રાજકોટ એઇમ્સમાં ડેપ્યુટી ડાયરેકટરની ખાલી પડેલી જગ્યા ઉપર કર્નલ અંકૂર પ્રતાપસિંહની નિમણુક થતા તેમણે ચાર્જ સંભાળ્યો હતો. આ તકે જિલ્લા કલેકટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ…
View More એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કર્નલ અંકુર પ્રતાપસિંહની નિમણૂકrajkot
પીએમ ઈન્ટર્નશિપ યોજનાથી મળશે 1 કરોડ રોજગારી: માંડવિયા
અમેરિકાએ ડિપોર્ટ કરેલા ભારતીયો અંગે કેન્દ્રીયમંત્રીએ કહ્યું, દરેક દેશ પોતાના નિયમો મુજબ કાર્યવાહી કરે ભારતીય પાસપોર્ટ અને એક્સપોર્ટ મજબુત બનાવવા સરકારનો રોડ મેપ તૈયાર તાજેતરમાં…
View More પીએમ ઈન્ટર્નશિપ યોજનાથી મળશે 1 કરોડ રોજગારી: માંડવિયામેસન કલબ ક્રેડિટ સોસાયટીના ચેરમેનની દુષ્કર્મ કેસમાં આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ
મેસન કલબ ક્રેડીટ સોસાયટીમાં નોકરી કરતી યુવતીને 50 ટકાના ભાગીદાર બનાવવા અને લગ્નની લાલચ આપી ભાડા કરારમાં સહિ કરવાનું કહી મૈત્રી કરારમાં સહિ કરાવી દુષ્કર્મ…
View More મેસન કલબ ક્રેડિટ સોસાયટીના ચેરમેનની દુષ્કર્મ કેસમાં આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટગીરગંગા ટ્રસ્ટ દ્વારા થયેલ કાર્યોની મુલાકાત લેશે રાજયપાલ
વૈશ્વિક સ્તરે જળ, પશુ-પક્ષી, જીવજંતુ અને જનની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કાલાવડ રોડ, કટારીયા ચોકડી પાસે, રાજકોટ ખાતે બનાવવામાં આવનાર…
View More ગીરગંગા ટ્રસ્ટ દ્વારા થયેલ કાર્યોની મુલાકાત લેશે રાજયપાલકેવડાવાડીમાં મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો: બે મહિલા સહિત 6 પકડાયા
શહેરના કેવડાવાડીમાં મકાનમા ધમધમતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા બે મહીલા સહીત 6 શખસોને રૂા.11400ની રોકડ સાથે ઝડપી પાડયા હતા. જયારે દરોડા દરમિયાન…
View More કેવડાવાડીમાં મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો: બે મહિલા સહિત 6 પકડાયાપોલીસે છેડતીની ફરિયાદ નહીં નોંધતા પરિણીતાએ ફિનાઇલ ગટગટાવી બ્લેડથી હાથની નસ કાપી
શહેરમા રૈયા ગામ વિસ્તારમા આવેલ લાઇટ હાઉસ આવાસ કવાર્ટરમા રહેતી પરણીતાએ પોલીસે અજાણ્યા શખ્સો વિરુધ્ધ છેડતીની ફરીયાદ નહી નોંધ્યાનાં આક્ષેપ સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટશન…
View More પોલીસે છેડતીની ફરિયાદ નહીં નોંધતા પરિણીતાએ ફિનાઇલ ગટગટાવી બ્લેડથી હાથની નસ કાપીપતિના ત્રાસથી ભીલવાસમાં રિસામણે આવેલી પરિણીતાએ ફિનાઇલ ગટગટાવ્યું
શહેરના ભીલવાસમાં 20 દિવસથી રિસામણે આવેલી પરિણીતાએ પતિના ત્રાસથી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. પતિ ચારિત્રય અંગે શંકા…
View More પતિના ત્રાસથી ભીલવાસમાં રિસામણે આવેલી પરિણીતાએ ફિનાઇલ ગટગટાવ્યું‘આજે ટાંટિયા ભાગી નાખવા છે,’કહી યુવાન પર ચાર શખ્સોનો હુમલો
કુવાડવાના જામગઢનો રમેશભાઇ સોમાભાઇ ઉતેડીયા (ઉ.વ.35) સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, તોફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં કુવાડવા પોલીસે રમેશભાઇની ફરિયાદ પરથી તેના…
View More ‘આજે ટાંટિયા ભાગી નાખવા છે,’કહી યુવાન પર ચાર શખ્સોનો હુમલોમહાનગરપાલિકાના ઇજનેરોનું પાપ : માત્ર 10 ફૂટના અંતરે ખડકેલા બે સ્પીડબ્રેકરના કારણે 15 વર્ષના કિશોરનો લેવાયો ભોગ
કેવડાવાડી મેઇન રોડ ઉપર સફેદ પટ્ટા વગરના બે સ્પીડબ્રેકર ઉપરથી સ્કૂટર ઉછળીને વીજપોલ સાથે અથડાતાં કિશોરનું માથું ફાટી ગયું, સ્કૂટરચાલક યુવાનને ગંભીર ઇજા માત્ર દસ…
View More મહાનગરપાલિકાના ઇજનેરોનું પાપ : માત્ર 10 ફૂટના અંતરે ખડકેલા બે સ્પીડબ્રેકરના કારણે 15 વર્ષના કિશોરનો લેવાયો ભોગપ્રિયદર્શન સોસાયટીમાં પાણી ઢોળવા મામલે મહિલાને પાડોશીએ માર માર્યો
રાજકોટ શહેરમા તાલુકા પોલીસનાં વિસ્તારમા મવડીમા પ્રિયદર્શન સોસાયટીમા ઘર પાસે પાણી ઢોળવાની ના પાડતા મહીલાને પાડોશમા રહેતી મહીલા એ મુંઢ માર મારી અને જાનથી…
View More પ્રિયદર્શન સોસાયટીમાં પાણી ઢોળવા મામલે મહિલાને પાડોશીએ માર માર્યો