રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર આવેલ શિતલ પાર્ક પાસે એક ખાનગી વિમા કંપનીની મિલ્કતો સીલ કરવા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે હુકમ કરતાં…
View More શિતલ પાર્ક પાસે ઈન્સ્યોરન્સ કંપનીની મિલકતો સિલ કરવા હુકમ, ભારે દોડધામ મચી ગઈrajkot
પ્રાથમિક સુવિધા અને ગુણવત્તાને પ્રાયોરિટી : પરેશ પીપળિયા
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળિયા ‘ગુજરાત મિરર’ કાર્યાલયે આવ્યા હતા. શહેરના ભાવી વિકાસ અંગે તેમણે પોતાનો નિર્ધાર સ્પષ્ટપણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ હતુ…
View More પ્રાથમિક સુવિધા અને ગુણવત્તાને પ્રાયોરિટી : પરેશ પીપળિયાRMC દ્વારા આવતીકાલથી રોગ નિયંત્રણ માટે ‘વન-ડે-વન-વોર્ડ’ ઝુંબેશ
ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોમાં વધારો થવાને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા તથા ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગો ફેલાવાની સંભાવના વધે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી…
View More RMC દ્વારા આવતીકાલથી રોગ નિયંત્રણ માટે ‘વન-ડે-વન-વોર્ડ’ ઝુંબેશસગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમી અને તેના મિત્રએ દુષ્કર્મ ગુજાર્યું
શહેરના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, પ્રેમીએ સગીરાનું અપહરણ કરી, અવારનવાર દુષ્કર્મ આચરવા તેમજ મિત્ર સાથે પણ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ…
View More સગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમી અને તેના મિત્રએ દુષ્કર્મ ગુજાર્યુંલોકમેળાના સ્ટોલ અને પ્લોટની ડ્રો પ્રક્રિયા શરૂ, વેપારીઓ ઉમટયા
પ્રથમ દિવસે વિવિધ શ્રેણીનાં 130 સ્ટોલ-પ્લોટની ફાળવણી, ગુરુવાર સુધી ચાલશે કામગીરી રમકડાના અને ખાણી પીણીના સ્ટોલની 45,000 અને ચકરડી માટે 28 થી 17 હજાર અપસેટ…
View More લોકમેળાના સ્ટોલ અને પ્લોટની ડ્રો પ્રક્રિયા શરૂ, વેપારીઓ ઉમટયારાજકોટમાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી, એકનું મોત
રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી વિરામ લીધા વિના વરસી રહેલા અવિરત વરસાદને કારણે રવિવારે મોડી રાત્રે ભાવનગર રોડ પર રાવણ ચોક નજીક આવેલી શ્રમજીવી સોસાયટીમાં…
View More રાજકોટમાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી, એકનું મોતરાજકોટમાં રેલવે માર્ગે ગેરકાયદેસર મોકલેલું રૂા.42 લાખનું પિત્તળ પકડાયું, વેપારીની અટકાયત
રાજકોટ રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગમાંથી રૂ.42 લાખનો પિત્તળનો શંકાસ્પદ જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. આ પિત્તળનો શંકાસ્પદ જથ્થામાં કરચોરી અથવા અન્ય ગંભીર ગેરરીતિની આશંકા…
View More રાજકોટમાં રેલવે માર્ગે ગેરકાયદેસર મોકલેલું રૂા.42 લાખનું પિત્તળ પકડાયું, વેપારીની અટકાયતહુડકો ચોકડી પાસે રાહદારી વૃધ્ધાને બાઇક ચાલકે ઉલાળતા મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બનયા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં હુડકો ચોકડી પાસે અજાણયા…
View More હુડકો ચોકડી પાસે રાહદારી વૃધ્ધાને બાઇક ચાલકે ઉલાળતા મોતબોગસ બિલ્ટી બનાવી દમણથી દારૂ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ
65 ગુનામાં સંડોવાયેલ નામચીન યાકુબ મોટાણીની પૂછપરછમાં દારૂની હેરાફેરી સાથે GST કૌભાંડ ખુલ્યું પારકી કંપનીઓના GST નંબરનો ઉપયોગ કરી દમણથી રાજકોટમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા…
View More બોગસ બિલ્ટી બનાવી દમણથી દારૂ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશબાંધકામ સાઇટો ઉપર પ્લેટોની ચોરી કરતી ટોળકીના ત્રણ શખ્સો પાસામાં ધકેલાયા
શહેરના અલગ અલગ વિસ્તારમાં નવી બનતી ક્ધસ્ટ્રક્શન સાઇટો ઉપરથી સેન્ટીંગ કામમાં ઉપયોગમાં લેવામાં આવતી કિંમતી અલ્યુમિનિયમની પ્લેટોની ચોરી કરતા બે શખ્સો અને તેને ખરીદનાર વેપારી…
View More બાંધકામ સાઇટો ઉપર પ્લેટોની ચોરી કરતી ટોળકીના ત્રણ શખ્સો પાસામાં ધકેલાયા