હાલ સ્વર્ગસ્થ હરિશ્ચંદ્રસિંહ ભરતસિંહ જાડેજા રાજકોટ જિલ્લાના 6 ગામો જશવંતપુર, પાળ, રૈયા, પીપળીયા (પાળ), હરીપર (પાળ) તથા ઘંટેશ્વરના ગીરાસદાર અને તાલુકદાર હતા. તેની ઉપરોક્ત ગામમાં…
View More પાળ દરબારની ખેતીની જમીન પ્રકરણમાં તત્કાલીન કલેક્ટર જોષીને ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસrajkot
પે એન્ડ પાર્કિંગની નવી પોલિસીને જાકારો: 29 પાર્કિંગને લાગ્યા તાળા
મનપાએ ત્રણ-ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છતાં કોઇ એજન્સી ન આવતા તંત્ર મૂંઝવણમાં મૂકાયુ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફીક સમસ્યાનાં નિવારણ માટે મુખ્ય માર્ગો પર પે…
View More પે એન્ડ પાર્કિંગની નવી પોલિસીને જાકારો: 29 પાર્કિંગને લાગ્યા તાળાલુધિયાણાથી રાજકોટ આવતો રૂા.45 લાખનો દારૂ ઝડપાયો
તામિલનાડુના ટ્રાન્સપોર્ટર અને રાજકોટના બુટલેગર સહિત ત્રણ શખ્સો વોન્ટેડ, રૂા.60.63 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ સુરત ગ્રામ્ય પોલીસે 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પહેલા…
View More લુધિયાણાથી રાજકોટ આવતો રૂા.45 લાખનો દારૂ ઝડપાયોહાઉસ ટેક્ષનો ચેક રિટર્ન થતા આસામીને છ માસની સજા
મનપાનાં વેરા વિભાગ દ્વારા 454 કરોડનો વાર્ષીક લક્ષ્યાંક પુર્ણ કરવા માટે સીલીંગ અને જપ્તી સહીતની કામગીરી હાથ ધરી છે. પરંતુ કાર્યક્રમમા સ્ટાફ કાર્યરત હોવાનાં કારણે…
View More હાઉસ ટેક્ષનો ચેક રિટર્ન થતા આસામીને છ માસની સજાબાર એસો.ની ચૂંટણીમાં પાર્ટીની વિરુદ્ધ કામ કરનાર ખુલ્લા પડ્યા: ભાજપ લીગલ સેલ
RBA પેનલ કોંગ્રેસી મિત્રો સાથે મળી પાર્ટીની વિચારધારા સામે લડ્યાનો આરોપ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કોંગ્રેસી મિત્રો સાથે ઇલુ ઇલુ કરી પાર્ટી વિચારધારાની વિરુદ્ધ કામ…
View More બાર એસો.ની ચૂંટણીમાં પાર્ટીની વિરુદ્ધ કામ કરનાર ખુલ્લા પડ્યા: ભાજપ લીગલ સેલરેલવે મંત્રીએ જાહેર કરેલી 6 ટ્રેન રાજકોટ ક્યારે પહોંચશે ?
દુરન્તો એક્સપ્રેસ પણ રાજકોટ પહોંચી નહીં, રેલવેની બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સે કાઢેલી ઉઘરાણી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા રાજકોટ વેસ્ટર્ન…
View More રેલવે મંત્રીએ જાહેર કરેલી 6 ટ્રેન રાજકોટ ક્યારે પહોંચશે ?એલ.એલ.બી. સેમ-4નો અભ્યાસક્રમ શરૂ થયો હોવા છતાં સેમ 1, 2 અને 3ના પરિણામો બાકી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને અસ્પષ્ટ નીતિઓને કારણે વિદ્યાર્થીઓ અત્યારે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2019ના વિદ્યાર્થીઓને વિશેષ પરીક્ષાની તક આપવા તથા…
View More એલ.એલ.બી. સેમ-4નો અભ્યાસક્રમ શરૂ થયો હોવા છતાં સેમ 1, 2 અને 3ના પરિણામો બાકીમનપાની તિજોરી છલકાઇ, મિલકત વેરાની આવક રૂા.315 કરોડને પાર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ- 01-04-2025 થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખ:-24-12-2025ના રોજ કુલ-3,93,005 કરદાતા દ્રારા…
View More મનપાની તિજોરી છલકાઇ, મિલકત વેરાની આવક રૂા.315 કરોડને પારલાખાજીરાજ રોડ ઉપર તંત્ર ત્રાટક્યું, પાથરણાવાળાઓમાં ભાગાભાગી
વેપારીઓએ બંધ પાળ્યા બાદ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા ધૂણી લાખાજીરાજ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી વેપારીઓ અને પાથરણાવાળાઓ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે. જે ચરમસીમાએ…
View More લાખાજીરાજ રોડ ઉપર તંત્ર ત્રાટક્યું, પાથરણાવાળાઓમાં ભાગાભાગીસમરસ હોસ્ટેલની નર્કાગાર જેવી હાલત સામે વિદ્યાર્થીઓનો હોબાળો
પીવાના પાણીના ફિલ્ટર બંધ-જીવાતવાળું ભોજન-શાકમાં નકરું પાણી-પાણી જેવી છાશ-રબ્બર જેવી રોટલી-સિંગતેલની જગ્યાએ ડીસ્કો તેલ સહિતની અપરંપાર અગવડતાઓ 8 થી 9 માળ કાયમી ચડીને જવાનું, નાહવામાં…
View More સમરસ હોસ્ટેલની નર્કાગાર જેવી હાલત સામે વિદ્યાર્થીઓનો હોબાળો