બેડી ગામે શેરીમાંથી ફૂલ સ્પીડે વાહન લઇ નીકળેલા શખ્સને વૃધે અટકાવી તેમને વાહન ધીમે ચલાવવાનું કહેતા બે શખ્સોએ મારમાર્યો હોવાની ફરિયાદ કુવાડવા પોલીસ મથકમાં નોંધાઈ…
View More બેડી ગામે શેરીમાંથી વાહન ધીમું ચલાવવાનું કહેતા વૃદ્ધ પર ધારિયા અને પાઇપ વડે હુમલોrajkot
દોઢ કરોડની છેતરપિંડી આચરવાના ગુનામાં આરોપીને જામીન મુકત કરતી કોર્ટ
ઈમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ સહિતના કામો માટે કસ્ટમ અધિકારી સાથે વગ હોવાનો દાવો કરી રૂૂપિયા દોઢ કરોડથી વધુ રકમ પડાવી લેવાના ગુનામાં મુખ્ય આરોપીના કોર્ટે જામીન…
View More દોઢ કરોડની છેતરપિંડી આચરવાના ગુનામાં આરોપીને જામીન મુકત કરતી કોર્ટરેલનગરના યુવાને વ્યાજે લીધેલા 2.50 લાખની સામે 1.90 લાખ ચૂકવ્યા છતા 3.50 લાખની ઉઘરાણી
રેલનગરમાં માધવ આશ્રય બંગ્લોઝમાં ભાડે રહેતા અને મોબાઈલ રીપેરીંગનું કામ કરતા પ્રશાંતભાઈ યોગેશભાઈ જાની (ઉ.વ.38 એને જાની (ઉ.વ.38)એ વ્યાજે લીધેલા રૂૂા. 2.50 લાખની પઠાણી ઉઘરાણી…
View More રેલનગરના યુવાને વ્યાજે લીધેલા 2.50 લાખની સામે 1.90 લાખ ચૂકવ્યા છતા 3.50 લાખની ઉઘરાણીકલેક્ટર તંત્ર દ્વારા 4.91 લાખની લેણી રકમ માટે ડિફોલ્ટરની મિલકત જપ્ત કરાઇ
રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1, શ્રી ચાંદની પરમાર, તથા મામલતદાર રાજકોટ શહેર (પૂર્વ),અજીતકુમાર જોષીની સૂચના મુજબ, આજે સત્યમ…
View More કલેક્ટર તંત્ર દ્વારા 4.91 લાખની લેણી રકમ માટે ડિફોલ્ટરની મિલકત જપ્ત કરાઇયુનિવર્સિટી-કોલેજોમાં ત્રીજા રાઉન્ડ બાદ 1.12 લાખ છાત્રોએ પ્રવેશ મેળવ્યો
તા.11 અને 12મીએ યોજાશે ચોથો રાઉન્ડ : 16મીએ દસ્તાવેજોની ચકાસણી કરાશે ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલના યુનિવર્સિટી અને કોલેજ પ્રવેશના ત્રીજા રાઉન્ડમાં 2,10,358 વિદ્યાર્થીઓએ…
View More યુનિવર્સિટી-કોલેજોમાં ત્રીજા રાઉન્ડ બાદ 1.12 લાખ છાત્રોએ પ્રવેશ મેળવ્યોકટારિયા ચોકડીએ 25 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન
મોટામવા ટીપી સ્કીમ નં. 10 અંતિમ ખંડ નંબર 19-બી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેતુનો રૂપિયા 15 કરોડનો પ્લોટ મનપાએ ખુલ્લો કરાવ્યો મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ દ્વારા ટીપી રોડ ખુલ્લા…
View More કટારિયા ચોકડીએ 25 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશનકોરોના તો ખરેખર ડરાવી રહ્યો છે! રાજકોટમાં કોરોનાથી પહેલું મોત,રાજ્યમાં એક્ટીવ કેસોની સંખ્યા 1,000ને પર
રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં કોરોના વાઇરસનો કહેર સતત…
View More કોરોના તો ખરેખર ડરાવી રહ્યો છે! રાજકોટમાં કોરોનાથી પહેલું મોત,રાજ્યમાં એક્ટીવ કેસોની સંખ્યા 1,000ને પરહાઈસ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી અને કલાર્ક રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયા
લોધિકાના પાળ ગામની ગાયત્રી હાઈસ્કૂલના નિવૃત્ત કર્મચારીના હક્ક-હિસ્સા ચુકવવા રૂા.3 લાખ માંગ્યા, બે લાખમાં પતાવટ કરતાં ફસાયા રાજકોટની વાણીયાવાડીમાં એસીબીની ટીમે લોધિકાના પાળ ગામની ગાયત્રી…
View More હાઈસ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી અને કલાર્ક રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયાબોઈલર ફાટતા કારખાનેદારનું મોત: ભાગીદાર સહિત ત્રણ દાઝયા
શાપર નજીક એલ્યુમિનિયમ કાસ્ટિંગના પ્લાન્ટમાં ઓઈલ લિકેજથી સળઘી ઉઠતા નાસભાગ રાજકોટ પંથકમાં આગની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે ત્યારે શાપર નજીક આવેલા એલ્યુમિનિયમ કાસ્ટીંગના…
View More બોઈલર ફાટતા કારખાનેદારનું મોત: ભાગીદાર સહિત ત્રણ દાઝયાઅમિત ખૂંટ આપઘાત કેસમાં નવો ટ્વિસ્ટ
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ડીસીપી સહિતનાએ રીબડાના અનિરૂદ્ધ સિંહ, રાજદિપસિંહ જાડેજા સહિત છ લોકોના નામ આપવા દબાણ કર્યાનું કોર્ટમાં નિવેદન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ, તેના…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો ટ્વિસ્ટ