રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર મહિલાઓની સુરક્ષા, સન્માન અને…
View More સિવિલ હોસ્પિટલના ફડાકાકાંડ બાદ ડો.રામાણીની બદલીrajkot
હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ ચાર જિંદગી કાળના ખપરમાં હોમાઇ
રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં બે યુવાન, પ્રૌઢા અને વાંકાનેરના ખખાણા ગામે આધેડનું હૃદયરોગના…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ ચાર જિંદગી કાળના ખપરમાં હોમાઇRMCના 3 પ્લોટ મેળા માટે આપવા ટેન્ડર, પ્રતિ ચો.મી. રૂા.5ના ભાવથી થશે હરાજી
આગામી મહિને સાતમ આઠમના તહેવારોને અનુલક્ષીને રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રેસકોર્સ મેદાન ખાતે સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ…
View More RMCના 3 પ્લોટ મેળા માટે આપવા ટેન્ડર, પ્રતિ ચો.મી. રૂા.5ના ભાવથી થશે હરાજીતબીબી અધિક્ષક ડો.મોનાલી માકડીયા પાસેથી ચાર્જ છીનવાયો
રાજકોટ સ્થિત પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં હાલમાં જ એક જુનિયર તબીબ પર થયેલા ગંભીર હુમલાની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ચકચારી બનાવ અને વહીવટી…
View More તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડીયા પાસેથી ચાર્જ છીનવાયોસિનિયર ડોક્ટરે મહિલા તબીબને ફડાકો ઝીંકી દેતા હંગામો
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વંટાળોમાં સપડાઈ છે. સામાન્ય રીતે દર્દીના સગા અને તબીબો વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે, પરંતુ આ વખતે…
View More સિનિયર ડોક્ટરે મહિલા તબીબને ફડાકો ઝીંકી દેતા હંગામોરાજકોટમાં માદક પદાર્થોનું વધતુ દૂષણ, 78 હજારના ડ્રગ્સ સામે પેડલર ઝડપાયો
શહેરમાં નશીલા પદાર્થોનું દૂષણ વધી રહ્યું છે. યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા પોલીસે માદક પદાર્થોની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. એસઓજી નશાના…
View More રાજકોટમાં માદક પદાર્થોનું વધતુ દૂષણ, 78 હજારના ડ્રગ્સ સામે પેડલર ઝડપાયોદારૂ-જુગાર અંગે 6359629896 ઉપર ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપો :ડીસીપી
ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડ બાદ રાજય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજયભરમાં દારૂૂબંધી ની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓના પગલે રાજકોટ શહેર પોલીસે દારૂૂના વેચાણ,…
View More દારૂ-જુગાર અંગે 6359629896 ઉપર ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપો :ડીસીપી6 લેન બાયપાસ સામે વધુ એક વિઘ્ન, સરધાર બાદ રફાળાના ખેડુતોનો વિરોધ
રાજકોટ જિલ્લાના રફાળા ગામની સીમમાં નિર્માણ પામી રહેલા 6-લેન ગ્રીનફીલ્ડ બાયપાસ નેશનલ હાઇવે-27 (ગોંડલ-હિરાસર ગ્રીનફીલ્ડ રોડ) માટે મોટા પાયે ખેતીની જમીન સંપાદિત કરવાની કામગીરી હાથ…
View More 6 લેન બાયપાસ સામે વધુ એક વિઘ્ન, સરધાર બાદ રફાળાના ખેડુતોનો વિરોધOMG! શહેરમાં 6 માસમાં દૂષિત પાણીની 5293 ફરિયાદ
સ્માર્ટ સિટીના બોર્ડ ઝૂલાવતા રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને તંત્રવાહકોની નાકામી હવે સીધી નાગરિકોના આરોગ્ય અને જિંદગી સાથે ખેલ કરી રહી છે. આમતો ઉનાળાના આખરી દિવસોથી…
View More OMG! શહેરમાં 6 માસમાં દૂષિત પાણીની 5293 ફરિયાદનકલી દારૂકાંડની નિષ્પક્ષ તપાસ કરો, રાજકોટમાં દારૂના હાટડા બંધ કરાવો
તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ઝેરી દારૂૂ પીવાથી અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની અત્યંત દુ:ખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. રાજ્યમાં દારૂૂબંધીનો કાયદો અમલમાં હોવા…
View More નકલી દારૂકાંડની નિષ્પક્ષ તપાસ કરો, રાજકોટમાં દારૂના હાટડા બંધ કરાવો