વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને વધુ મજબુત કરવા અને દેશના વિકાસને આગળ ધપાવવા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટીના વિચારધારા…
View More ‘આપ’ના 150 કાર્યકરો ભાજપમાં જોડાયાrajkot
નાગરિક બેંકના ડબલ સભ્યપદ વાળા ફોર્મ રદ થશે?
હાઇકોર્ટમાં આવતીકાલે સુનાવણી, સહકાર પેનલના 10થી વધુ ઉમેદવારો અને 80 જેટલા ડેલિગેટ પણ ડ્યુઅલ મેમ્બરશિપ ધરાવે છે સંસ્કાર’ પેનલના કો-ઓડિનેટર વિબોધ દોશીએ જણાવ્યું છે કે…
View More નાગરિક બેંકના ડબલ સભ્યપદ વાળા ફોર્મ રદ થશે?ડેન્ગ્યુથી 10 વર્ષની બાળાનું મોત, હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ
રાજકોટ સહિત રાજયભરમાં રોગચાળાએ માઝા મુકી હોય તેમ દિનબદિન રોગચાળાના કારણે માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે અને ખાનગી…
View More ડેન્ગ્યુથી 10 વર્ષની બાળાનું મોત, હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપનશબંધી કરાવેલા પરિવારને ફાળવેલ પ્લોટ પર ભૂમાફિયાઓનો કબજો
22 લાભાર્થીઓને પ્લોટનો કબજો સોંપવવા કોંગ્રેસની કલેકટરને રજૂઆત રાજકોટના ભાવનગર રોડ, નવા થોરાળા વિસ્તારમાં રહેતા વિચરતી જાતિના લોકો ને વર્ષ 1989 માં શહેરી ઝોન ટોચ…
View More નશબંધી કરાવેલા પરિવારને ફાળવેલ પ્લોટ પર ભૂમાફિયાઓનો કબજોચોટીલાના જાનીવડલા ગામની સીમમાંથી ગાંજાના વાવેતર વાળુ ખેતર મળી આવ્યુ!
36 કિલોના ગાંજાના છોડ પોલીસે કબજે કર્યો, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારનાં કેફી પદાર્થો વડે નશાખોરી કરનારા પણ વધતા જાય છે…
View More ચોટીલાના જાનીવડલા ગામની સીમમાંથી ગાંજાના વાવેતર વાળુ ખેતર મળી આવ્યુ!હરીપર-મેવાસા ફાયરિંગ કેસના ચાર આરોપીઓની ધરપકડ
ફટાકડા ફોડવા બાબતે ફાયરિંગ કરી નાસી છૂટેલ કાલાવડ તાલુકાના હરીપર-મેવાસા ગામમાં થયેલા ફાયરીંગના બનાવમાં પોલીસે મહત્વની સફળતા હાંસલ કરી છે. ગત સપ્તાહે ફટાકડા ફોડવાની બાબતે…
View More હરીપર-મેવાસા ફાયરિંગ કેસના ચાર આરોપીઓની ધરપકડયાત્રાધામ ચોટીલામાં ગંદકીના ગંજથી દર્શનાર્થીઓ પરેશાન
રાજ્યમાં પવિત્ર યાત્રાધામમાં જેની ગણનાં થાય છે. લાખો લોકો ની આસ્થા અને શ્રધ્ધા નું કેન્દ્ર છે. દરરોજ હજારો યાત્રિકો જે શહેરમાં આવે છે. તે ચોટીલા…
View More યાત્રાધામ ચોટીલામાં ગંદકીના ગંજથી દર્શનાર્થીઓ પરેશાનકાલુપુર બ્લાસ્ટ કેસના ત્રણ આરોપીનો નિર્દોષ છુટકારો
34 સાક્ષીઓની તપાસ કરી, ત્રણેય આરોપીના અપરાધ કરવાના પ્રયાસમાં 22 દસ્તાવેજો રજૂ કર્યા હતા, છતાં કેસ સાબિત ન થયો શહેરની સેશન્સ કોર્ટે સોમવારે ત્રણ આરોપીઓ…
View More કાલુપુર બ્લાસ્ટ કેસના ત્રણ આરોપીનો નિર્દોષ છુટકારોસિવિલમાં થેલેસેમિયાના ઇન્જેકશનો 8 માસથી ખલાસ… દર્દીઓ ભગવાન ભરોસે
માર્ચ મહિનાથી ઇન્જેકશન મગાયા છતાં ન મળ્યા હોવાનો નાયબ અધિક્ષક ડો.હેતલ કયાડાનો દાવો અનેક વખતની રજૂઆતો-ફરિયાદો પછી પણ તંત્ર બેધ્યાન હોવાનો આક્ષેપ સૌરાષ્ટ્રની સૌથી મોટી…
View More સિવિલમાં થેલેસેમિયાના ઇન્જેકશનો 8 માસથી ખલાસ… દર્દીઓ ભગવાન ભરોસેહૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોત
ગુલાબ પાર્કમાં દીકરીના ઘરે આવેલી માતા, શાપરમાં કારખાનામાં કામ કરતા આધેડ સહિત ચારેય બેભાન હાલતામં ઢળી પડ્યા બાદ દમ તોડ્યો હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોત