શહેરના કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરા ને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક છેડતી કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા ઘંટેશ્વરના કમલેશ ઉધરેજીયા નામના શખસની અદાલતે…
View More 14 વર્ષની તરૂણીને શારીરિક અડપલા કરવાના કેસમાં આરોપીની જામીન અરજી રદrajkot
લોધિકા પાસે રીપેરીંગ વખતે વીજશોક લાગતા મજૂરનું મોત
લોધીકા નજીક હડમતાળા આંબલીયાળા રોડ પર વિજ પોલ પર કામ કરી રહેલા પરપ્રાંતિય મજુર નું શોર્ટ લાગતા મોત નિપજ્યું હતુ.તેના મૃતદેહ ને પીએમ માટે ગોંડલ…
View More લોધિકા પાસે રીપેરીંગ વખતે વીજશોક લાગતા મજૂરનું મોત10 મિનિટમાં 17.60 લાખની ચાંદી ચોરનાર કારીગર ઝડપાયો
કારખાનામાંથી ચાંદીની ચોરી કરી વાડીમાં ડાટી દીધી હતી, એલસીબી ઝોન-1ની ટીમે ભેદ ઉકેલ્યો શહેરમાં અલગ-અલગ ચાંદીની પેઢી પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર મુજબ દાગીના બનાવી…
View More 10 મિનિટમાં 17.60 લાખની ચાંદી ચોરનાર કારીગર ઝડપાયોવોર્ડ-10ના પ્રમુખવિલા વિસ્તારમાં અશાંતધારાની મુદત વધારવાની માંગ
ઉમા પાર્ક સહિતની સોસાયટીઓનો સમાવેશ કરવા કલેકટરને સ્થાનિકોની રજૂઆત રાજકોટ શહેરમા અનેક વિસ્તારોમા ધાર્મીક લાગણીઓ અંતર્ગત અશાંતધારાનો નીયમ સરકાર દ્વારા લાગુ કરવામા આવ્યો છે અમુક…
View More વોર્ડ-10ના પ્રમુખવિલા વિસ્તારમાં અશાંતધારાની મુદત વધારવાની માંગઆનંદો… નોટરી સ્ટેમ્પની ટિકિટો હવે હેડ પોસ્ટ ઓફિસથી મળશે
રાજકોટ શહેરમાં તથા જિલ્લામાં આશરે 700 થી 800 જેટલા નોટરીઓની કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા નિયુકતી કરવામાં આવેલ છે.નોટરીનો દરજજો મામલતદાર સક્ષમ સુધીનો છે.…
View More આનંદો… નોટરી સ્ટેમ્પની ટિકિટો હવે હેડ પોસ્ટ ઓફિસથી મળશેહૃદયરોગના હુમલાનો હાહાકાર: 19 વર્ષના યુવાન સહિત ત્રણ લોકોના હાર્ટફેઈલ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક લોકોના હાર્ટએટેકથી મોત નિપજી રહ્યાં છે ત્યારે 19 વર્ષની યુવાન સહિત વધુ 3 લોકોના…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: 19 વર્ષના યુવાન સહિત ત્રણ લોકોના હાર્ટફેઈલરાજકોટ બહારથી દવા નહીં ખરીદવા કેમિસ્ટ એસોસિએશનનો નિર્ણય
રાજકોટ શહેરમાં ડુપ્લીકેટ દવાઓ ધાબડવાનું પ્રમાણ વધી જતા હવે રાજકોટ કેમિસ્ટ એસોસીએશને વિવિધ કંપનીઓના રાજકોટ સ્થિત સ્ટોકિસ્ટ પાસેથી જ દવા ખરીદવા તમામ સભ્યોને સુચના આપી…
View More રાજકોટ બહારથી દવા નહીં ખરીદવા કેમિસ્ટ એસોસિએશનનો નિર્ણયપાળ દરબારની ખેતીની જમીન પ્રકરણમાં તત્કાલીન કલેક્ટર જોષીને ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ
હાલ સ્વર્ગસ્થ હરિશ્ચંદ્રસિંહ ભરતસિંહ જાડેજા રાજકોટ જિલ્લાના 6 ગામો જશવંતપુર, પાળ, રૈયા, પીપળીયા (પાળ), હરીપર (પાળ) તથા ઘંટેશ્વરના ગીરાસદાર અને તાલુકદાર હતા. તેની ઉપરોક્ત ગામમાં…
View More પાળ દરબારની ખેતીની જમીન પ્રકરણમાં તત્કાલીન કલેક્ટર જોષીને ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસપે એન્ડ પાર્કિંગની નવી પોલિસીને જાકારો: 29 પાર્કિંગને લાગ્યા તાળા
મનપાએ ત્રણ-ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છતાં કોઇ એજન્સી ન આવતા તંત્ર મૂંઝવણમાં મૂકાયુ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફીક સમસ્યાનાં નિવારણ માટે મુખ્ય માર્ગો પર પે…
View More પે એન્ડ પાર્કિંગની નવી પોલિસીને જાકારો: 29 પાર્કિંગને લાગ્યા તાળાલુધિયાણાથી રાજકોટ આવતો રૂા.45 લાખનો દારૂ ઝડપાયો
તામિલનાડુના ટ્રાન્સપોર્ટર અને રાજકોટના બુટલેગર સહિત ત્રણ શખ્સો વોન્ટેડ, રૂા.60.63 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ સુરત ગ્રામ્ય પોલીસે 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પહેલા…
View More લુધિયાણાથી રાજકોટ આવતો રૂા.45 લાખનો દારૂ ઝડપાયો