રાજકોટ શહેરના કણકોટ રોડ વિસ્તારમાં આવેલી સરદારધામની નવી બાંધકામ સાઇટ પર એક ચકચારી ઘટના બની છે.અહીં રોજમદાર તરીકે મજૂરી કામ કરતા પરિવારમાં પત્ની પાસે વાપરવાના…
View More માતા સાથે પૈસા માટે ઝઘડો કરતા પિતાને સગીર પુત્રએ પતાવી દીધાrajkot
45 વર્ષની પ્રેમિકાને ટ્રેન હેઠળ ફેંકી હત્યા કરતો 25 વર્ષનો પ્રેમી
ગોંડલનાં ગુંદાળા ફાટકથી સાંઢીયાપુલ તરફ રેલ્વે નાં પાટા નજીકથી મળેલા મહીલાના મૃતદેહ બાબતે રેલ્વે પોલીસે તપાસ કરી રહસ્યમય બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રથમ ટ્રેન…
View More 45 વર્ષની પ્રેમિકાને ટ્રેન હેઠળ ફેંકી હત્યા કરતો 25 વર્ષનો પ્રેમીNSUI મહામંત્રીની હત્યામાં બે આરોપીને આજીવન કારાવાસ
રાજકોટના બજરંગવાડી-પુનીતનગર વિસ્તારમાં વર્ષ 2017માં કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને એનએસએસયુઆઈના શહેર મહામંત્રી જયરાજસિંહ ભુપતસિંહ જાડેજાની હત્યા તથા તેમના ભાઈ ઋતુરાજસિંહ જાડેજાની હત્યાની કોશિશના ચકચારી…
View More NSUI મહામંત્રીની હત્યામાં બે આરોપીને આજીવન કારાવાસકાલાવડ રોડ પર હિટ એન્ડ રન: કારે દંપતીને અડફેટે લેતા સારવાર દરમિયાન પત્નીનું મોત
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા જડુસ હોટલ સામેના ઓવરબ્રિજ પાસે ચાર રસ્તા પર એક અકસ્માત સર્જાયો હતો.જેમાં દંપતીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા…
View More કાલાવડ રોડ પર હિટ એન્ડ રન: કારે દંપતીને અડફેટે લેતા સારવાર દરમિયાન પત્નીનું મોતપુનિતના ટાંકા પાસે મનપાની 9 દુકાનોની 19મીએ હરાજી
લક્ષ્મણરાવ ઇનામદાર ટાઉનશીપની ગ્રાઉન્ડ ફલોરની દુકાનની અપસેટ પ્રાઇઝ 21 લાખથી 36 લાખ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, શહેરના વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા…
View More પુનિતના ટાંકા પાસે મનપાની 9 દુકાનોની 19મીએ હરાજીસંસદ પરિસરમાં સનાતન ધર્મનું અપમાન કરનારા નેતાઓ સામે સંતો મેદાને
એફઆઇઆર નોંધી કઠોર કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને આવેદન આજે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશને સનાતન સંત સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.જેમાં હામહિમ રાષ્ટ્રપતિ…
View More સંસદ પરિસરમાં સનાતન ધર્મનું અપમાન કરનારા નેતાઓ સામે સંતો મેદાનેRMCના ગાર્બેજ પ્લાન્ટમાં બનતા ખાતરની દરિયાકાંઠાના ખેડૂતોમાં જબરી ડિમાન્ડ
રાજકોટમાંથી દરોજ નીકળતા ટનબંધ કચરાનો શહેરની ભાગોળે નાકરાવાડી ખાતે મહાનગર પાલિકાના ગાર્બેજ સ્ટેશનમાં નિકાલ થાય છે. અહીં વૈજ્ઞાનિક ઢબે કચરાનું પ્રોસેસીંગ કરવામા આવે છે. પ્રોસેસીંગ…
View More RMCના ગાર્બેજ પ્લાન્ટમાં બનતા ખાતરની દરિયાકાંઠાના ખેડૂતોમાં જબરી ડિમાન્ડરામેશ્ર્વર પાર્કમાં આપઘાતના પ્રયાસમાં પુત્રના મોત બાદ માતાએ સારવારમાં દમ તોડયો
ગૃહકલેશને કારણે વધુ એક પરિવારનો માળો વેરણછેરણ થઇ ગયો છે. શહેરના કોઠારીયા રોડ પર રામેશ્વર પાર્કમાં રહેતાં પટેલ પરિવારના માતા-પુત્રએ સજોડે ઝેર પી લેતાં સારવાર…
View More રામેશ્ર્વર પાર્કમાં આપઘાતના પ્રયાસમાં પુત્રના મોત બાદ માતાએ સારવારમાં દમ તોડયોવોર્ડ નં.2માં 603 મકાનમાં મચ્છરના લારવા, તાવના 53 દર્દી જોવા મળ્યા
ચોમાસાની ઋતુને ઘ્યાને લઇને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન-ડે-વન-વોર્ડ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ…
View More વોર્ડ નં.2માં 603 મકાનમાં મચ્છરના લારવા, તાવના 53 દર્દી જોવા મળ્યારાજકોટના લોકમેળાને મળશે NDRF – SDRFનું સુરક્ષા ચક્ર
રાજકોટ ખાતે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો દર વર્ષે લાખો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે પણ લોકમેળામાં 10 થી 12 લાખ કે…
View More રાજકોટના લોકમેળાને મળશે NDRF – SDRFનું સુરક્ષા ચક્ર