી આગળ બોયડી કટિંગ નામની સીમવાળા રસ્તા પર ઘર પાસેથી વારંવાર વાહન ચલાવવાના ઠપકાનું મનદુ:ખ રાખી શખ્સો પ્રવીણ જગમાલ ભરવાડ (ઉ.વ. 22) ઉપર…
View More રાપરમાં વાહન ચલાવવા મામલે માથાકૂટ, નાના ભાઇની નજર સામે મોટા ભાઇની હત્યારાપરના ભીમદેવકા અને ફૂલપરાના 116 ખેડૂતની 800 એકર જમીન બારોબાર વેંચવાના કૌભાંડમાં ગુનો નોંધાયો
રાપરના ભીમદેવકા અને ફૂલપરાના 116 ખેડૂતને જાણ કર્યા વગર બારોમાર તેમની 800 એકર જમીન સોલાર પ્લાન્ટ બનાવવા બારોબાર વેચવાનાં કૌભાંડનાં પ્રકરણમાં ગાગોદર પોલીસ મથકે આરોપીઓ…
View More રાપરના ભીમદેવકા અને ફૂલપરાના 116 ખેડૂતની 800 એકર જમીન બારોબાર વેંચવાના કૌભાંડમાં ગુનો નોંધાયોફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા!! રાપરમાં 4.6ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એક વાર કચ્છની ધરા ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાપર નજીક આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ભૂંકપનો જોરદાર આંચકો…
View More ફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા!! રાપરમાં 4.6ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડ્યાંરાપરમાં રખડતા ઢોરનો ત્રાસ: એક્ટિવા ચાલક વૃધ્ધને આખલાએ ઉલાળતાં મોત
શહેરમાં આખલાઓ અને રખડતાં ઢોરનો ત્રાસ પ્રતિદિન વધતો જાય છે. છેલ્લા એકાદ વર્ષમાં ત્રણ માનવ જિંદગીનો ભોગ લેનાર આખલાની અડફેટે ચડતાં અમરશીભાઈ પૂંજાભાઈ માલીનો જીવનદીપ…
View More રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ: એક્ટિવા ચાલક વૃધ્ધને આખલાએ ઉલાળતાં મોતરાપરના નવા ત્રંબૌ ગામે યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યા
હત્યા પાછળનું કારણ જાણવા તજવીજ હજુ થોડાક દિવસો પહેલા જ રાપર તાલુકાના ધાડધ્રો ગામના યુવાનની તેના કોટુંબિક કાકાએ અંજારના ટપ્પર ગામે હત્યા કરીને ત્રંબૌ રોડ…
View More રાપરના નવા ત્રંબૌ ગામે યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યારાપરની શાળામાં મધ્યાહન ભોજનની રસોઇ બનાવવા જતી પરિણીતા પર પૂર્વ ગૃહપતિનું દુષ્કર્મ
રાપરના ખાનગી અભ્યાસ સ઼કુલમાં મધ્યાન ભોજનની રસોઇ બનાવવા અને કપડા ધોવા જતી પરિણીતાને બાળકોને મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપી શાળાના પૂર્વ ગૃહપતિએ વારંવાર…
View More રાપરની શાળામાં મધ્યાહન ભોજનની રસોઇ બનાવવા જતી પરિણીતા પર પૂર્વ ગૃહપતિનું દુષ્કર્મયુવતીને ભગાડી ગયેલ યુવકને લોકમેળામાં વેતરી નાખ્યો
રાપરમાં બનેલી સનસનાટી ભરી ઘટના, યુવતીના કાકાએ જ છરીના ઘા ઝીંકી દીધા વાગડ પંથકમાં યુવતીને ભગાડી ગયાની ઘટનાનો કરૂૂણ અંજામ આવ્યો છે. પોતાની ભત્રીજીને ભગાડી…
View More યુવતીને ભગાડી ગયેલ યુવકને લોકમેળામાં વેતરી નાખ્યો