સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂૂપે આગામી સપ્તાહથી હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવશે. ત્યારે આ વર્ષે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોંડલ અને શહેર કક્ષાનો કાર્યક્રમ રાજકોટની…
View More આગામી સપ્તાહથી ‘હર ઘર તિરંગા’ અભિયાનrajkot
સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની દવાઓ અને ફિલ્ટર બેગની અછત
રાજકોટમાં થેલેસેમિયા મેજર પીડીત બાળકોને છેલ્લા લાંબા સમયથી ભારે હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને લેખીત…
View More સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની દવાઓ અને ફિલ્ટર બેગની અછતસ્વૈચ્છિક રાજીનામા કૌભાંડ બાદ બે સફાઇકર્મી યુનિયન વચ્ચે ઘમાસાણ
રાજકોટ મહાનગરપાલિકામાં સફાઇ કર્મચારીઓમાં હાલ એકથી વધુ યુનિયનો વચ્ચે ધમાસાણ ચાલી રહ્યુ છે. બોગસ મેડીકલ ફીટનેશ સર્ટિફિકેટના આધારે કામદારોના સ્વૈચ્છિક રાજીનામા ટેબલ નીચેના વહીવટથી મંજૂર…
View More સ્વૈચ્છિક રાજીનામા કૌભાંડ બાદ બે સફાઇકર્મી યુનિયન વચ્ચે ઘમાસાણતાલીમ પૂર્ણ થાય તે પહેલા જ 60 નવનિયુક્ત તલાટીઓને ભૂમિ સીમાંકન કામગીરી સોંપાઈ
રાજકોટ જિલ્લામાં તાજેતરમાં જ નિમણૂક પામેલા 82 નવિયુક્ત તલાટી કમ મંત્રીઓની નિયમિત પાયાની તાલીમ હજુ પૂર્ણ થઈ નથી, પરંતુ તે પહેલાં જ જિલ્લા તંત્ર દ્વારા…
View More તાલીમ પૂર્ણ થાય તે પહેલા જ 60 નવનિયુક્ત તલાટીઓને ભૂમિ સીમાંકન કામગીરી સોંપાઈકોઠારિયામાં 11.11 કરોડના ખર્ચે સિમેન્ટનો ગૌરવપથ, 5.54 કરોડના ખર્ચે બનશે કોઝ-વે
માલધારી ફાટકથી સાંઇબાબા સર્કલ સુધી મેટ્રો સિટી જેવા રોડની મળશે ભેટ, સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર : શિવભવાની રેસી.પાસેના બેઠાં પુલની જગ્યાએ નવેસરથી કોઝ-વે બનાવવા માટે…
View More કોઠારિયામાં 11.11 કરોડના ખર્ચે સિમેન્ટનો ગૌરવપથ, 5.54 કરોડના ખર્ચે બનશે કોઝ-વેરાજકોટ SOGએ કરેલ સૂચનના આધારે ‘એનાલોગ’ પનીર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએથી લેવા માં આવેલા સેમ્પલની તપાસમાં…
View More રાજકોટ SOGએ કરેલ સૂચનના આધારે ‘એનાલોગ’ પનીર પર પ્રતિબંધક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર હુમલો કરવાના કેસમાં પ્રતીક ચંદારાણા સહિત પાંચ નિર્દોષ
રાજકોટમાં દસ વર્ષ પૂર્વે દારૂૂની રેડ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ અમૃતભાઈ ગલાભાઈ મકવાણા ઉપર તલવારથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પ્રતીક ચંદરાણા સહિત પાંચ આરોપીને કોર્ટે…
View More ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર હુમલો કરવાના કેસમાં પ્રતીક ચંદારાણા સહિત પાંચ નિર્દોષપાડોશી સાથેના પ્રેમ સંબંધની પતિને જાણ થતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આવાસ કવાર્ટરમાં રહેતી પરિણીતાના પાડોશી યુવક સાથેના પ્રેમ સંબંધની પતિને જાણ થઇ જતા પરિણીતાએ ડીડીટી પાડવર પી લીધો…
View More પાડોશી સાથેના પ્રેમ સંબંધની પતિને જાણ થતા પત્નીનો આપઘાતનો પ્રયાસસહકારનગરમાં યુવાનની હત્યામાં મદદગારી કરનાર શખ્સની ધરપકડ
શહેરના વાણિયાવાડી મેઇન રોડ પર આવેલા જલારામ ચોક ખાતે બનેલા હત્યાના બનાવમાં મુખ્ય આરોપીને મદદગારી કરનાર અને ગુનામાં સક્રિય ભૂમિકા ભજવનાર ભીલવાસના શખ્સને ભક્તિનગર પોલીસે…
View More સહકારનગરમાં યુવાનની હત્યામાં મદદગારી કરનાર શખ્સની ધરપકડહડમતાળાના કારખાનામાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, રાજકોટના કોન્ટ્રાકટર અને વેપારી સહિત પાંચ પકડાયા
ટોકન આધારિત જુગાર કલબમાંથી રૂા.62 હજારની રોકડ સહિત રૂા.1.82 લાખનો મુદ્દામાલ કબજે કોટડા સાંગાણી તાલુકાના હડમતાળા જી.આઈ.ડી.સી.) વિસ્તારમાં આવેલા એક સીમેન્ટના કારખાનાના ધમધમતા હાઇપ્રોફાઇલ જુગારધામ…
View More હડમતાળાના કારખાનામાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, રાજકોટના કોન્ટ્રાકટર અને વેપારી સહિત પાંચ પકડાયા